ભરૂચ જીલ્લા ના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ઓ ને GPSC.UPSC.સહીત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરતા મહા સાગર ફાઉન્ડેશન ના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો…..
ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ ગુલશન હોટલ માં ગત બપોરે યોજાયેલ કાર્યક્રમ માં ઇતિહાસ નું વર્ણન કરતા ભૂતકાર માં જે રાજા પાસે મોટી સૈન્ય હોય તે શક્તિશાળી કહેવાતો મધ્યકાલીન યુગ માં જે રાજા પાસે સૈન્ય સહીત શસ્ત્ર સરં જામ વધુ હોય તે શક્તિશાળી ગણાતો જયારે ૨૧ મી સદી માં જે દેશ નો શિક્ષણ નો વ્યાપ વધુ હશે તે દેશ શક્તિશાળી કહેવાશે તેમ જણાવી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કાર્યક્રમ માં પ્રોત્સાહિત કરાયા હતા. …
આ કાર્યક્રમ માં મેડીકલ .મેનેજમેન્ટ અને એન્જીન્યરીગ કોર્ષ માં અભ્યાસ કરતા ૮૨ જેટલા વિદ્યાર્થીઓને ૧૦ લાખ થી વધુ ના ચેક નું વિતરણ કરવા માં આવ્યું હતું ..આ પ્રંસંગે મહાસાગર ના પ્રમુખ દિલવર બચ્ચાં.કોંગી અગ્રણી યુનુશઅમદાવાદી વિદેશ થી પધારેલા અયુબ અકુજી.અબ્દુલ્લા પટેલ.અયુબ મિયાજી.નાયબ મામતદાર અનિષા જરીવાલા.સહીત ના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા….