Gujarat: 13 શહેરોને મહાનગર નહીં બનાવીને અન્યાય કરતા ભૂપેન્દ્ર પટેલ દિલીપ પટેલ અમદાવાદ, 2 જાન્યુઆરી 2025 Gujarat ગુજરાતમાં 12 વર્ષ પછી જિલ્લાના ભાગલા પડ્યા છે. 14 વર્ષ બાદ નવી મહાનગરપાલિકા બની છે. નવા મહાનગરોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાની ચૂંટાયેલી પાંખનું વિસર્જન કરાયું છે. 22 મહાનગરો બનવાના હતા Gujarat એપ્રિલ 2024માં સરકાર ગુપ્ત રીતે મહાનગરો જાહેર કરવાનું આયોજન બનાવી રહી હતી. જે હિસાબે અગાઉની જાહેરાત બાદ નવી 8 મહાનગરપાલિકા ઉમેરવામાં આવે તો 14 મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ગુજરાતમાં કુલ 22 મહાનગરપાલિકાઓ બનવાની હતી. 5 મહાનગરો બનવાના હતા 29 જૂન 2023માં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી એમ 5 નગરપાલિકા બનાવવા પ્રધાન મંડળમાં નિર્ણય…
કવિ: દિલીપ પટેલ
Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, Part – 1 રાજકિય વાદ વિવાદ અમદાવાદ Ahemdabad અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ઇમારતોને જાળવવા માટે કોઈ ખાસ કામ થયા નથી. 7 વર્ષ પછી પણ મૂલ્યવાન વારસાને જાળવતી ઈમારતોને જાળવવા માટે ભાજપની અમદાવાદ સરકારે કંઈ કર્યું નથી. ઉલટાનું ઐતિહાસિક મકાનો તોડી પાડી કરોડોનો ધંધો કરવા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. Ahemdabad એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરમાં રૂ. 200 કરોડની જમીન શાળા તોડીને ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયું હોવાનો આરોપ મૂકતાં જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન…
Bharat Global Developers scam: ભારત ગ્લોબલ ડેવલપર્સ કૌભાંડમાં ટીવી 18ના સમાચારોની મહત્વની ભૂમિકા શેરમાં 9 હજાર ટકાનો વધારો કરી, રોકાણકારોના અબજો ફસાવી દેવાયા દિલીપ પટેલ અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 Bharat Global Developers scam એક વર્ષમાં 2300%નો ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં ઉછળો થયો હતો. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 8731%નો વધારો થયો હતો. તેથી સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરનું ટ્રેડિંગ સ્થગિત કરી દીધું હતું. સેબીએ પણ કંપનીના પ્રમોટરોની કેપિટલ માર્કેટ એક્સેસને આગળના આદેશ સુધી પ્રતિબંધિત કરી દીધી હતી. 10 હજાર કરોડના કૌભાંડમાં ગુજરાતી ટીવી 18ના વેપાર સમાચારોએ શેરને ફુલવા દેવામાં મદદ કરી હોવાનું જણાયું છે. આ અંગે રિલાયન્સના કોર્પોરેટ…
Chief Ministers Wealth દેશના લોકોની આવક કરતાં 7 ગણી સંપત્તિ મુખ્ય પ્રધાનો પાસે, 42 ટકા મુખ્ય પ્રધાનો સામે ગુના છે 1 જાન્યુઆરી 2025 Chief Ministers Wealth દેશની લોકશાહીને જીવંત રાખવા રાજનેતાઓ પર કડકાઈથી નજર રાખતી સ્વૈછિક સંસ્થાએ એક ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો હતો. દેશના મુખ્યપ્રધાનોની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. 2023-2024માં ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક આશરે રૂ. 1,85,854 હતી, જ્યારે મુખ્ય પ્રધાનની સરેરાશ આવક રૂ. 13,64,310 છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતાં લગભગ 7.3 ગણી છે. દેશના 31 મુખ્યપ્રધાનઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા છે. Chief Ministers Wealth દેશના 31 મુખ્યપ્રધાનઓમાં માત્ર બે જ મહિલા છે -…
Dengue: ડેન્ગ્યુના દર્દીઓ બે વર્ષથી વધી રહ્યા છે અમદાવાદ, 1 જાન્યુઆરી 2025 Dengue રાજ્યમાં 2023ની સરખામણીએ 2024માં ડેન્ગ્યુના દર્દીમાં વધારો થયો છે. 2022માં 6682, 2023માં 7222 દર્દી હતી. 2024માં 7820 દર્દી હતા. 600 દર્દીનો વધારો થયો છે. જોકે, આ સરકારી આંકડા છે. ખાનગી તબીબોના આંકડાં તેનાથી અનેક ગણા વધારે હોવાની સંભાવના છે. 2024માં સકારાત્મકતા દર 3.5 ટકા હતો જે 2023માં 4.7 ટકા હકારાત્મકતા દર હતો. Dengue ચોમાસા અને શિયાળાની ઋતુમાં વિવિધ મોસમી અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધુ હોય છે. રાજ્યભરમાં ડેન્ગ્યુના દર્દીઓ મોટા પાયે છે. સરકારે સીરમ સેમ્પલ ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે. વર્ષ 2023માં ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવેલા…
Ahmedabad હેર સ્ટાઈલની વર્લ્ડ જીતતા ગુજરાતના 4 વાણંદ અમદાવાદનો ઉત્તમ પારેખ બન્યો અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 Ahmedabad હેર સ્ટાઈલથી વ્યક્તિત્વ બદલી નાખતો અમદાવાદનો યુવાન ઉત્તમ પારેખ અનેક પુરસ્કારો મેળવી શક્યો છે. સુરતના બ્રજેશ સરથે, સુરતના ઘનશ્યામ ગદાધરે, વડોદરાના પીયૂષ વાળંદે વિશ્વ વાળ સ્પર્ધામાં જીત મેળવી હતી. ભારતના 14 વાળ કલા માટે ગયા હતા. Ahmedabad વિશ્વની હેર સ્ટાઇલિંગની ચેમ્પિયનશિપમાં 88 વર્ષમાં પહેલીવાર ભારતે બ્રોન્ઝ મેડલ અમદાવાદના યુવકે જીત્યો હતો. નવેમ્બર મહિનામાં કઝાકિસ્તાનમાં યોજાયેલી હરીફાઈમાં 88 વર્ષમાં પહેલીવાર ભારતે 14 હજામને મોકલ્યા હતા. જેમાં અમદાવાદનો યુવક ઉત્તમ પારેખ પણ હતા. પારેખે ફિમેલ ક્રિએટિવ લુક એ કેટેગરીમાં થર્ડ પ્રાઈઝ એટલે કે બ્રોન્ઝ મેડલ…
Scams Of Fake Mark Sheets: ગુજરાતમાં વિદેશ જવા, નોકરી માટે ગુણપત્રકો નકલી બનવાના કૌભાંડો વધી ગયા અમદાવાદમાં મુખ્ય કારકુનએ 3ને નોકરી અપાવવા ગુણ વધારી કૌભાંડ કર્યું અમદાવાદ, 01 જાન્યુઆરી 2025 Scams Of Fake Mark Sheets ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડા કરી ગુણ વધારી દેવામાં આવ્યા હતા. મુખ્ય કારકુન પુલકિત સથવારાને બરતરફ કરવામાં આવ્યો હતો. Scams Of Fake Mark Sheets અમદાવાદ શહેરની સરકાર માટે તકનિકી નિરીક્ષકની પરીક્ષામાં 3 ઉમેદવારોના પરીક્ષાના પરિણામમાં ગેરરીતિ સામે આવી છે. કેન્દ્રીય કચેરીના મુખ્ય કારકુને ગુણની યાદીમાં ચેડા કર્યા હતા. Scams Of Fake Mark Sheets 12377 બેકારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 93 ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી…
Gujarat: ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી એક કારણ અમદાવાદ Gujarat ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમાં બમણો વધારો નોંધાયો છે. દરરોજ સરેરાશ 231 દર્દી નોંધાય છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને કૉલેસ્ટ્રોલ દર 4 વ્યક્તિમાંથી એકને હાર્ટ એટેક માટે મુખ્ય જોખમી પરિબળો છે. ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ 2024માં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 17 ટકા જેટલો વધારો નોંધાયો છે. દર વર્ષે…
Ahmedabad: અમદાવાદની રૂ. 25 હજાર કરોડની મિલકતો ભાજપના મેયર ફંકી મારશે અમદાવાદ, 1 જાન્યુઆરી 2025 Ahmedabad અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 4 હજાર મિલકતોનો સરવે વર્ષ 2020માં કરાવવામાં આવ્યો હતો. ભાડુઆતોને માલિકી હક આપવા જાહેરાત કરાઈ હતી. વેપારી ઉપરાંત બીજી મળીને કુલ 10 હજાર પ્લોટ અમદાવાદ સરકારની માલિકીના છે. જેની અબજો રૂપિયા કિંમત થાય છે. એક મિટરનો સરેરાશ રૂ. 1 લાખ ભાવ શહેરમાં ચાલે છે. 10 હજાર મિકલતોની કિંમતનો અંદાજ મૂકવામાં આવે તો, રૂ. 25 હજાર કરોડથી 45 હજાર કરોડ હોઈ શકે છે. શહેર આયોજન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં મિલકત વિભાગના અધિકારીઓ શહેરના 7 વિભાગ દીઠ મિલકતની વિગત આપી શકયા…
Meteor: જાન્યુઆરીએ પ્રતિ કલાકમાં 110 ઉલ્કાવર્ષા Meteor દુનિયાભરમાં ખગોળરસિકોએ તા. ૭ મી ૧૪ મી સુધીમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજારો આહલાદક જોઈ શકયા હતા. નવા વર્ષ ૨૦૨૫ ના પ્રારંભે તા. ૨ અને ૩ જાન્યુઆરીએ આકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે. ઉલ્કાવર્ષા તા. ૨૮ મી ડિસેમ્બરથી પ્રારંભ કરી ૧૨મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે. પ્રતિ કલાકના ૧૧૦ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે. Meteor ઉત્તર ગોળાર્ધમાં નક્ષત્ર બૂટ્સ ચંદ્રની રોશની ૧૧ ટકા પ્રકાશિતમાં ઉલ્કાવર્ષા જોઈ શકાશે. રાતની શરૂઆતથી ઉલ્કાવર્ષા ઉપર નજર રાખવી જરૂરી છે. પ્રતિ કલાક ૧૧૦…