સુરતમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. સોમવારે 198 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. અમદાવાદ બાદ કોરોના વાયરસનું સ્વરૂપ દિવસેને દિવસે સુરતમાં ભયંકર બનતું જાય છે. સામાન્ય માણસોથી લઈને હવે રાજકીય નેતાઓ પણ તેના ભરડામાં આવી રહ્યા છે.
Monday, May 6