Author: દિલીપ પટેલ

india

દિલીપ પટેલ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી ભંડોળ માટે ગુપ્તતા ન રાખવા અને હિસાબો જાહેર કરવા કહ્યું છે. પણ ભારતનું ચૂંટણી પંચ મૌન છે. તે રાજકીય પક્ષોની દાસી બની ગયું છે. ચૂંટણી પાછળ થતાં બેસુમાર ખર્ચાઓ ઉપર અંકૂશ લાવવા તૈયાર નથી. કે ખર્ચાય એવી ઈવીએમ – મશીન દ્વાર મત પ્રથા દૂર કરવા તૈયાર નથી. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં અકલ્પનીય ખર્ચાઓ થયા હતા. હવે લોકસભાની ચૂંટણીમાં તેનાથી વધારે ખર્ચાઓ થવાના છે. તે માટે ઉદ્યોગો ભરપેટ પૈસા આપવાના છે.નવેમ્બર-ડિસેમ્બર 2022માં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્ય રાજકીય પક્ષોએ રૂ. 2,077.81 કરોડ એકત્ર કર્યા અને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ પર રૂ. 288.35…

Read More
Which companies of Gujarat will be revealed in the election bond on March 13?

Gujarat દેશના સૌથી મોટા ચૂંટણી કૌભાંડમાં હવે કંપનીઓ કે પોતાને મોદી પણ બચાવી નહીં શકે6 વર્ષમાં 18 હજાર 500 કરોડનું એસબીઆઈના બોંડ દ્વારા દાન મેળવવામાં આવ્યું હતું. જેની સંપુર્ણ વિગતો 3 અઠવાડીયામાં એસબાઈ અને ચૂંટણી પંચે જાહેર કરવાની છે. ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ ન કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચ 13 માર્ચ, 2024 સુધીમાં તેની વેબસાઇટ પર આ વિગતો પ્રકાશિત કરશે. ત્યારે ગુજરાતના ઘણાં ઉદ્યોગોના કપડાં ઉતરવાના છે. 18 હજારના કૌભાંડ બાદ હવે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. કુલ બોંડના 55 ટકા ભાજપને અને માંડ 9 ટકા કોંગ્રેસને પૈસા મળ્યા છે. કોંગ્રેસ દ્વારા ડોનેટ ફોર દેશ ઝુંબેશ શરૂ કરી તેના કારણે…

Read More
Super fruit: Gold income of golden fruit In Ahmedabad all fruits are sold for Rs.500 per kg.

Super fruit: 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી સુરતમાં ઇચ્છાપોર જીઆઇડીસીમાં ચાલનારા પોશમાલ નામથી કાશ્મીર ફુડ ફેસ્ટિવલમાં વાનગીઓ પીરસવામાં આવશે. શેફ રાહુલ વલી વાનગીઓમાં લસણ, ટામેટા કે કાંદાના બદલે કાશ્મીરી ઇન્ગ્રિડિયન્ટનો ઉપયોગ કરે છે. પણ ગુજરાતના એક ખેડૂતે ઉગાડેલું સુપર ફ્રુટ તેમાં કમાલ કરી શકે એવું છે. સુંદર સુપરફ્રૂટ જસદણમાં થઈ રહ્યું છે. ગુજરાતમાં પહેલી વખત તેની ખેતી થઈ રહી છે. પહેલા ખેડૂતને જબ્બર સફળતા મળી છે. સોનેરી ચેરી જેને ગોલ્ડન બેરી તરીકે ઓળખવામાં આવે છે. રસ ઝરતાં ફળો છે. સોનેરી ચેરી, ગોલ્ડન બેરી, કેપ ગૂઝબેરી, હસ્ક ચેરી, ગ્રાઉન્ડ ચેરી, અથવા ઈન્કન બેરી, તરીકે ઓળખવામાં આવે છે. સોનેરી બેરી તેમના શ્રેષ્ઠ સ્વાદ, વર્સેટિલિટી અને સ્વાસ્થ્ય લાભો માટે લોકપ્રિયતા…

Read More
મમતા, તેજસ્વી, પવાર, કેજરીવાલ અને અખિલેશને સીધા કોંગ્રેસમાં વિલિન કરાય તો

Politics પ્રાદેશિક પક્ષો વચ્ચે સેક્યુલર વોટ વહેંચાઈ જાય છે: મહાગઠબંધન નહીં પણ સમ-વિચારસરણીવાલા તમામ પ્રાદેશિક પક્ષો માટે કોંગ્રેસે દ્વાર ખોલી દેવા જોઈએ: જો મહારાષ્ટ્રમાં શરદ પવાર કોંગ્રેસમાં ભળી જાય તો કોંગ્રેસ માટે ખૂલશે નવા દ્વાર લોકસભાની ચૂંટણીનાં પડધમ વાગવાના શરુ થઈ ગયા છે. ઈન્ડિયા ગઠબંધનમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી ઘટના રોજે રોજ સર્જાઈ રહી છે.કોંગ્રેસને કળ વળી રહી નથીકે કેવી રીતે લોકસભામાં મોદી સરકારની વિરુદ્વના મુદ્દાઓ લઈ જવા. મહાગઠબંધનની ફોર્મ્યુલા પર કામ થઈ રહ્યું છે પરંતુ બંગાળ અને બિહારમાં કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ થઈ ગયો છે. મહાગઠબંધન એક રીતે તો સગવડિયા લગ્ન જેવું બની રહે છે.…

