પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોને લગતા સલાહકાર સરતાજ અઝીઝે ભારતની રિસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ (રો)ના કહેવાતા જાસૂસ કુલભૂષણ જાધવની સામે પુરાવાનો અભાવ હોવાની બુધવારે કબૂલાત કરી હતી. સરતાજ અઝીઝે પાકિસ્તાનના સંપૂર્ણ સેનેટ ચેમ્બરને જણાવ્યું હતું કે ભારતના કહેવાતા જાસૂસ કુલભૂષણ જાધવ સામેની ડોઝિયરમાં માત્ર નિવેદનોનો સમાવેશ થાય છે. તેની સામે જાસૂસીનો ગુનો સાબિત કરવા વધારે પુરાવા ભેગા કરવાની જરૂર છે. પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો કે બલૂચિસ્તાનના ક્વેટા ખાતેથી ચાલુ વર્ષના માર્ચમાં પકડાયેલો જાધવ રોનો એજન્ટ છે. તેમણે જણાવ્યું હતું કે ડોઝિયરમાં પુરાવાનો અભાવ છે. હવે પુરાવા ભેગા કરવાનું કામ સંબંધિત સત્તાવાળાનું છે. ઇસ્લામાબાદ પકડાયેલા આ કહેવાતા જાસૂસનો દુરુપયોગ,…
કવિ: SATYA DESK
[espro-slider id=4146]
ઈ-વૉલેટ એપ Paytm વાપરવા માટે સ્માર્ટફોન અથવા ઈન્ટરનેટની જરૂર નહીં પડે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે, નોન-ઈન્ટરનેટ યુઝર્સ જે ફીચર ફોન્સ વાપરે છે તેમના માટે કંપનીએ ટૉલ ફ્રી નંબર 1800-1800-1234 લૉન્ચ કર્યો છે. ઈન્ટરનેટ કનેક્શન વિના જ આ નંબરથી પૈસાની લેવડ-દેવડ થઈ શકેશે, ઉપરાંત મોબાઈલ ફોન રિચાર્જ પણ થઈ શકશે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે, ગ્રાહકોએ પોતાનો નંબર રજિસ્ટર કરવાનો રહેશે અને 4 ડીજીટની Paytm પીન સેટ કરવાની રહેશે. ત્યારપછી સામે વાળી વ્યક્તિનો મોબાઈલ નંબર, અમાઉન્ટ અને પેટીએમ પીન નંબર એન્ટર કરીને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે પેટીએમ અકાઉન્ટ બનાવવા માટે પણ સ્માર્ટફોનની જરૂર…
બીએમડબ્લ્યુએ બુધવારે ભારતમાં તેની એસયુવી બીએમડબ્લયુ એકસ ૩, એકસ ૫ના પેટ્રોલ એન્જિન ધરાવતાં વર્ઝન લોન્ચ કયા હતા. તેનો ભાવ અનુક્રમે રૂા.૫૪.૯ લાખ અને રૂા.૭૩.૫ લાખ છે. નવી બીએમડબ્લયુ એકસ ૩ એકસડ્રાઈવ૨૮આઈ અને બીએમડબ્લયુ એકસ ૫ એકસડ્રાઈવ૩૫આઈનું ઉત્પાદન ચેન્નાઈ ખાતે કંપનીના પ્લાન્ટમાં સ્થાનિક ધોરણે કરવામાંઆવશે. આ મોડલ દેશમાં પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ બન્નેમાં ઉપલબ્ધ હશે
ફુટબોલ અને હોકીની જેમ જ ક્રિકેટમાં પણ રેડા કાર્ડ જોવા મળવાની શક્યતા છે. મેર્લબોન ક્રિકેટ ક્લબ(એમસીસી) વર્લ્ડ ક્રિકેટ કમિટીએ બુધવારે રેડ કાર્ડ સામેલ કરવાની ભલામણ કરી હતી. તે સિવાય બેટની સાઈઝ નક્કી કરવાની ભલામણ પણ કરી હતી. આઈસીસીની મંજૂરી મળતા ભલામણોને ક્રિકેટના નિયમોમાં નવા કોડમાં સામેલ કરવામાં આવશે. કમિટીની હવેની બેઠક ત્રણ જુલાઈ 2017માં લોડ્સ ખાતે યોજાશે. 1 ઓક્ટોબર 2017થી લાગૂ પાડવામાં આવી શકે છે. એટલે કે આવતા વર્ષે એશીઝ શ્રેણીમાં તે જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ બ્રેયરલીના નેતૃત્વ ધરાવનારી બેઠકમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજવા અને ચાર દિવસીય ટેસ્ટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો, તેમાં પરંતુ…
રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓનું આર્થિક શોષણ બંધ કરીને તેમના પગાર માટે ઘટતું કરવાની આકરી ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ.ઠાકુરે રાજય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, જો સરકાર તેની ફરજ બજાવવામાં નિષ્ફળ જશે તો સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડશે અને આ આદેશથી ગુજરાત સરકાર નાદાર થઈ જશે. રાજ્યના સાડા ત્રણ લાખથી વધુ ફિક્સ પગારદાર કર્મચારીઓનું શોષણ બંધ કરીને ફુલ પગાર આપવા ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમમાં અપીલ કરી છે. આ અપીલની સુનાવણી મંગળવારે મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ.ઠાકુરની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. ફિક્સ પગારદાર કર્મચારી સૂત્રોએ જણાવ્યું કે, સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર વતી હાજર રહેલાં સરકારી…
આપ આ સમાચાર સાંભળી ને ચોકી જશો કે દુનિયાભરનાં એન્ડ્રોઈડ ડિવાઈસીસ પર ગૂલીગન નામનાં એક માલવેર (Virus) થી અટેક થયો છે. વાયરસ એન્ડ્રોઈડ ફોન્સમાં હાજર ગૂગલ અકાઉન્ટનો ડેટા ચોરી રહ્યો છે. તેનો સૌથી વધારે પ્રભાવ એન્ડ્રોઈડ ૪.0 અને ૫.0 ઓપરેટીંગ સિસ્ટમનાં યૂઝર્સ પર પડી રહ્યો છે. ગૂલીગન ન માત્ર યૂઝર્સનાં ઈ-મેઈલ અને અથેન્ટીકેશન ડેટાને ચોરી શકે છે પરંતુ તેમાં રહેલ મહત્વપૂર્ણ અને સિક્રેટ જાણકારીઓ પર પણ અટેક કરી શકે છે. આ વાયરસ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા પણ ફેલાઈ રહ્યો છે, તેથી પ્લે સ્ટોરથી એપ ડાઉનલોડ કરતા અને અપડેટ કરતા સમયે તમારે અલર્ટ રહેવાની જરૂર છે. અત્યાર સુધી વાયરસનાં લીધે દસ…
રીયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ ટ્રમ્પ ટાઈમ્સ મેગઝીન લિસ્ટ માં “person of the year ” ચૂંટણી પ્રચાર માં પોતાની ભાષા થી વિવાદો માં રહેલા અમેરિકી પ્રેસિડેન્ટ ચૂંટણી ના પરીણામ બાદ સહુને અચંબા માં મૂકિયાં હતા જે ફરી એક વખત ટાઈમ્સ મેગઝીને માં ફ્રન્ટ પેજ પર આવી ને ફરી ચર્ચા માં આવી ગયા છે.
ટેલિકોમ કંપનીઓ માં જાણે હોડ જામી રહી છે અને તેનો સીધો ફાયદો જાણતા ને મળી રહ્યો છે ત્યારે રિલાયંસ જીયોની ફ્રી વોઈસ કોલિંગ ડેટા ઓફરની સામે દેશમાં હાજર અન્ય ટેલીકોમ કંપનીઓ પણ તેની ટક્કરમાં ઉતરી ચુકી છે. બીએસએનએલ, એરટેલ, આઈડિયા તથા વોડાફોન જેવી કંપનીઓની આકર્ષક ઓફર આવ્યા બાદ હવે Aircel પણ જીયોની ટક્કરમાં આવી ચુકી છે. એરસેલે ૯૦ દિવસની વેલીડીટી સાથે એફઆરસી ૧૪૮ ઓફર લોન્ચ કરી છે.જો કે, આ ઓફર હાલમાં દિલ્હીનાં યૂઝર્સ માટે છે. એરસેલે યૂઝર્સને ૧૪૯ રૂપિયાનાં પહેલા રીચાર્જ સાથે ૯૦ દિવસો માટે ફ્રી એરસેલથી એરસેલ (લોકલ-STD), ૧૫,૦૦૦ સેકન્ડ દર મહિનાના હિસાબે ૩ મહિના માટે આપવામાં આવી રહ્યો…
આજના આધુનિક યુગ માં રોજબરોજ નવા ફીચર્સ આવી રહ્યા છે ,જેનો નવી પેઢી ને મળી રહ્યો છે હાલ માં ગૂગલે પોતની ઈંસ્ટન્ટ મેસેન્જીંગ એપ Allo માં હિન્દી આસિસ્ટન્ટ રજૂ કરી દીધું છે. ગૂગલે સપ્ટેબરમાં થયેલ પોતાના ‘મેક ફોર ઇન્ડિયા’ ઇવેન્ટમાં જાહેરાત કરી હતી કે, આ વર્ષનાં અંત સુધીમાં Allo એપમાં હિન્દી આસિસ્ટન્ટ આપવામાં આવશે. એલો એપમાં હિન્દી આસિસ્ટન્ટ સિવાય હિન્દી ભાષામાં સ્માર્ટ રીપ્લાય પણ કરવામાં આવશે. ગૂગલ મુજબ એપમાં આ ફીચર્સ iOS અને Android યૂઝર્સ માટે રજૂ આપવમાં આવી રહ્યા છે. ગૂગલ મુજબ, આ નવા ફીચર્સને અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓનો ઉપયોગ કરનાર લોકોને ઓનલાઈન આવવા માટે પ્રોત્સાહિત કરનાર બતાવ્યું છે.…