કવિ: Shakil Saiyed - Political Editor

Haryana:હરિયાણામાં ભાજપ સરકારથી અલગ થયેલા જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત ચૌટાલા નાયબ સૈની સરકાર પાસે ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છે. પરંતુ, હવે તેમની સામે પોતાના ધારાસભ્યોને પોતાના પક્ષમાં રાખવાનો પડકાર ઉભો થયો છે. પરંતુ દુષ્યંત ચૌટાલાની સ્થિતિ શરદ પવાર અને ઉદ્વવ ઠાકરે જેવી થવા જઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. જે પ્રકારે શિવસેના અને એનસીપીના ઉભા ફાડચા થયા તે જ પ્રકારે દુષ્યંત ચૌટાલાની જેજેપીની પણ હાલત થવાની આશકા નકારી શકાતી નથી. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે દુષ્યંત ચૌટાલાની પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ ગુરુવારે પાનીપતમાં એક મંત્રીની હાજરીમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા મનોહર લાલ ખટ્ટરને મળ્યા હતા.…

Read More

Dahod: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે થયેલા ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ.વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. ત્યારબાદ કોંગ્રેસનાં ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે આ અંગે ફરિયાદ નોંધાવી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ તંત્રએ વિજય ભાભોર અને તેના અન્ય સાથીની ધરપકડ કરવામાં આવી છે. તો ચૂંટણી પંચે જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટીસ પણ પાઠવી હતી. જયારે આજે ચૂંટણી પંચે દાહોદ લોકસભા બેઠકનાં પ્રથમપુરનાં મતદાન બુથ પર આવતી…

Read More

Dahod: દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતા રમેશ માવજી ભાભોરના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. દાહોદના પરથમપુર ગામે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે…

Read More

Haryana: હરિયાણાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભાજપને સમર્થન આપતા ત્રણ અપક્ષોએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રોહતકમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર હુડ્ડા સાથે દાદરીથી અપક્ષ ધારાસભ્યો સોમબીર સાંગવાન, પુંડરીથી રણધીર ગોલન અને નીલોખેરીથી ધરમપાલ ગોંધરે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. મંગળવારે ત્રણેય ધારાસભ્યો રોહતક પહોંચ્યા અને વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાનની હાજરીમાં પત્રકાર પરિષદ યોજી. હવે આ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસના સમર્થનમાં આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું હરિયાણામાં સૈની સરકાર મુશ્કેલીમાં છે. તો ચાલો હરિયાણા વિધાનસભાનું ગણિત સમજીએ. આ રીતે 2019માં…

Read More

Gujarat: ગુજરાતમાં મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલે 7 મેના રોજ મતદાન યોજાશે. તમારી એક આંગળી સરકાર બનાવવાનો અવસર આપશે. મતદાનને લઇ તમામ બુથ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. બીજી બાજુ, લો કો આકરા તાપમાં મતદાન માટે ઘરની બહાર નીકળી લોકશાહીની અમૂલ્ય ફરજ બજાવતા નજરે પડશે. લોકશાહીના મહા પર્વની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આવતીકાલે ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. મતદાન માટે વહીવટી તંત્રની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. દરેક જિલ્લાઓમાં EVM, VVPAT રવાના કરવામાં આવ્યા છે. ચૂંટણી ફરજ પરનો સ્ટાફ પણ બૂથ માટે…

Read More

Gujarat: 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચારનો અંતિમ દોર હવે સમાપ્ત થયો છે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આગામી 7મીએ લોકસભાની ચૂંટણી માટેનું ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠક પર મતદાન થવાનું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર 247 પુરુષ ઉમેદવાર અને 19 મહિલા ઉમેદવાર મળીને કુલ 266 ઉમેદવાર મેદાનમાં છે જેમાં 20 જનરલ ઉમેદવાર છે, 2 એસટી ઉમેદવાર છે અને 4 એસટી ઉમેદવારો છે. આ ચૂંટણીમાં 4,97,68,677 મતદારને મતાધિકાર પ્રાપ્ત થયો છે, જેમાં કુલ મતદારમાંથી 2,56,16,540 પુરુષ મતદાર છે તો 2,41,50,603 મહિલા મતદાર છે, જ્યારે 1534 તૃતીય જાતિના…

