શુ સાવ ધુપ્પલ ચાલી રહ્યું છે ગુજરાત કોગ્રેસ સોશીયલ મિડિયા ડિપાર્ટમેન્ટ?
હમણાં બણગા ફુક્યા કે ભાજપ આઈટીસેલ ના ૨૦૦ જેટલા કાર્યકરો કોગ્રેસ માં જોડાયા ??
આમ તો કોગ્રેસ ના દરેક નેતા થી પ્રવક્તા સુધી બધા એકજ વાજુ વગાડતા હોય છે કે ભાજપ આઈટીસેલ પેડ (પગાર દાર) છે ? તો પછી નુ આ ૨૦૦ ભાજપ આઈટીસેલ કાર્યકરો જોડાયા એ એમનો પગાર છોડી ને આયા હશે? કે પછી કોગ્રેસ સોશીયલ મિડિયા ડિપાર્ટમેન્ટ ના ગુજરાત ચેરમેન દ્વારા એમને પગાર ચુકવાશે કે પછી કોગ્રેસ સમિતિ દ્વારા?
જો ૨૦૦ જેટલા ભાજપ ના માત્ર આઈટીસેલ ટીમ ના જ સભ્યો કોગ્રેસ માં જોડાયા છે કોગ્રેસ સોશીયલ મિડિયા ડિપાર્ટમેન્ટ ના ગુજરાત ચેરમેન ના કહેવા મુજબ તો પછી હજી સુધી એવી એકપણ પોસ્ટ એક સાથે ૨૦૦ ફેસબુક વોલ કે કોઈ અન્ય સોશીયલ મિડિયા પર કેમ દેખાઈ નથી.આનુ કારણ શુ???
સાવ ધુપ્પલ આવુ જુઠ્ઠાણું ચલાવવા નું કારણ શું?
શું ગુજરાત કોંગ્રેસ સોશીયલ મિડિયા ડિપાર્ટમેન્ટ ના હેમાંગ રાવલ ની ખુરશી ખતરા માં છે?? કે પછી હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની વધુ નજીક રહેવાનો ફાયદો છે ????
વધુ વિગતવાર માહિતી આવતા અંકે રજુ કરવામાં આવશે