ભરૂચ ના લાયન્સ ક્લબ હોલ ખાતે ગત સાંજે ગુજરાતી કવિ સંમેલન (મુશાયરા)નું આયોજન કરવા માં આવ્યું હતું
ભરૂચ ના ફળશ્રુતિ નગર ખાતે આવેલ લાયન્સ ક્લબ હોલ ખાતે ગુજરાતી કવિ સંમેલન (મુશાયરા)નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં કવિ મિત્રો એ હાજરી આપી હતી ….
ગુજરાતી કવિ સંમેલન (મુશાયરા) માં બ્રિટન થી પધારેલા કવિ બાબર બંબુસરી.મહેક ટંકારવી.પ્રેમી દયાદરવી.ગુલ અલીપોરી જેવા દિગ્ગજ કવિ ઓ એ હાજરી આપી કાર્યક્રમ ને ઉત્સાહ ભેર વધવ્યો હતો અને તેઓ ની આગવી વાણી થી (મુશાયરા) ને સંભોધિત કર્યું હતું…..