સમગ્ર સૃષ્ટિ ઉપર આપણી પ્રાચીન રાષ્ટ્રીય જીવન સાથે આપણી જનજાતિ સમાજની પરંપરા રૂઢિઓ ,તહેવારો,પહેરવેશ,દેવી દેવતાઓ અને તેના શ્રદ્ધા સ્થાનો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.ત્યારે માનવ જીવન સાથે સંકળાયેલી સમગ્ર પરંપરાઓને સતત સ્મરણ રાખવા હેતુથી તથા નષ્ટ થતી અટકાવવા માટે જન જાતિ કલ્યાણ આશ્રમ પ્રેરિત આજે સવારે 12 કલાકે તાપી જિલ્લાના ડોલવણ ખાતે એક ભવ્ય ” વિરાટ હિન્દૂ સંમેલન ” નું આયોજન કરવામાં આવ્યું હતું.આપના હિન્દૂ રાષ્ટ્ર અને સંસ્કૃતિને બચાવવા અને આપના સમાજની એકતા જળવાઈ રહે તે માટે આજે હજારો લોકો વિરાટ હિન્દૂ સંમેલનમાં ઉમટી પડ્યા હતા.જયારે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામીએ આશીર્વચન આપી હિંદુ ભક્તોને સંત વાણીસંભળાવી હતી અને સમાજ અને જીવનમાં જીવવાની કળા અને સંસ્કૃતિ ઉપર ધ્યાન દોર્યું હતું.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.