બાડમેરમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ખોટી દિશામાંથી આવી રહેલા ટેન્કરને કારણે આ દુર્ઘટના બની હતી, જે બસને ટક્કર મારી હતી. રાજસ્થાનના બાડમેરમાં બાડમેર-જોધપુર હાઈવે પર બુધવારે મોટો અકસ્માત થયો હતો. ખાનગી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અથડામણને કારણે ટેન્કર અને બસમાં આગ લાગી હતી, જેમાં 10થી વધુ લોકો જીવતા દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસપી દીપક ભાર્ગવે જણાવ્યું કે આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે બચાવ…
કવિ: Shakil Saiyed - Political Editor
દિવાળીના તહેવારની ઉજવણીની માટે નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કરી દીધાં છે. શહેરીજનો પણ કોરોનાનો કંટાળો દૂર કરી ને બહાર ફરીને પરત આવતા જ. ત્યારે શહેરને નવા વર્ષમાં નવા વિકાસ કામોની ભેટ મળવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલ સાબરમતી નદી પરનો ફૂટ ઓવરબ્રિજ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે ઉપરાંત વસ્ત્રાલમાં નવો ઓડિટોરિયમ હોલ પણ તૈયાર થઈ ગયો છે. જ્યારે યુવાનો માટે શાહપુર રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતિ રિવરફ્રન્ટનો ફૂટ ઓવરબ્રિજ જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જાય તેવો અંદાજ લગાવવામાં…
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ના ભાવ હજુ આગળ વધી શકે છે ચિપ ની અછત ને લીધે ગાડીઓ, એપ્લાયન્સીસ, મોબાઈલ ફોન અને ટીવી વગેરે ના ઉત્પાદન ને અસર થઇ શકે છે.દિવાળીના તહેવારો પર લોકોને ખરીદી કરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.ચીજવસ્તુની અછત ના કારણે લોકો વધારે કિંમત આપીને પણ ખરીદી કરી હતી.હજુ પણ મોંઘવારી વધવાની સંભાવના છે . આ બાબતે કેહવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્.થા ના લીધે પુરવઠામાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. જેને લીધે ગ્રાહકો ને વધારે પૈસા આપીને વસ્તુઓ લેવા પર મજબુર થવું પડ્યું હતું.કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ના કેહવા પ્રમાણે દિવાળી ના તહેવાર પર ભારતીઓ એ ગ્રાહકોના…
અમદાવાદ શહેરમાં યાવતીના છેડતીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે.એવો જ એક બનાવ સામે આવ્યો છે.અમદાવાદમાં નોકરી કરવા જતી યુવતી સાથે યુવકને એકતરફી પ્યાર થયો હતો.જેથી તે યુવતીને રોજ પરેશાન કરતો અને એની સાથે સબંધ રાખવાનો કહેતો હતો.પણ યુવતી તેની સાથે સબંધ રાખવાનું ઇન્કાર કર્યું હતું.છતાં પણ તે યુવક ન માનતા યુવતી ઘરેથી નોકરી જવા નીકળતી ત્યારે આ યુવક તેનો પીછો કરતો અને યુવતીને માનસિક રીતે હેરાન કરતો હતો.યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તાપસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતી પરિવાર સાથે રહે છે.પરિવારની મદદ કરવા માટે તે નોકરી…
ડ્રગ્સના વેચાણમાં હવે ગુજરાત પંજાબ જેવુ બની રહ્યું છે. એક સમયે પંજાબથી આખા દેશમાં ડ્રગ્સ પહોંચાડાતુ હતુ. હવે ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બન્યો છે. ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. મુન્દ્રામાં કરોડોના ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. આંતરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે 350 કરોડની કિંમતનું ડ્રગ્સ છે. તો બીજી તરફ, આજે સુરતમાં પણ 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પ્રવીણ બીસનોઈ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સુરતના પુણા પાસેની નિયોલ ચોકડી…
