Browsing: Display

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની પ્રાઇમ પ્રોપર્ટી આઇપીએલના આઠ ફ્રેન્ચાઇઝીને આ વખતે રૂા.૧પ૦ કરોડનો જેકપોટ મળવાની ધારણા છે. બીસીસીઆઇ ૪…

મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં ડોંગરીના જેજે ફ્લાયઓવર પાસે પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના આજે સવારે બની છે. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા…

ગાંધીનગરઃ ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના ટોચના નેતાઓમાં વ્યગ્રતા વધતી જાય છે. જો…

નવી દિલ્હી : સમાજસેવી અન્ના હઝારેએ લોકપાલની નિયુકિતને લઈને ફરી આંદોલન કરવાની ચેતવણી આપી છે. અન્નાએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈને…

સરકારે સુપ્રીમ કૉર્ટમાં જણાવતા ‘આધાર’ કેસની સુનાવણી નવેમ્બરમાં મોકૂફ નવી દિલ્હી: સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ લેવા આધાર કાર્ડ આપવાની મુદત…

વડોદરા: વડોદરામાં સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો.અને સાંજ સુધીમાં અંદાજે 3 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…

પાટણ મારામારી-લૂંટ કેસમાં મેજિસ્ટ્રેટના ઘરે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા અમદાવાદ ;પાટણમારામારી અને લૂંટકેસમાં પાટીદારઅનામત આંદોલનનાકન્વિનર હાર્દિક પટેલઅને દિનેશબાંભણિયાને મંગળવારે મોડી રાતે પાટણમાં મેજિસ્સ્ટેટનાઘરે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. હાર્દિક અને દિનેશનાત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મળતી માહિતીઅનુસાર, પાટણમાં શહીદોને શ્રદ્વાંજલિ કાર્યક્રમ અગાઉમારામારી અને લૂંટ થયાની પાસ કન્વિનરે ફરિયાદનોંધાવતા.પોલીસે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાનીધરપકડ કરી હતી

અમદાવાદ તા.૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ૧૪મી સપ્ટેમ્બરના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલા એથ્લેટિકસ…