પાટણ બ્રેકિંગ ન્યુઝ
પાટણ માં દલિત સામાજિક કાર્યકર્તા આત્મવિલોપન મામલો સારવાર લઈ રહેલ ભાનું પ્રસાદ વણકર નું નીપજ્યું મોત મોત ના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર દલિત સમાજ માં દુઃખ ની લાગણી હાલમાં એપોલો હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન થયું અવસાન તેમના પાર્થિવ દેવને લઈ ટૂંક સમયમાં અમદાવાદથી નીકળીશે.