સુરતના પાંડેસરા વિસ્તારમાં GIDC પાસે આવેલી રિદ્ધી સિદ્ધી મીલમાં મિલનો સ્લેબ અચાનક ધરાશયી થયા બે મજૂરોના મોત નિપજ્યા હતા. આ મજૂરોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ તેઓ ગંભીકર રીતે ઘાયલ થયા હોવાથી તેમના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે પાંડેસરા મીલમાં સ્લેબની તોડાફોડી કરતી વખતે અચાનક સ્લેબ ધસી પડતા બે મજૂરો દટાઈ ગયા હતા. આ ઘટના બન્યા પછી પણ કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી નહોતી,