કવિ: દિલીપ પટેલ

Kutch: સોડાએસ અને વીજમથક સામે બે વર્ષથી લડતાં કચ્છના ખેડૂતો અમદાવાદ, 5 ડિસેમ્બર 2024 Kutch ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL) કંપનીએ માંડવીના બાડા ગામના દરિયા કિનારે પોતાનું સોડાએશનું કારખાનું નાખી રહી છે. પ્રોજેક્ટના લીધે 1200 લોકોને પ્રત્યક્ષ અને 3000 લોકોને પરોક્ષ રોજગાર મળશે. પણ હજારો લોકોની ખેતી અને પશુપાલનની રોજગારી છીનવી લેશે. કચ્છના માંડવી તાલુકાના બાડા ગામ આસપાસના 10 ગામમાં પર્યાવરણ, દરિયાઈ જીવ-સૃષ્ટિ, ખેતી અને પશુપાલન ખતમ થઈ જશે. 20ગામમાં લોકો વિરોધ કરી રહ્યા છે. 1304 એકર અને રૂ.3500 કરોડનું રોકાણ Kutch દરિયા કિનારા 1340 એકરમાં સોડાએશનું કારખાનું નાખશે. કંપનીએ 70 ટકાથી વધુ…

Read More

Gujarat: શું જીએસટી નકામો પુરવાર થયો છે? મોદી સરકારે વેરા કાયદામાં છીંડા કેમ રહેવા દીધ? 53 હજાર કરોડ પકડાયા પણ પરત ઓછા મેળવાયા, કોણ મલાઈ ખાય છે દિલીપ પટેલ અમદાવાદ, 5 ડિસેમ્બર 2024 Gujarat ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જીએસટી – માલ અને સેવા વેરાની ચોરી કરવાના 12803 ગુના થયા હતા. કલમ 69માં 101 ચોરોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ન્યાય સંહિતાની ત્રણ એફઆઇઆરમાં 3 ચોરોના નામો હતા. કેન્દ્રીય જીએસટી કચેરીના અધિકારીઓએ આ કેસ કરેલા છે. ચોરીનું કામએ ધંધો બની ગયો છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોરી પ્રૂફ – ઘાલમેલ ન થઈ શકે તેવો, ‘પિલ્ફરપ્રૂફ’ કાયદો બનાવ્યો નથી. Gujarat ચોરીચખારી કે…

Read More

Gujarat: થાઈલેન્ડમાં દેહવ્યાપાર કરતાં ગુજરાતના 4 લાખ લોકો ગુજરાતના તમામ મોટા શહેરોમાં 1 હજાર સ્પા થાઈ છોકરીઓની લપેટમાં પોલીસ કર્મચારીઓના મકાનમાં 3 ગણા ઉંચા ભાડાથી સ્પાનો ગોરખધંધો દેહવ્યાપાર માટે બજારો બનાવી લૂંટ અને આરોગ્ય બચાવો અમદાવાદ, 4 ડિસેમ્બર 2024 Gujarat ગુજરાતમાં સમૃદ્ધ બનેલા વર્ગમાં નવા પ્રકારની બદી આવી ગઈ છે. 1 લાખ 10 હજાર થઈ મુસાફરો ભારતમાં આવે છે. જે મોટા ભાગે શહેરી વિસ્તારોમાં જાય છે. આવનારઓમાં ઘણી મહિલાઓ હોય છે. સેક્સ વર્કર કે વૈશ્યા તરીકે કામ કરે છે. ગુજરાતમાંથી અનેક થઈ છોકરીઓ કુટણખાનામાંથી પકડાઈ છે. એક અંદાજ છે કે ગુજરાતની શહેરી અને ઔદ્યોગિક વિસ્તારમાં વર્ષ 11 હજારની આસપાસ છોકરીઓ…

Read More

AIDS: એઈડસના દર્દી માટે બેદર્દ ભૂપેન્દ્ર પટેલ એઈડ્સથી પીડાતા દર્દીઓ માટે ભૂપેન્દ્ર પટેલ ક્રુર કેમ 85 હજાર દર્દીઓને ભાજપ સરકારે ભથ્થુ બંધ કરી દીધુ ભાજપના 4 મુખ્યપ્રધાનોએ 15 વર્ષથી ભથ્થામાં વધારો કર્યો નથી અમદાવાદ, 3 ડિસેમ્બર 2024 AIDS ભાજપની ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારો એઈડ્સગ્રસ્તો સાથે 15 વર્ષથી ઓરમાયું વર્તન કરી રહી છે. 15 વર્ષથી એઈડ્સગ્રસ્તોને અપાતા માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. 85 હજાર લોકો દર્દથી પીડાય છે. તેમની સંભાળ પણ સરકાર રાખી શકતી નથી. ભૂપેન્દ્ર પટેલ તો અગાઉની મુખ્ય પ્રધાન કરતાં પણ વધારે ક્રુર નિકળ્યા છે. તેમણે એઇડ્સના દર્દીઓને સારવાર માટે અપાતું…

Read More

Ahmedabad: અમદાવાદમાં વિમાન સાથે પક્ષી અથડાતાં વર્ષે રૂ. 10 કરોડનું નુકસાન અદાણીને અમદાવાદ વિમાની મથક આપ્યું પણ પક્ષીઓ પરેશાન કરે છે ગુજરાતનો પ્રથમ પક્ષી નકશો બની રહ્યો છે, જે પક્ષીઓની હિલચાલ બતાવશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ડિસેમ્બર 2024 Ahmedabad:  અમદાવાદ શહેરનો પક્ષીઓનો નકશો તૈયાર થઈ રહ્યો છે. જે પક્ષીઓની વસાહતો અને સંખ્યા બતાવશે. અમદાવાદમાં 6 વર્ષમાં વિમાન સાથે પક્ષી અથડાવાની 319 ઘટના બની છે. જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન અને તાત્કાલિક વિમાન ઉતારવા પડતા હોવાની ઘટના બની રહી છે. પણ તેને રોકવામાં અદાણીની કંપનીએ કોઈ નક્કર કામગીરી કરી નથી ત્યારે પક્ષીપ્રેમીઓ હવે અમદાવાદમાં પક્ષીઓના રહેણાંકનો નકશો તૈયાર કરી રહ્યાં છે જે…

Read More

BJP: ભાજપના નેતાઓની હત્યા કેમ થઈ રહી છે? આજ સુધી કેટલી હત્યા થઈ? સુરતના ભાજપના મહિલા નેતાની હત્યા કે આત્મહત્યાએ ઘણાં સવાલો ઊભા કર્યા છે, ત્યારે ગુજરાતમાં આજ સુધી ભાજપના કેટલાં નેતાઓની હત્યા થઈ તે ગંભીર છે. BJP: કોંગ્રેસના નેતાઓની પણ આટલી મોટા પ્રમાણમાં ગુજરાતમાં હત્યા થઈ નથી દિલીપ પટેલ અમદાવાદ, 2 ડિસેમ્બર 2024 BJP: ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે હપ્તાખોરી અને ગુનાખોરી સતત વધી રહી હોવાના આરોપ લગવ્યા હતા. નશાના કારણે અનેક પરિવાર બરબાદ થયા છે. મારા સમાજના લોકોના હિત માટે હું સરકારને આ બાબત પર કડક પગલાં લેવા માટે દબાણ કરીશ ત્યારે…

Read More

Parliament session: શિયાળુ સત્રની શરૂઆતમાં જ વિવાદ, લોકસભામાં વિપક્ષે ફરીથી હોબાળો કર્યો Parliament session સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કટાક્ષભરેલી ચર્ચા થઈ. આ ચર્ચા બંધારણની ગૌરવશાળી વારસાને લગતી હતી અને આથી સત્રની શરૂઆતમાં જ તીવ્ર વિવાદ જોવા મળ્યો. લોકસભામાં વિપક્ષે ફરીથી હોબાળો કર્યો, જેના કારણે સદનની કાર્યાવિહી 12 વાગ્યે સુધી સ્થગિત કરી દેવામાં આવી. વિપક્ષી સાંસદોએ અદાણી મુદ્દો અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર સરકાર પાસેથી જવાબ માગતા દ્રોહ કર્યું. તેમનો આરોપ છે કે સરકાર આ મુદ્દાઓ પર ગંભીર ચર્ચાથી બચી રહી છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્પીકરે…

Read More

BJP Leader Suicide Case: ભાજપ મહિલા નેતાની આત્મહત્યા કે હત્યા, સી આર પાટીલ સાથેનો ફોટો વાયરલ BJP Leader Suicide Case: ભાજપ 34 વર્ષના નેતા દીપિકા પટેલે પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. તેઓ સુરત શહેરના અલથાણા વોર્ડ નંબર 30માં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હતા. પોલીસે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પરિવારજનોએ વ્યક્ત કરી હત્યાની આશંકા. દીપિકા પટેલના પરિવારજનોએ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. દીપિકા પટેલના પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. દીપિકા પટેલની આત્મહત્યાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. BJP Leader Suicide Case દીપિકા પટેલની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.…

Read More

Adani Port: નશો આપો, નોકરી નહીં – મોદાણીનું જૂનું સૂત્ર અમદાવાદ, 30 નવેમ્બર 2024 Adani Port ‘નોકરી આપો, નશો નહીં…’, અદાણી બંદર સામે મુંદ્રામાં દેખાવો થયા હતા. પણ ગુજરાતમાં હવે યુવાનો નશાના માર્ગે હોવાથી મોદાણીને એવું કહેવાય છે કે, નશો આપો નોકરી નહીં. ડબલ એન્જીનની સરકારમાં પણ આવું જ વલણ જોવા મળે છે. તેથી નશાનું મોટું દ્વાર છે એ ગૌતમ અદાણીના મુંદરા બંદર સામે યુવાનોએ દેખાવો કરીને રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સમાં સાચા ગુનેગારોને પકડવાની માંગણી કરી હતી. Adani Port કચ્છના અદાણી પોર્ટ પરથી 50,000 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ મળી આવ્યું છે. તેની સાથે જ કચ્છની અંદર 2022માં નોંધાયેલા બેરોજગારોની…

Read More

GI Tag: લોક હસ્તકલા ઘરચોળાને GI ટેગ હસ્તકલાનો 23મો અને કુલ જીઆઈ ટેગ 27 થઈ GI Tag ગુજરાતના લોકોની ઉત્કૃષ્ટ હસ્તકલા જાણીતી છે. ગુજરાતના લોકોને 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI ટેગ હસ્તકલા ક્ષેત્ર માટે પ્રાપ્ત થયા છે.વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ આપ્યો છે. ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI Tag એનાયત કરવામાં આવ્યો છે. કલા વારસાને સુરક્ષિત રાખવા માટે જે મહત્વનો છે. ઘરચોળા કલા સાંસ્કૃતિક ખજાનો વૈશ્વિક ફલક પર મજબૂત થશે. ગુજરાતના ઘરચોળા મુસ્લિમ, હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે, ઘરચોળા લાલ અથવા મરૂન અને…

Read More