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે NCP નેતા નવાબ મલિક પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ vs નવાબ મલિક: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે NCP નેતા નવાબ મલિક પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે તેણે કહ્યું કે નવાબ મલિકનો સીધો સંબંધ અંડરવર્લ્ડ સાથે છે. મુંબઈમાં તેણે અને તેના સંબંધીઓ દ્વારા ખરીદેલી પાંચ જમીનોમાંથી ચાર સીધી અંડરવર્લ્ડની છે. દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું કે જો નવાબ મલિકનો સંબંધ અંડરવર્લ્ડ સાથે ન હતો તો તેણે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરનારાઓ પાસેથી જમીન કેમ ખરીદી? આ ઇન્ટરવલ પછીનું ચિત્ર નથી બીજેપી નેતાએ કહ્યું કે હું જે કહેવાનો છું તે…
અરવલ્લી મોડાસામાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીએ ગાંધીનગરની મહિલા અધિકારીને ફોટા અને વિડિઓ મોકલતો હોવાનો મામલો સાયબર ક્રાઇમ સુધી પહોંચ્યો છે.અમદાવાદ સાયબર ક્રાઇમે પ્રાંત અધિકારીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા ખેડાના રહેવાસી મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમે અટકાયત કરતાં અરવલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પ્રાંત અધિકારી છેલ્લા એક વર્ષથી ગાંધીનગર જિલ્લામાં ફરજ પરના વર્ગ-2ની મહિલા અધિકારીને ફોટા અને વિડીયો મોકલીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. આ હિલચાલ એક વર્ષથી ચાલી રહી હતી અને મહિલા અધિકારીએ તેના પતિ અને પરિવાર સાથે આ અંગે વાત કરી હતી. જેથી મહિલા…
પરિવર્તનની પસંદગીઓ માટે આ સમયે વિશ્વ સ્કૉટલેન્ડને ગ્લાસ્ગોમાં સ્થાન આપવામાં આવ્યું છે. એ જ કેનેડામાં વિશ્વની પ્રથમ મરીઝ સામે જણાઈ છે કે તે હવામાન પરિવર્તનથી બીમાર પડશે. પ્રકૃતિ સાથે રમત અને સંસાધનોના અવિચારી શોષણ અંગેની ચિંતા હજુ પણ ભવિષ્ય વિશે હતી. પરંતુ, હવે તેની અસર માનવીઓમાં પણ જોવા મળી રહી છે. કેનેડાની એક વૃદ્ધ મહિલા ક્લાઈમેટ ચેન્જથી બીમાર થનારી વિશ્વની પ્રથમ દર્દી બની છે. આ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ સહિત અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહિલાની તપાસ કુટે લેક હોસ્પિટલના ડો. કાયલ મેરિટ દ્વારા કરવામાં આવી હતી. ડૉ. મેરિટના કહેવા પ્રમાણે, આ વર્ષની શરૂઆતમાં ગરમ…
પોલીસતંત્રમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા માટેની શારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે તથા લેખિત પરીક્ષા માટેના કોલ લેટર 20 નવેમ્બર આસપાસ ઇસ્યુ કરવામાં આવશે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી આ વાત જાણ કરવમાં આવી ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી બે મહિના સુધી ચાલશે, એટલે કે જો શારીરિક કસોટી 10 ડિસેમ્બરે શરૂ થાય તો એ 10 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે. માર્ચના પહેલા અઠવાડિયામાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાની સંભાવના છે. ભરતીની પ્રક્રિયામાં આવતી સમસ્યાઓના આધારે આ તારીખોમાં બદલી થઈ શકે છે, પરંતુ ઉમેદવારો આ તારીખને ધ્યાન…
ગાંધીનગર શહરના જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી.આગના કારણે મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળી ગયા છે.આગની ઘટના બનતા ફાયરબ્રિગેડની ટિમ દોડી આવતા આગ પર કાબુ મેળવ્યો હતો.આગ લાગવાનું કારણ શું છે તે જાણવા તપાસ શરુ કરવામાં આવી છે. આજે લાભપાંચમનો દિવસ ગાંધીનગર જિલ્લા પંચાયત માટે અશુભ દિવસ સાબિત થયો છે.આજે સવારે પંચાયત કચેરી ખુલવાના થોડા સમય પહેલા જ પંચાયત કચેરીના પહેલા માળે ભીષણ આગ લાગી હતી.જયારે ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી આવતા આગને કાબુ કરવા માટે કામે લાગી હતી.સતત પાણીનો મારો ચલાવ્યા પછી આગ બેકાબુ બની વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.બીજી તરફ ફાયરના ફાયટરોએ સતત…