ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલી ફાટક ખાતે ગત રાત્રી.ના ફાટક મેન ની ભૂલ ના કારણે અનેક લોકો ના જીવ જતા રહી ગયા હતા ….
ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ રેલ્વે ફાટક ખાતે ગત રાત્રી ના એક મોટી દુર્ઘટના થતી અટકી હતી..
રેલ્વે ના ફાટક મેન ની એક ભૂલ ગત રાત્રી ના અનેક લોકો ના જીવન ના દિપક ભુજાવવા સમાન બની ગઇ હતી …પરન્તુ સદનસીબે સ્થાનિક લોકો ની જાગૃતા ના કારણે મોટી દુર્ઘટના તળી હતી….
વાત કંઇક આમ છે કે ભરૂચ ના સતત વહાનો થી ધમધમતા પશ્ચિમ વિસ્તાર માં આવેલ બાયપાસ ની રેલ્વે ફાટક ખુલ્લી રહી ગઈ હતી અને એક તરફ થી ફુલ સ્પીડ માં ટ્રેન નું આવવું અને બીજી તરફ વહનો ની અવડ જ્વળ ચાલુ રહેતા સામે આવતી ગુડ્સ ટ્રેન ને જોઈ ભલભલા ના રુવાંટા ઉભા થઇ ગયા હતા ….
સદનસીબે સ્થાનિક યુવાનો ની જાગૃતા એ ફાટક ઉપર ના વહનો ને તાબડતોબ હતાવતા મોટી દુર્ઘટના થતી અટકી હતી સ્થાનિકો ના જણાવ્યા મુજબ ફાટક મેન ને ખબર જ નહોતી કે ૮:૩૦ વાગે ટ્રેન આવાની છે અને ફાટક મેન ૮:૦૦ વાગ્યે ઘરે જતો રહ્યો હતો ..અને અનેક લોકો ના જીવ રામ ભરોસે થઈ ગયા હતા …
સમગ્ર ઘટના અંગે રેલ્વે ની આવી કામગીરી ને વખોડી કાઢી બાયપાસ વિસ્તાર ના આગેવાન અબ્દુલ કામથી એ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અમે સમગ્ર ઘટના ની રેલ્વે ના અધિકારીઓ ને રજુઆત કરવા ની તજવીજ હાથ ધરી હતી….
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.