રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ધ્વારા ભરૂચ આંબેડકર ભવન ખાતે સંમેલન યોજાયું હતું .જેમાં મોટી સંખ્યા માં કિસાનો જોડાયા હતા ….
રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ધ્વારા ભરૂચ આંબેડકર ભવન ખાતે યોજાયેલ આ સંમેલન માં રાજ્ય ના જુદા જુદા જીલ્લા ના હોદેદારો તથા જીલ્લા ના કિસાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ને વધુ માં વધુ મજબૂત આગામી દિવસઃ માં બનાવવા ના પ્રયત્નો હાથ ધરવા માં આવ્યા હતા ..સાથે સાથે જીલ્લા માં ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ માં ચૂંટાયેલા સરપંચો નું સન્માન પણ કરાયું હતું..
આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અધ્યક્ષ અરવિંદસિંહ રાણા.મુખ્ય અતિથિ તરીકે સામાજીક કાર્યકર ધનજી પરમાર.રાષ્ટ્રીય મહા મંત્રી હરીશ પરમાર .પ્રદેશ પ્રમુખ અરુણસિંહ ચૌહાણ.સહીત ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા….