વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા દ્વારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના ઉમેદવારો ની નામાવલી જાહેર કરવામાં આવી છે. સાથેજ
વલસાડ જી.પં ની કુલ ૩૮ બેઠકો
અને 6 તા.પં ની 158 બેઠક માટે ચૂંટણી યોજાશે.
ભાજપે ઉમેદવારો જાહેર કરતા હવે ચૂંટણી નો ધમધમાટ જોવા મળ્યો છે.
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવાર ની નામાવલી જાહેર કરવામાં આવી છે જેમાં વલસાડતાલુકા પંચાયત ની કુલ બેઠક- 32, ધરમપુર તાલુકા પંચાયત ની કુલ બેઠક-24,કપરાડા તાલુકા પંચાયત કુલ બેઠક-30,
પારડી તાલુકા પંચાયત
કુલ બેઠક-22,
વાપી તાલુકા પંચાયત
કુલ બેઠક-20, ઉમરગામ તાલુકા પંચાયત કુલ બેઠક-30,તેમજ ઉમરગામ નગરપાલિકા ની 28 બેઠકો અને ધરમપુર પાલિકા ની પેટા ચૂંટણી માટે નામો જાહેર કરવામાં આવ્યા છ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે