મહારાષ્ટ્ર માંથી વલસાડ-વાપી માં ગાયો ચોરી કરનારા વિધર્મીઓ ને વલસાડ ના ક્ષત્રિય એસપી રાજદીપસિંહે ચેતવણી આપી છે કે અહીંનો રસ્તો ભૂલી જાવ નહિ તો અંજામ ભોગવવા તૈયાર રહો અને વલસાડ પોલીસ ને સૂચના આપી પેટ્રોલિંગ તેજ બનાવતા કાળા કાચ વાળી સિલ્વર કલર ની સ્વીફ્ટ કાર નમ્બર GJ 15 CB 9766 માં ગાયો ઉપાડવા આવેલી મહારાષ્ટ્ર ની ટોળકી ને પોલીસે પડકારતા તેઓ ભાગ્યા હતા પણ પોલીસે ફિલ્મી સ્ટાઇલ થી પીછો કરી સુગર ફેકટરી નજીક ઓવર બ્રિજ પાસે ઓવર ટેક કરી લેતા વિધર્મીઓ ગાડી મુકી ભાગ્યા હતા જે પૈકી બે ઝડપાઇ ગયા હતા,જેમાં 24 વર્ષીય મોહસીન શરીફ અલી હુસેન કુરેશી, રહે મુંબઇ અને બીજો 38 વર્ષીય શબ્બીર ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે જાવેદ જલેલા બહાદુર શેખ રહે ભીવંડી નો સમાવેશ થાય છે જ્યારે ભાગી છુટેલાઓ માં કાર ચાલક અનિશ કુરેશી અને ગુડડુ કુરેશી ભાગી છૂટ્યા હતા.
પોલીસે કાર માં તપાસ કરતા ગાયો ને બેભાન કરવા વપરાતા ઇન્જેક્શન, દોરડા ,ચાકું અને લોખંડ નો રોડ તેમજ કારનું વ્હિલ ખોલવાનું પાનું વગરે મળી આવતા કાર કબ્જે લીધી હતી.
આમ અત્યારસુધી વલસાડ માં ખુલ્લેઆમ ગૌ તસ્કરી કરનાર મુંબઈ ના વિધર્મીઓ ની શાન ઠેકાણે લાવવા પોલીસે કડક અભિયાન ચલાવતા આવા તત્વો માં ફફડાટ ફેલાયો છે.
