ભરૂચ ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ શિવકૃપા સોસાયટી ના એક મકાન માં ગત રોજ તસ્કરો એ ત્રાટકી હજારો ના મુદ્દામાલ પર હાથ ફેરો કર્યો હતો…..
ભરૂચ ના મામતદાર કચરી નજીક આવેલ શિવ કૃપા સોસાયટી ના મકાન નંબર ૨૧૭૮ માં રહેતા અરુણ કુમાર પી સોલંકી ના મકાન માં ગત રોજ રાત્રી ના સમયે તસ્કરો એ ત્રાટકી હજારો ના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કરી પલાયન થઇ ગયા હતા
મોબાઈલ .બંગડીઓ .ઘડિયાળ સહીત ના મુદ્દામાલ ની ચોરી થઇ હોવાની જાણ થતા અરુણ ભાઈ મુંજવણ માં મુકાયા હતા અને પોલીસ કાર્યવાહી કરવા ની તજવીજ હાથ ધરી હતી……