ભરૂચ જિલ્લાની જાયન્ટ ઔદ્યોગિક વસાહત દહેજમાં આવેલ સ્ટર્લિંગ ઓક્સિલરી કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. દહેજ ખાતે આવેલ સ્ટર્લિંગ ઓક્સિલરીમાં મધ્યરાત્રિ બાદ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આગ લાગી ગઈ હતી,જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની જવાળાઓનું રૌદ્ર સ્વરૂપ પણ ગ્રામજનોએ જોતા દહેશતનો માહોલ સર્જાયો હતો. કંપની સૂત્રો દ્વારા આગ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો લાયબંબા સાથે ઘટના સ્થળ પર દોડી ગયા હતા.અને જાણવા મળ્યા મુજબ 5 થી પણ વધુ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર ફાયર ફાઇટિંગ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રત્યનો હાથ ધર્યા હતા. ભીષણ આગની ઘટનાને પગલે ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ…
કવિ: SATYA DESK
ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલી એમ એ ટી સ્કુલ ખાતે અવકાશીય ક્ષેત્રે ભારતના સંશોધનો વિષે જાણકારી આપતો પ્રવચન યોજાયું હતું…… ભરૂચ ના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ એમ એ ટી સ્કુલ ખાતે આજ રોજ સવારે ડો વિશાલ જોષી દ્વારા પી આર એલ ના વિજ્ઞાની અને અવકાશીય ક્ષેત્રે ભારતના સંશોધનો વિષે જાણકારી આપતો પ્રવચન યોજાયો હતો… આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય .શિક્ષકો. તથા વિદ્યાર્થી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા.અને ડો વિશાલ જોષી ના પ્રવચન ને મન મૂકી માળ્યો હતો….
ભરૂચ ખાતે નિર્માણ થઇ રહેલા કેબલ બ્રિજ નું નામ ડો બી આર આંબેડકર કેબલ બ્રિજ રાખવા ની માંગ સાથે જીલ્લા સમહર્તા ને આવેદનરૂપી રજુઆત કરાઈ હતી…. છેલ્લા કેટલાય સમય થી ભરૂચ માં ડો બી આર આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિ ધ્વારા કેબલ બ્રિજ નું નામ ડો. બી આર આંબેડકર કેબલ બ્રિજ રાખવા ના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે … આજ રોજ આંદોલન ના ભાગ રૂપે જીલ્લા સમહર્તા સંદીપ જે સાંગલે ને આવેદન આપી ડો બી આર આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિ ના આગેવાનો દ્વારા રજુઆત કરવા માં આવી હતી કે ડો બી આર આંબેડકર કેબલ બ્રિજ નામ આપવા માં નહીં…
ભરૂચ નગર ખાતે પરમ પુજ્ય મહાત્મા ગાંધી નિર્વાણ દિને એન એસ યુ આઈ .યૂથ કોંગ્રેસ અને જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી આજરોજ તા. ૩૦-૦૧-૨૦૧૭ ના દિવસે પરમ પૂજ્ય મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમીત્તે સેવાશ્રમ હોસ્પિટલ સંકુલ વિસ્તારમાં આવેલ પરમ પૂજ્ય મહાત્મા ગાંધી ની પ્રતિમાને ફૂલહાર થી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ , યુથ કોંગ્રેસ સમિતિ અને એન.એસ.યુ.આઈ. ના આગેવાનો નીકુલ મિસ્ત્રી અને કાર્યકરો આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણી કોંગ્રેસ જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા , નિર્મલસિંહ યાદવ , દિલાવર પટેલ , હેમેન્દ્ર કોઠીવાલા, વિક્કી શોખી ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ઓકલેન્ડ માં રમાય રહેલી પ્રથમ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પેહલી વન્ડેમાં ન્યૂઝીલેન્ડનો 6 રને વિજય થયો છે. ઑસ્ટ્રેલિયા એ ટૉસ જીતીને પેહલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય હતો. ન્યૂઝીલેન્ડ ની શરૂઆત તો ખરાબ અહીં હતી ન્યૂઝીલેન્ડ ના ઓપનએર લથમ ને સ્ટાર્કે 7 રન પર આઉટ કરીને ઘરેલુ ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. પછી ગુપ્ટિલ અને કપ્તાન વિલિયમસને બીજી વિકેટ માટે 74 રન બનવ્યા હતા. ત્યારબાદ વિલિયમસન 24 રન બાનવીને આઉટ થઇ ગયો હતો. ગુપ્ટિલ પણ 61 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ન્યૂઝીલેન્ડ ટાઈમ 134 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ નિશામ અને બરૂમની શાનદાર પાર્ટનરશીપ ન્યૂઝીલેન્ડ ને થોડી…
આફ્રિકા એ શ્રીલંકા ને પેહલી વન્ડે માં 8 વિકેટે શિકસ્ત આપી. આફ્રિકા એ ટૉસ જીતી ને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રીલંકા એ પ્રથમ બેટિંગ કરતા ફક્ત 181 રન બાનવીને ઓલ આઉટ થઇ ગયું હતી. શ્રીલંકા ની ઓપિનિન્ગ જોડી કઈ પણ કરી શકી ના હતી. પાર્નેલએ બેવ ઓપ્નેરને પોતાના ની પેહલી અને બીજી ઓવેરમાં આઉટ કરીને શ્રીલંકા ને ઝાટકો આપ્યો હતો. ત્યારબાદ મેન્ડિસ અને ચંદીમાલે શ્રીલંકાની પરી સાંભળી હતી. બને એ 72 રન ની પાર્ટનરશીપ નંધાવી હતી. એના પછી ચંદીમાલ 22 રન પાર ઇમરાન બન્યો હતો. શ્રીલંકા તરફ થી મેન્ડિસે સૌથી અધિક 62 રન બનવ્યા હતા. જયારે પાર્નેલ અને તાહીરને…
ઇન્ડિયન ટીમે બીજી T-20 5 રનથી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ફક્ત 144 રન જ બનાવી શક્યા હતા. ત્યારે એવું લાગ્યું કે ઇંગ્લેન્ડ ની ટીમે બરાબર નિર્ણય લીધો હતો. ઇન્ડિયન ટીમના ઓપનરે સ્ટાર્ટ તો સારો કર્યો હતો પરંતુ 30રન પર જ ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી જોર્ડન નો શિકાર બનતા ઇન્ડિયાને પેહલો ઝાટકો આપ્યો હતો. એના પછી આવેલા રૈના અને યુવરાજ પણ કઈ ખાસ કરી શક્ય ના હતા રૈના અને યુવરાજે 7 અને 4 રન બાનવીને આઉટ થઇ ગયા હતા. મિડલ માં આવેલા મનીષ પાંડે સાથે KL રાહુલે 56…
ભરૂચ ના શક્તિનાથ વિસ્તાર માં રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત બાદ કોમી છમકલુ થતા એક સમયે શહેર માં પવન ના સુસવાટા વચ્ચે પણ વાતાવરણ ગરમાયુ હતું……… જાણવા મળતી માહિતી મુજબ ગત સાંજે ભરૂચ ના શક્તિનાથ વિસ્તાર માંથી ઉમરાજ ગામ નો યુવાન મકબુલ રશિક પટેલ બાઇક લઇ જઈ રહ્યો હતો દરમ્યાન રસ્તા માં રીક્ષા સાથે અકસ્માત નડ્યો હતો …સામાન્ય અકસ્માત માં મામલો થાળે પડી ગયા બાદ માં અચાનક શક્તિનાથ વિસ્તાર માં બાઈકો ઉપર મુસ્લીમ યુવાનો નું ટોળું આવી પહોંચ્યું હતું … એક તરફ મુસ્લીમ યુવાનો નું ટોળું થતા હિન્દૂ યુવાનો પણ ભેગા થઇ ગયા હતા અને બાદ માં બેવ ટોળા સામ…
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું..જેમાં ઉત્સાહભેર લોકો એ ભાગ લીધો હતો. આજે તારીખ ૨૮/૦૧/૨૦૧૭ ને શનિવાર ના રોજ સવારે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન એ.બી.સી.ચોકડી નજીક એ.બી.સી.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું… કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું જેનું વિધિવત ઉદ્ઘાટન ભરૂચ જીલ્લા સમહર્તા સંદીપ સાંગલે અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું… જેમાં કોર્પોરેટ ની ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો છે….સાથે સાથે જીલ્લા સમહર્તા અને ધારાસભ્ય એ પણ ગ્રાઉન્ડ ઉપર પોતાના ક્રિકેટ પ્રત્યે ના પ્રેમ ને રોકી ન શક્યતા હતા અને મેચ પ્રારંભ પહેલા પ્રથમ દાવ લેવાનું…
રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ધ્વારા ભરૂચ આંબેડકર ભવન ખાતે સંમેલન યોજાયું હતું .જેમાં મોટી સંખ્યા માં કિસાનો જોડાયા હતા …. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ધ્વારા ભરૂચ આંબેડકર ભવન ખાતે યોજાયેલ આ સંમેલન માં રાજ્ય ના જુદા જુદા જીલ્લા ના હોદેદારો તથા જીલ્લા ના કિસાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ને વધુ માં વધુ મજબૂત આગામી દિવસઃ માં બનાવવા ના પ્રયત્નો હાથ ધરવા માં આવ્યા હતા ..સાથે સાથે જીલ્લા માં ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ માં ચૂંટાયેલા સરપંચો નું સન્માન પણ કરાયું હતું.. આ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અધ્યક્ષ અરવિંદસિંહ રાણા.મુખ્ય અતિથિ તરીકે સામાજીક કાર્યકર ધનજી…