દીવ પ્રશાસન પ્રફુલભાઇ પટેલ ઘોઘલા બીચ પર વિકાસના કાર્યોની ચર્ચા કરતા વિવિધ નિર્દેશોનો આપી તેમજ તેમના પ્લાનમાં સુધારા-વધારા કરવાના નિર્દેશ આપ્યા ત્યાર પછી તેઓએ સામાન્ય પણ ચેકિંગ કર્યું નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ રિજેક્ટ કરી

પછી ગવર્મેન્ટ આવાસ યોજના ની વિઝીટ કરતા દિવ પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ એ જે રેતી પણ ચેક કરી ત્યાર પછી તેમને પ્લાનમાં ફેરફાર કરી યા
કમલેશ્વર મન્દિર પાસે ગવર્મેન્ટ શાળા બિલ્ડીંગ નું કામ કેમ ચાલે છે તેનું નિરીક્ષણ કર્યું તેમજ પાંજરાપોર શાળાનું કામ ચેક કરીયા હતા
પછી દરેક કોન્ટ્રાક્ટર સાથે મિટિંગ કરી ચાર વાગ્યા પછી એજ્યુકેશન અબ ની મુલાકાત લીધી અને ત્યાર પછી ના નિર્માણ કાર્ય નું નિરીક્ષણ કર્યુ ત્યાર પછી ગવર્મેન્ટ અધિકારીઓ સાથે મિટિંગ કરી.