Sajid Kothari: સજ્જુ પર કોઈ ભરોસો કરતું ન હતું. તેના લોહીમાં માત્ર પૈસા વહેતા હતા. તે જ્યાં પૈસા દેખે ત્યાં મિત્રો અને દુશ્મન ભૂલી જતો હતો.
Sajid Kothari: તેને કાયમ મિલકતો અને મસલ્સ દેખા ગયો હોય એને કાયદો તોડ્યો હોય એવી એક પણ ઘટના જણાતી નથી. તે કાયમ સંગઠિત ગુનામાં માનતો હતો.
સુરત શહેરના નાનપુરા જમરૂખ ગલીતા હતા. તે નિયમિત રીતે જીમમાં કસરત કરતો હતો. તેના મસલ્સ જોઈને તેની પડકારવાની કોઈ હિંમત કરે નહીં એવું તેનું શરીર છે. પણ તેની છાતી નબળી છે. જીગર તેનામાં નથી. જે જે કરે તે ટોળી લઈને જ કરતો હતો. એકલો કોઈ જગ્યાએમાં રહેતા માથાભારે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારી તેનું ખરૂ નામ છે. ગોડમધર, ગોડફાધર, દીવાર અને રઈસ ફિલ્મ જે રીતે ગુંડાઓની બની હતી સાજ્જુએ પોતે વિલન હોય તેવી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. સજ્જુ કોઠારીની આ ડોક્યુમેન્ટરી જોઈને તે સાઉથ ફિલ્મના કોઈ સ્ટાઈલિશ વિલન જેવો લાગી રહ્યો છે. સાઉથની ફિલ્મોના વિલન જેવો દેખાતો સુરતનો માથાભારે સજ્જુ કોઠારી છેલ્લે મુંબઈથી પકડાયો હતો.
ભાજપના દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના પર ફિલ્મ બનાવી હતી.
પોરબંદરના માફિયા પર પણ ફિલ્મો બની હતી. મહિલા ડોન સંતોકબેન જાડેજાના જીવન પર આધારીત ‘ગોડમધર’ વિનય શુકલએ બનાવી હતી. પોરબંદરમાં ડીવાયએસપી તરીકે નોકરી કરી ચૂકેલા પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ મદારસિંહ ઝાલા (એમ.એમ.ઝાલા) જેઓ ઝંઝીરવાલા ઝાલા તરીકે ઓળખાતા હતા તેમના પર ફિલ્મ ‘અગ્નીકાલ’ બની હતી. ડોન સરમણ મુંજાના જીવન પર આધારીત ફિલ્મ “શેર” બની જેમાં સંજયદત્ત હતા. પણ તે રિલીઝ થઈ શકી ન હતી.
સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારી વ્યકિતગત તથા ગેંગ બનાવી શહેરમાં વિવિધ વિસ્તારમાં લૂંટ, ખંડણી, સરકારી કર્મચારી ઉપર હુમલો, મારામારી, રાયોટીંગ, જાનથી મારી નાખવાની ધમકી, આર્મસ એકટ તથા જાહેર સુલેહ શાંતિ વિરુધ્ધના અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે.
સજ્જુ ગેંગના આંતકના કારણે ભોગ બનનાર ધંધાદારી, વેપારી વર્ગ કે સામાન્ય માણસ તેઓની સામે પોલીસ કાર્યવાહી કે ફરિયાદ કરી શકતા ન હતા.
આવો ખતરનાક વ્યક્તિ તે છે.
તેને પૈસા સિવાય કંઈ પ્રિય નથી. તેના મોટા ભાગના ગુનામાંથી આર્થિક ગુના વધારે છે. પૈસા માટે તેના મિત્રોને પણ તે દગો આપતો હતો. તેની સાથે ભાગીદારી કરનારને જ તે આર્થિક રીતે પાયમાલ કરી દેતો હતો.
સુરતમાં કેટલાંક બિલ્ડરો માટે શરૂઆતમાં કામ કરતો હતો. પછી તેણે તે બિલ્ડરોને જ ખતમ કરવા ષડયંત્ર કર્યા હતા. તેથી આજે તે ગુજરાતનો સૌથી મોટો આર્થિક ગુનેગાર ગણવામાં આવે છે. તેની પાસે રૂ. 100 કરોડ જેવી સંપત્તિ હોવાનું માનવામાં આવે છે.