સોનગઢ ખાતે ટ્રાફિક સપ્તાહની કરાઈ ઉજવણી.29 ,નેશનલ સેફટી વિક ની ઉજવણી.
સડક સુરક્ષા અભિયાન અંતર્ગત રેલી કાઢી ઉજવણી.સોમા ટોલ પ્લાઝા અને પોલીસ વિભાગે કરી ઉજવણી
સોમાં ટોલ પ્લાઝા અને પોલીસ અધિકારીઓ,કર્મીઓએ કાઢી રેલી.ટ્રાફિક નિયમન હેલ્મેટ,સીટ બેલ્ટ,અને સિગ્નલ બાબતે અપાઈ સૂચના.નેશનલ હાઇવે પર થી ટ્રાફિક નિયમન અર્થે નીકળી રેલી