Read More

Gujarat: ગુજરાતના નાણામંત્રી અને નેતા કનુ દેસાઈના વાણી વિલાસ સામે કોળી સમાજ રાતોચોળ થઈ ગયો છે. સમાજ કનુભાઈ દેસાઈ બાંયો ચડાવી વિરોધ કરવા સજ્જ થયો છે. ગામેગામથી કોળી સમાજના આગેવાનો આવેદનપત્ર આપીને અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં તથા મીડિયાકર્મીઓને પહોંચાડી રહ્યા છે કે કોળી સમાજ યા શું કરી શકે છે. મુન્નાભાઈ બાવળીયા નામના કોળી અગ્રણીએ પત્રકાર મિત્રોને જણાવ્યું હતું કે સમગ્ર કોળી સમાજની લાગણી દુભાવવાનો કોઈને અધિકાર નથી. આજ સુધી અમે ભારતીય જનતા પક્ષ સાથે રહ્યા છીએ અને કોઈ પણ જાતની અપેક્ષા રાખી નથી. અમે તડકામાં ઉભા રહ્યા છીએ. તેમણે કહ્યું અમે ભાજપનાં નેતાઓને મત આપ્યા છે, પરંતુ જો આવી…

Read More

Bharuch: સુરતની મુલાકાતે આવેલા અને બારડોલીમાં સિદ્વાર્થ ચૌધરીના પ્રચાર માટે જઈ રહેલા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સુરતમાં પત્રકારો સાથે વાત કરી હતી. અને કેટલાક સવાલોના જવાબો આપ્યા હતા. આ જવાબોમાં તેમણે સીધી રીતે ભરુચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરવાની જાહેરાત કરીને કોંગ્રેસ સહિત આપના નેતાઓને પણ ચોંકાવી દીધા છે. મુમતાઝ પટેલે ભરુચ લોકસભા માટે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી હતી પણ ઈન્ડિયા ગઠબંધનનાં ફાળે આ સીટ આમ આદમી પાર્ટી પાસે ગઈ છે અને ચૈતર વસાવા ઉમેદવાર છે.. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે કામ કરી રહી છું અને કોંગ્રેસના જે જે ઉમેદવારોએ બોલાવ્યા છે તેમના પ્રચાર માટે…

Read More

PM Modi:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. રાયબરેલીથી રાહુલ ગાંધીની ઉમેદવારી અંગે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે શેહજાદા જાણે છે કે તેઓ વાયનાડથી પણ હારી જવાના છે. બર્ધમાન-દુર્ગાપુરમાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહજાદાએ પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી રાયબરેલી ભાગી જવું પડશે. આ લોકો બધાને કહેતા ફરે છે – ડરતા નહીં. પણ તેઓ ડરી ગયા છે. અરે ડરો નહીં અને ભાગો પણ નહીં. આ વખતે કોંગ્રેસ પહેલા…

Read More

Rahul Gandhi: કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. નોમિનેશન દરમિયાન કોંગ્રેસ સુપ્રીમો મલ્લિકાર્જુન ખડગે પણ જોવા મળ્યા હતા. આ પહેલા રાહુલ તેની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્યો સાથે ફુરસતગંજ એરપોર્ટ પર પ્લેનમાં ઉતર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પાછળથી રાયબરેલી પહોંચ્યા હતા. નોંધનીય છે કે કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે, જેમણે શુક્રવારે જ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. મૂંઝવણના દિવસોનો અંત કરીને પાર્ટીએ આજે ​​સવારે…

Read More