મુંબઇઃ ભારતીય શેરબજારમાં વિતેલ સળંગ છ દિવસ તેજી રહી છે અને વર્ષ 2020ના છેલ્લા દિવસે પણ તેજી રહેવાની પ્રબળ સંભાવના છે. ચાલો જાણીયે વર્ષ 2020ના છેલ્લા દિવસે ક્યા ક્યા સ્ટોક વધશે…
આ શેરમાં જોવા મળી શકે છે તેજી
આ શેરબજારમાં Snowman Logistics, India Cements, Ambuja Cements, Indraprastha Gas, Gati, Spencer’s Retail, SPIC, Navkar Corporation, Dredging Corporation of India, Jamna Auto Industries, Aurobindo Pharma, Orient Cement, Cochin Shipyard, Eveready Industries, UltraTech Cement, NCL Industries, Mayur Uniquoters, OnMobile Global, AstraZeneca Pharma, Puravankara, EPL Ltd, Shree Pushkar Chemicals, Mangalam Cement, Natco Pharma, Zuari Agro Chemicals અને DFM Foods જેવા સ્ટોકમાં તેજી તરફ ટ્રેન્ડ જોવા મળી શકે છે. આ સ્ટોક રોકાણકારોને કમાણી કરાવી શકે છે.
આ સ્ટોકમાં સાવધાની રાખવી
આજે શેરબજારમાં Bharti Airtel, Sun Pharma, Biocon, Cadila Healthcare, NOCIL, Patel Integrated, Century Plyboards, Axiscades Technologies, KNR Constructions, Arvind SmartSpaces, Shree Rama Newsprint, Vipul Ltd, Dynacons Systems, AMJ Land Holdings, Consolidated Finvest, Renaissance Global, India Nippon Electricals અને Bhagyanagar Properties જેવા સ્ટોકમાં ઘટાડા જોવા મળી શકે છે જેથી રોકાણકારોએ સાવધાની રાખવી.
આ સ્ટોકમાં રહેશે લેવાલી
આજે Kansai Nerolac, SAIL, Wockhardt, Vaibhav Global અને Astral Poly Tech જેવા સ્ટોકમાં જંગી લેવાલી જોવા મળી શકે છે. આ સ્ટોક બુધવારે 52 સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા.
આ સ્ટોક પર વેચવાલીનું દબાણ
આજે શેરબજારમાં Coastal Roadways, Blue Cloud Softech Solutions, Addi Industries અને Indo-Global Enterprises જેવા સ્ટોકમાં વેચવાલી જોવા મળી શકે છે. કારણ કે આ સ્ટોક બુધવારે 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા હતા.