વલસાડ ની લીલપોર બેઠક કબ્જે કરી જિલ્લામાં ભાજપે ખાતું ખોલાવી દીધું છે અહીં કોંગ્રેસ ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ ની આ બેઠક પણ બિન હરીફ રહી છે.
રાજ્ય માં 40 જેટલી બેઠકો ચૂંટણી અગાઉ જ અંકે કરનાર ભાજપે વલસાડ તાલુકા પંચાયત માં સમાવિષ્ટ લીલપોર બેઠક કબ્જે કરી લીધી છે અહીં કોંગ્રેસ ના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ ના ઉમેદવાર આશિષ ગોહિલ બિન હરીફ ચૂંટાયા છે.
રાજ્ય માં ચૂંટણી અગાઉ જ ભાજપ નો ઘોડો વીન માં જોવા મળી રહ્યો છે.