ભારે રશાકસી ભર્યા માહોલ માં આખરે ભરૂચ જીલ્લા માં ગ્રામ પંચાયત ની ચૂંટણી ના પરીણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા … આજ રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી ભરૂચ ની સરકારી એન્જીન્યરિંગ કોલેજ ખાતે થી ભરૂચ તાલુકા ની અંદાજીત ૬૫ જેટલી ગામ પંચાયત ની મત ગણતરી હાથ ધરવા માં આવી હતી .. ભરૂચ ના કોલેજ રોડ ઉપર પણ સવાર થીજ વિવિધ ઉમેદવારો ના સમર્થકો ની ભારે ભીડ નજરે પડતી હતી…. થોડા થોડા કલાકે વિવિધ ગ્રામ પંચાયત ના સરપંચ અને વિજેતા ઉમેદરવારો. ના નામ જાહેર થતાજ કોલેજ ના કેમ્પસ માં ઉપસ્થીત લોકો માં કહી ખુશી કહી ગમ…
કવિ: SATYA DESK
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિજેતા થયેલા સરપંચોનું લિસ્ટ 16) કુંડા ગામના રૂપસાબેન બાબુભાઇ કાળાંત 409 વોટથી જીત્યા. 15) ટુકવાડા ગામના ફાતીબેન દેવરામભાઇ ભંવર 461 વોટથી જીત્યા. 14) પામવેર ગામના ચિંતાભાઈ શંકરભાઈ ગાંવિત 305 વોટથી જીત્યા. 13) વીરશેત્ર ગામના લક્ષ્મણભાઇ રમણભાઈ દૉકફૉડે 697 વોટથી જીત્યા. 12) મોતીવાહિયાળ ગામના મહેશભાઈ શુક્કરભાઈ પાહુ 747 વોટથી જીત્યા. 11) લિખવાડ ગામના સુંદરીબેન લસુભાઈ દળવી 450 વોટથી જીત્યા. 10) સુથારપાડા ગામના જગદીશભાઈ માધુભાઈ સરનાયક 436 વોટથી જીત્યા. 9) ઓઝર ગામના લીલાબેન રસિકભાઈ રાઉત 1290 વોટથી જીત્યા. 8) સિલધા ગામના સકાભાઈ દેવુભાઇ નિકુંળયા 1380 વોટથી જીત્યા. 7) અસ્ટોલ ગામના સવિતાબેન બાપુભાઈ ગાંગડા 597 વોટથી જીત્યા. 6) ચાંદવેંગણ…
ભરૂચ જીલ્લા ની ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ ના પરીણામો ની ગણતરી હાથ ધરવા માં આવતા સવાર થી ગરમા ગરમી ભર્યા માહોલ માં સમર્થકો ની ભારે ભીડ કોલેજ રોડ ઉપર નજરે પડી રહી છે …. આજ રોજ સવારે ૯ વાગ્યા થી જ સરકારી ઈન્જીન્યરિંગ કોલેજ ખાતે ૩૯૮ જેટલી ગ્રામ પંચાયત ની ચૂંટણી ના પરીણામો જાહેર થવા નું ચાલુ થતાજ કોલેજ બહાર વિવિધ ગામો ના સમર્થકો વચ્ચે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો … તો બીજી તરફ કોલેજ ખાતે મત ગણતરી ના સ્થળ ઉપર કોઈ અણ બનાવ ના બને તે અંગે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો હતો…
ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલી ફાટક ખાતે ગત રાત્રી.ના ફાટક મેન ની ભૂલ ના કારણે અનેક લોકો ના જીવ જતા રહી ગયા હતા …. ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ રેલ્વે ફાટક ખાતે ગત રાત્રી ના એક મોટી દુર્ઘટના થતી અટકી હતી.. રેલ્વે ના ફાટક મેન ની એક ભૂલ ગત રાત્રી ના અનેક લોકો ના જીવન ના દિપક ભુજાવવા સમાન બની ગઇ હતી …પરન્તુ સદનસીબે સ્થાનિક લોકો ની જાગૃતા ના કારણે મોટી દુર્ઘટના તળી હતી…. વાત કંઇક આમ છે કે ભરૂચ ના સતત વહાનો થી ધમધમતા પશ્ચિમ વિસ્તાર માં આવેલ બાયપાસ ની રેલ્વે ફાટક ખુલ્લી રહી ગઈ હતી અને…
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કોંગ્રેસના સ્થાપના દિન ની ઉજવણી કરવા માં આવી હતી …. આજ રોજ કોંગ્રેસ નો ૧૩૨ મો સ્થાપના દિન હોય સમગ્ર ભારત માં કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા સ્થાપના દિન ની ઉજવણી ના ભાગ રૂપે કોંગ્રેસ નો ધ્વજ વંદન કરી ઉજવણી કરાઈ હતી … ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ આજ રોજ સવારે જીલ્લા કોંગ્રેસ ના કાર્યકરો એ ભેગા થઇ ધ્વજ વંદન કર્યું હતું .. આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ રાજેદ્ર સિંહ રાણા.યુવા આગેવાન સમસાદ અલી.નિકુંજ મિસ્ત્રી.શકીલ અકુજી મહિલા પ્રમુખ ધ્રુતા રાવલ.પ્રવક્તા નાજુ ફળવાલા સહીત ના કોંગી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થીત…
અમેરિકા ના ન્યુ મેકક્ષીકો ના લેખક પેટ્રીકફિન આજ રોજ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને રજઇ વિષે જાણકારી મેળવી હતી…… અમેરિકા ના મેકક્ષીકો માં રહેતા પેટ્રીકફિન હાલ માં ભારત દેશ ના વિવિધ રાજ્યો માં ફળી રહ્યા છે ….. પેટ્રીકફિન ના દાદી માં રજીઇ વાપરવાના શોખીન્ગ હતા .અને તેઓ ના આ શોખ ઉપર પેટ્રીકફિન એક બુક લખી રહ્યા છે…જેઓ ની બુક નું નામ છે ક્વિટ્સ ઓફ ઇન્ડિયા જેમાં તેઓ ઇન્ડિયા માં વિશેષતા ધરાવતી રજીઇ અને સુઝની વિષે જાણવા ભારત ના વિવિધ રાજ્યો માં ફળી રહ્યા છે…. આજ રોજ ભરૂચ ખાતે પેટ્રીકફિન હેપ્પીનેશ ફાઉન્ડેશન ચલાવતા તેઓ ના મિત્ર નિતીન ભાઈ ટેલર ના…
ભરૂચ નગર પાલિકા ખાતે તાજેતરમાં નવનિયુક્ત મુકાયેલા ચીફ ઓફિસર સંજય સોની નું પાલિકા માં સન્માન સાથે સ્વાગત કરાયું હતું…. ભરૂચ નગર પાલિકા અને વિવાદો જાણે કે અટકવાનું નામજ ના લેતા હોય તેમ દિન પ્રતિ દિન સામે આવ્યા કરતા હોય છે…. થોડા દિવસો પહેલા એકા એક ચીફ ઓફિસર કેતન વાલાણી ની બદલી થઇ જતા પાલિકા ના સભ્યો અને હોદેદારો માં ચર્ચા એ જોર પકડ્યું હતું કે હવે નવું કોણ….. બાદ માં ભરૂચ ખાતે પહેલા પણ રહી ચૂકેલા એવા સંજય સોની ને ફળી એક વાર ભરૂચ ખાતે પાલિકા ચીફ ઓફસર તરીકે મુકવા માં આવતા આજ રોજ ભરૂચપાલિકા ખાતે સન્માન સાથે પ્રેમ ભાવ…
ભરૂચ પાંચબત્તી વીસ્તાર માં આવેલ ચોક્સી ચુનીલાલ પોપટ એન્ડ કુ અને જે કે જવેલર્સના ત્યાં આઇ.ટી.નું સર્ચ ઓપરેશન હાથ ધરવા માં આવતા ચકચાર મચી હતી . વડા પ્રધાન નરેન્દ્ર મોદી દવારા કરવામાં આવેલ નોટ બંધી બાદ લોકોએ પોતાની પાસે રાખેલ કાળુંનાણું સફેદ કરવા ના ઇરાદે જ્વેલર્સને ત્યાં સોનુ ખરીદવા પહોંચીયા હતા ત્યાર બાદ દેશ તથા રાજયમાં આઇ ટી દવારા જ્વેલર્સ સો ને ત્યાં જાણે આભ ભાટી નિકડીયુ હોય તેમ દરોડા પડ્યા હતા.જયારે બીજી તરફ ભરૂચ ના નામાંકિત જવેલર્સ સીપીસી અને જે કે જ્વેલર્સ ને ત્યાં બરોડા તેમજ ભરૂચ અને વડોદરા ની આઇ ટી ની ટીમ દવારા કલાકોથી સર્ચ ઓપરેશન કરવામાં…
શ્રીલંકાની ટીમઅત્યારે સાઉથ આફ્રિકા ના પ્રવાશે છે. તો પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા તેની પેહલી ઇનિંગ માં 286 રન પર ઓલ આઉટ થઇ ગયું હતું આફ્રિકા તરફ થી ડુમિની અને કૂકે હાફ સેંચુરી નોંધાવી હતી અને શ્રીલંકા તરફથી લાકમલે 27 ઓવેર માં 63 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેના જવાબ માં શ્રીલંકાએ તેની પેહલી ઇનિંગમાં 205 રન નોંધાવીને ઓલ આઉટ થઇ ગયું હતું. શ્રીલંકા તરફ થી ડી સિલ્વા એ સોઉથી વધુ 43 રન નોંધાવ્યા હતા, જયારે આફ્રિકા તરફ થી ફિલિન્ડરે 20 ઓવેર માં 45 રન 5 આપી વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસના પેહલો સત્રચાલી રહ્યો છે…
ભારતે પોતાના યુદ્ધ ના શસ્ત્રોને મજૂબૂત કરવા માટે ગઈકાલે પરમાણુ હથિયારો થી લેસ્સ અગ્નિ-5નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ને સફળતા મળી હતી. અગ્નિ-5 મિસાઇલ પોતાની સાથે એકથી વધુ નુક્લિઅર હથિયારો લઇ જય શકે છે. આનાથી એક કરતા વધારે ટાર્ગેટને એક જોડે હુમલો કરવાની તાકાત રાખે છે. જેનાથી દુશ્મન ના ડિફેન્સને બરબાદ કરી શકે છે. અગ્નિ-5 મિસાઇલ અગ્નિ-5 મિસાઇલની સફળતા થી હવે ભારતના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા હવે અગ્નિ-6 ને બનાવવાની કારગીરી જોરશોરથી કામ હાથે લીધું છે. ભારત પેહલાથી જ વિશ્વની મોટી મિસાઇલ શક્તિઓમાં સામેલ છે ત્યારે અગ્નિ-6ને સંપૂર્ણ રીતે વિકસાવવા બાદ ભારતની…