ભરૂચ સિવિલ હોસ્પિટલ માં એકા એક આગ લાગતા ભારે દોડધામ મચી હતી આખરે આગ નો બનાવ તંત્ર ની મોકડ્રીલ નીકળતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.
આજ રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ માં આગ લાગવા ની ઘટના બની હતી આ ઘટના આખરે તંત્ર દ્વારા મોકડ્રીલ કરાઈ હોવાની સામે આવતા ઉપસ્થીત લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો ….
ભરૂચ નગર પાલિકા ના ફાયર ના જવાનો એ સિવિલ હોસ્પિટલ માં આગ ના બનાવ બને તો ક્યાં પ્રકાર ની કામગીરી કરવી તે અંગે નું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ ને પુડું પાડવા માં આવ્યું હતું ..
આ પ્રસંગે ભરૂચ ફાયર ના જવાનો તથા સિવિલ સર્જન એસ આર પટેલ અને સ્ટાફ મોટી સંખ્યા માં ઉપસ્થીત રહી આગ અંગે નું મોકડ્રીલ નિહાળી માર્ગદર્શન મળવ્યું હતું…