Read More
10 varieties of colored cauliflowers

Gujarat પ્રાંતિજમાં ખેતી કરતાં ખેડૂત કલ્પેશ પટેલ રંગબેરંગી ફુલ કોબી શાક ઉગાડવા માટે વિશ્વની કંપનીઓ અને ગુજરાતના ખેડૂતોમાં જાણીતા છે. કંપનીઓ બાયો-ફોર્ટિફાઇડ જાતોની ખેતી કરીને નવીનતા રજૂ કરી છે. પોતાના ખેતરમાં વિવિધ દેશોમાં સંશોધન કરેલા બિયારણોના પ્રયોગ તેના ખેતરમાં કરે છે. તેમણે નવા જ પ્રકારની જાંબલી, આછો જાંબલી અને કેસરી રંગના ફ્લાવર કોબી ઉગાડી બતાવી હતી.  તેમનું ખેતર વિશ્વની ઘણી કંપનીઓ માટે પ્રયોગશાળા છે. ગુજરાતના ખેડૂતોને નવી રીત શિખવવા માટે તેઓ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. તેમના ખેતરમાં 10 જાતની ફુલ કોબીના અખતરો  એક વૈશ્વિક કંપની દ્વારા એકી સાથે થયો છે. તેઓ ગુજરાત, ભારત અને વિશ્વની 17 કંપનીઓ સાથે ફિલ્ડ ટ્રાયલ માટે કામ કરી રહ્યા…

Read More
govindbhai dholakia

Gujarat ગુજરાતના કેટટલાં સભ્યો રાજ્યસભામાં આજ સુધી ગયા છે તે યાદી જૂઓ જે પી નડ્ડાને બદલે ગુજરાતીને મોકલવા ચળવળ શરૂ થશે. દિલીપ પટેલ અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2024 ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે. રૂ. 10 હજાર કરોડનું ઉદ્યોગ સામ્રાજ્ય ધરાવતાં પાટીદાર એવા ગોવિંદ ધોળકીયાને નરેન્દ્ર મોદીએ 2007નો ઉપકારનો બદલો 2024માં આપ્યો છે. સુરતમાં કેશુભાઈ માટે મોટું સન્માન યોજવામાં આવ્યું હતું. જે વિધાનસભાની ચૂંટણીમાં મોદીને હરાવવા માટે વિશાળ સંમેલન 2007માં સરદાર ઉત્કર્ષ સમિતિ દ્વારા યોજવામાં આવ્યું હતું. જેમાં કેશુભાઈને રાજકીય મજબૂત…

Read More
OnePlus Buds 3ની કિંમત લીક

OnePlus Buds 3 નો ઉપયોગ 44 કલાક માટે અવાજ રદ કર્યા વિના કરી શકાય છે. OnePlus 23 જાન્યુઆરીએ ભારત સહિત વૈશ્વિક બજારોમાં OnePlus 12 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં OnePlus 12 અને OnePlus 12R સ્માર્ટફોનની કિંમત લીક થઈ ગઈ છે. આ ઉપરાંત, ટિપસ્ટર પારસ ગુગલાનીએ આગામી OnePlus Buds 3 ની કિંમતની માહિતી પણ શેર કરી છે. આગામી ઇયરબડ્સ OnePlus 12 સિરીઝ સાથે રજૂ કરવામાં આવશે. અહીં અમે તમને OnePlus Buds 3 વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. RMUpdates સાથે ટિપસ્ટર પારસના અહેવાલ મુજબ, OnePlus Buds 3 ની ભારતમાં મહત્તમ કિંમત (MRP) 12,999 રૂપિયા હશે. જો…

Read More
Kutch File

પાંચ ભાષામાં ૪૦થી વધુ પુસ્તક આપી ચુકેલા લેખક, પત્રકાર, ફિલ્મ- વેબ‌ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહે કચ્છમાં ચાર દાયકા પત્રકારત્વ કરનારા વિપુલ નલીનકાન્ત વૈદ્યને કેન્દ્રમાં રાખીને રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા ‘કચ્છ ફાઇલ- રણ, રહસ્ય ને રોમાંચ’ લખી છે. કચ્છની સૂકી ધરતીમાં બાવળ વચ્ચે ઉગેલા અકલ્પ્ય અપરાધિક થોરની આ રિયલ લાઈફ સ્ટોરી છે.‌ ચાર દાયકાના મુંબઈના પત્રકારત્વના અનુભવી પ્રફુલભાઈએ ગુજરાતી ભાષામાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે.ડૉક્યુ નોવેલ ‘કચ્છ ફાઇલ’માં છે શું?કચ્છના પીઢ પત્રકાર-માજી તંત્રી તથા કથા-નાયક વિપુલ વૈદ્યના ચાર દાયકાના પત્રકારત્વના ભાથામાંથી કલ્પનાતીત રોમાંચક ઘટનાઓ છે. જેમાં* રણમાં શસ્ત્રો સાથે પકડાયેલા ઊંટને મુશર્રફનું નામ કેમ અપાયું?* કચ્છના પહેલા પોલીસ એન્કાઉન્ટરનો મામલો…

Read More
મિલકત વેરાથી જબ્બર કમાણી,શ્રીમંતોને ગાડીઓ ખરીદવાની ઘેલછા, મિલકતોની સંખ્યામાં જબરદસ્ત વૃદ્ધિ

મિલકત વેરાથી જબ્બર કમાણી,શ્રીમંતોને ગાડીઓ ખરીદવાની ઘેલછા, મિલકતોની સંખ્યામાં જબરદસ્ત વૃદ્ધિ અમદાવાદમાં વેરાની આવક 4466 કરોડ થઈ હતી. મિલકત વેરા પેટે રૂ. 1127 કરોડની આવક થાય છે. મિલકતોની આવક વધી છે. લોકોની આવક માંડ 3.85 ટકા વધી છે. પણ શ્રીમંત લોકો વાહનો વધારે ખરીદીને મેટ્રો રેલ, બીઆરટીએસ, એએમટીએસ બસને પડકાર ફેંકી રહ્યાં છે. વેરો ન ભરતાં હોવાથી 8 હજાર મિલકતો સીલ કરવામાં આવી હતી. 31 ડીસેમ્બર સુધી 8212 મિલકતો સીલ કરવામાં આવી હતી. મધ્યઝોનમાં 903, ઉત્તર 1174, દક્ષિણ ઝોન- 1229, પૂર્વ ઝોન- 1586, પશ્ચિમ ઝોન- 1551, ઉત્તપ પશ્ચિમ- 990 અને દક્ષિણ પશ્ચિમ – 779 મિલકતો સીલ કરવામાં આવી હતી. માર્ચ 2023 સુધીમાં એક લાખ મિલકતોને સીક કરાઈ હતી. આવક 31 ડિસેમ્બર સુધીના વર્તમાન નાણાકીય વર્ષમાં મધ્યઝોનમાં 130 કરોડ, ઉત્તર ઝોનમાં 98 કરોડ, દક્ષિણ ઝોનમાં 100 કરોડ, પૂર્વમાં રૂ. 123 કરોડ, પશ્ચિમમાં 190 કરોડ, ઉ.પ.માં રૂ. 222 કરોડ અને દ.પ.માં રૂ. 170 કરોડની આવક થઈ હતી. નાણાંકીય વર્ષમાં 31 ડીસેમ્બર 2023 સુધી મિલકત વેરા પેટે…

Read More
લોકસભાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપાના અનેક નેતા ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવવા તત્પર રહેશે જેમાં શંકા નથી જેના કારણે ભાજપાને દમણ-દિવના ઉમેદવાર ઘોષિત કરવામાં વિલંબ થાય છે, અને ઉમેદવાર પૂરતી તૈયારી કરી શકતા નથી, સમયના અભાવે બીજી બાજુ જોઈએ તો દમણ-દિવ માં ભાજપમાં પણ ફાટા પડેલા દેખાઈ રહ્યા છે.

Daman News લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના પખવાડિયા રહયા છે, ત્યારે દમણ-દિવ માં ખરાખરીનો જંગ જામશે કે પછી એકતરફા મતદાતાઓનો પ્રવાહ રહેશે? આ વખતની ચૂંટણી સત્તાપક્ષ ભાજપા માટે માથાનો દુખાવો રહેશે તેવું લાગી રહ્યું છે, પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળીને પ્રફુલભાઈ પટેલે દાદરા, નગર હવેલી અને દમણ દિવમાં જે કાર્યો કર્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે જેમાં બેમત નથી પણ ક્યાંક ને ક્યાંક ભાજપના સ્થાનિક નેતાઓ બન્ને જિલ્લાની પ્રજાને પ્રદેશમાં થઈ રહેલા વિકાસના ફાઈદાઓ સમજાવી નથી શક્યા અને સ્થાનિકોનો વિશ્વાસ જીતવામાં વિફળ થયા છે, જ્યારે બીજી બાજુ વિરોધીઓ પ્રજાના મનમાં ગેરસમજ ઊભી કરવામાં સફળ થયા છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે પણ…

Read More