રાંદેર વિયર કમ કોઝવે નજીક ગુનાખોરીના રસ્તો છોડવાની સલાહ આપી ઠપકો આપનાર મોટા ભાઇ પર નાના ભાઇ અને તેના મિત્રોએ ચપ્પુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યાની ઘટના રાંદેર પોલીસ મથકમાં નોંધાય છે. રાંદેરના ગોરાટ રોડ વિયર કમ કોઝવે નજીક ઈકબાલ નગરમાં રહેતો આરીફ રહેમાન સૈયદ(ઉ.વ.38) કેટરર્સમાં નોકરી કરે છે અને તેના પરિવારમાં પત્ની, ત્રણ દીકરી અને એક દીકરો છે. આજે સવારના અરસામાં આરીફ લગ્ન પ્રસંગમાં કેટરર્સનું કામ પૂર્ણ કરી પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે કોઝવે નજીક નાના ભાઇ અલતાફ સૈયદ અને તેના મિત્રોએ આરીફને વાતચીત કરવાના બ્હાને અટકાવ્યો હતો. ભાઇ અલતાફને જોઇ આરીફ મોટરસાઇકલ પરથી નીચે ઉતરતા…
કવિ: Satya Day News
પલસાણા તાલુકા ના બલેશ્વર માં હવા અને પાણી માં પ્રદુષણ રૂપી ઝેર ભળતાં સ્થાનિક લોકો માં ભય ની લાગણી : લોકો નું કહેવું છે કે કેટલીય લેખિત અને મૌખિક ફરિયાદો કરી પરંતુ કોઈ પરિણામ નહિ. સુરત નજીક પલસાણા તાલુકામાં આવેલ બલેશ્વર વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવતા અહીં રહેતા લોકો ને કેન્સર જેવી અસાધ્ય બીમારી લાગુ પડવાની ફરિયાદો ઉઠવા પામી છે અને તેના કારણે કેટલાક પરિવારો ના આધાર પણ છીનવાઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. અહીં રહેતા અરુણ નગીન પટેલ , હિંમત ખાન પઠાણ ના કેન્સર ના કારણે મોત થઈ ચૂક્યા છે અને સંખ્યાબંધ લોકો ને શ્વાસ…
સીટીલાઇટના બિલ્ડરને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી પેટે રૂ. 10 લાખની માંગણી કરનાર ગેંગસ્ટરર અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને ઝબ્બે કરવામાં પોલીસની નિષ્ફળતા પગલે બેફામ બનેલા અનિલ કાઠીએ પુનઃ બિલ્ડરને ધમકી ઉચ્ચારી છે કે હવે હું ગાંડો થયો છું અને તારી લોહીની પીચકારી ઉડાવીશ. વેસુ વિસ્તારના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર નેહલ કાંતીલાલ અનિલ (ઉ. વ.૩૭) ની સીટીલાઇટ રોડના હિરાપન્ના શોપીંગ સેન્ટરમાં ઓફિસમાં ઘુસી જઇ માથાભારે અનિલ કાઠી અને છોટા રાજના ગેંગ સાથે ઘરોબો ધરાવતા ધર્મેન્દ્ર પંજાબી સહિત સાતથી આઠ જણાએ ઓફિસ સ્ટાફને ધાક-ધમકી આપી ખંડણી પેટે રૂા. 10 લાખની માંગણી કરી હતી. આ પ્રકરણમાં બિલ્ડરે ઉમરા પોલીસ મથકમાં અનિલ…
બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહે તેજસ પટેલ નામના યુવકને મારી નાખવાની ધમકી આપતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ઘટનામાં આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના યુવકને રિવોલ્વર વડે ગોળી મારી હત્યા કરી નાખવાની ધમકી આપી છે. ફરિયાદી તેજસ પટેલ જ્યારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં આવ્યા ત્યારે ગાડીમાં પડેલી રિવોલ્વરથી મારી નાખવાની ધમકી આપતા શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા વેપારી તેજસ પટેલે બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના…
આમ તો હિંદુ ધર્મમા આપણે મહિલાઓને ઘણુ મહત્વનુ સ્થાન આપ્યું છે. તમને બધાને ખબર જ હશે કે આપણા હિંદુ ધર્મમા આપને સ્ત્રીને એક દેવીનુ સ્થાન આપવામા આવ્યુ છે. દરેક શાસ્ત્રોમાં સ્ત્રીનુ સન્માન કરવાની વાત પણ જણાવવામાં આવી છે. જેથી કહેવામા આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનુ સન્માન કરે છે તેમને તેમના જીવનમાં તમામ સુખ મળી જાય છે. તેની સાથે જ મહિલાઓના શરીરના એક અંગને સ્પર્શ કરવાથી આપણા જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે જાણીશું કે મહિલાઓના કયા અંગને અડવાથી જીવનમાં શું લાભ થતા હોય છે. હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવતો હશે કે એવું કયું…
રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે મોટો ઝાટકો આપતા ચાલુ વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. આ પહેલા એજન્સીએ 5.8 ટકાનો અનુમાન લગાવ્યો હતો. પરંતુ હવે એજન્સી તેમાં વધુ ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મૂડીઝે ચાલુ વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરમાં 0.2 ટકાનો ઘટાડો કરી 5.6 ટકાનો અનુમાન લગાવ્યો છે. આ પહેલા મૂડીઝે ભારતની અર્થવ્યવસ્થા પર પોતાનો આઉટલુક એટલે કે લેન્ડસ્કેપ ‘સ્થિર’થી ઘટડીને ‘નેગેટિવ’ કર્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે પહેલાની અપેક્ષા આર્થિક વૃદ્ધિ ખૂબ જ ઓછી રહેવાની આશંકા છે. આ સાથે એજન્સીએ ભારત માટે બીએએ2 વિદેશી-મુદ્રા અને સ્થાનિક મુદ્રા રેટિંગની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે…
કેટલાક દિવસો પહેલા એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. ઓડિશામાં મરઘીઓથી ભરેલો એક ટ્રક અક્સમાતના કારણે પલટી મારી ગયો હતો અને લોકોએ મજા લીધી હતી. હવે એ જ રીતે એવો જ કેસ સામે આવ્યો છે ઉત્તર પ્રદેશથી. કાનપુરના અર્માપુરમાં માછલી ભરેલો એક ટ્રક પલટી ગયો અને બધી જ માછલીઓ રસ્તા પર વેરાઈ ગઈ. આ માછલીઓ લૂંટવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બહુ બધી માછલીઓ રસ્તા પર પડેલી છે. લોકો કોથળીઓ લઈ લઈને માછલીની લૂંટ કરી રહ્યા છે. લોકો એટલી હદે માછલી વીણવામાં મશગુલ…
શેરબજારમાં દિવસના અંતે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +170.42 અંક એટલે કે 0.42% ટકા વધીને 40,286.48 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +31.65 પોઈન્ટના વધારા સાથે 11,872.10 પર બંધ રહી છે. ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 2 પૈસાનો વધારો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 72.07 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 72.09 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
દિપક કલાલ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે. હવે દિપક કલાલની મેટ્રોમાં મારઝૂડના સમાચારોને કારણે ચર્ચામાં આવ્યા છે.રાખી સાવંત સાથે લગ્નના સમાચારોને કારણે તેમના ‘ફેક પતિ’ અને કોમેડિયન દીપક કલાલ કોઈ કારણસર સતત ચર્ચામાં રહે છે. રાખીના લગ્ન પહેલા અને પછી તે પોતાના વીડિયોના કારણે ચર્ચામાં આવ્યો હતો. હવે દીપક મેટ્રોમાં માર મારવાના કારણે સમાચારોમાં આવ્યો છે. દીપક કલાલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક છોકરી તેને મેટ્રોમાં થપ્પડ મારતી જોવા મળી રહી છે. આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે. વાયરલ વિડિયોમાં દિપક એક યુવતિ સાથે માથાકૂટ કરતા દેખાઈ રહ્યા છે. દિપક કહે છે. હું તમને જાણતો નથી અને…
આફ્રિકાનાં સહારાનું રણ પોતાના આકારને કારણે ફેમસ છે. તેને દુનિયાનું સૌથી મોટું રણ કહેવામાં આવે છે. અહીં ઘણા ટુરિસ્ટો ફરવા માટે આવે છે. પરંતુ તેનાં ગર્ભમાં એવી વાતો દફન છે જેનાં વિશે જાણી લો તો તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થશે. આજે અમે તમને તેનાં રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ રણમાં હાજર બ્લૂ આંખો તેને વધારે પોપ્યુલર બનાવે છે. આ બ્લૂ આંખો અંતરિક્ષથી દેખાય છે. આ વાત વિશે અત્યાર સુધી કોઈ જાણી શક્યુ નથી કે આ વિશાળ રણમાં આ કલાકૃતિ કેવી રીતે બની? તમને જાણીને આશ્વર્ય થશે કે સહારાનાં રણની આ બ્લૂ આંખો અંતરિક્ષમાંથી પણ દેખાય છે. પોતાની…