કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

કેરલમાં એક મહિલા પોલીસ અધિકારી પર છરી દ્વારા આક્રમણ કરી તેના જીવતા બાળી દેવાની ઘટના બહાર આવી છે. શનિવારે આ હુમલા દરમિયાન, મહિલા સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા. મહિલા પોલીસ અધિકારી પાર હુમલો કરનાર ટ્રાફિક પોલીસ છે. આ ઘટના દરમિયાન, આરોપી પણ 50% બાળી જવા પામ્યો છે. આરોપી પોલીસ અધિકારીની ભરતી અલપ્પુઝા મેડિકલ કોલેજની આઇસીયુમાં કરવામાં આવી છે. આ તબક્કે, આ ઘટના પાછળનું કારણ જાહેર થવા પામ્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર, સૌમ્ય પુષ્કર્ન (32 વર્ષ) સિવિલ પોલીસ અધિકારી હતા. તેમની પોસ્ટિંગ અલપ્પુઝા જીલ્લાના વેલિકુનમ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સૌમ્યા પોલીસ કેડેટ કેમ્પમાંથી ફરજ…

Read More

તમે લોકોએ હંમેશા વૃક્ષ પર એકજ પ્રકારના ફળ જોયા હશે. હવે તમે 40 ફળોવાળું એક વૃક્ષ જોશો. અમેરિકાના સેમ વોન એકૉન નામના વૈજ્ઞાનિકે આ વૃક્ષ બનાવાયું છે. તેમણે એક વૃક્ષની વિવિધ શાખાઓ પર 40 પ્રકારના ફળો આપ્યા છે. આ અજોડ વૃક્ષ ’40 ફળોનું વૃક્ષ’ પર, 40 સ્ટોન ફ્રૂટ્સ (એવા ફળો કે જેની ગુઠલી ખુબ સખત હોય છે) જેવા કે પીચ, આલુબુખારા, લિચી, ચેરી, બદામ વગેરે થશે. સેમ વોન એશેન એક વૈજ્ઞાનિક છે, તેમજ સિરાક્યુસ યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટસના પ્રોફેસર છે. સેમ સંદેશાવ્યવહાર, બોટની, કૃષિ, હવામાનશાસ્ત્ર અને તકનીકીમાં કુશળ છે. 40 ફળોનું વૃક્ષ, જેને મોન્સ્ટર ટ્રી પણ કહેવામાં આવે છે તે વિજ્ઞાનનું નવું મોડેલ છે જે…

Read More

પાકિસ્તાનમાં 14 મી જૂને એક પત્રકાર પરિષદ યોજાયી હતી. ખૈબર પખ્તુન્ખાવા પ્રાંતની એસેમ્બલીએ કેટલાક નિર્ણયો લીધા હતા. તે નિર્ણયો વિચે જાણકારી આપવા મંત્રીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી. સૂચના મંત્રી શૌકત યુસુફઝાઈ અને તેમના મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતાં. સમય સોશ્યિલ મીડિયાનો છે. તેથી આ પ્રેસ કોન્ફરન્સ લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા ટીમ તરફથી અહીં એક મોટી ભૂલ થયી. ચાલુ સ્ટ્રીમિંગ માં કેટ ફિલ્ટર ચાલુ રહી ગયું. અને મંત્રી બિલાડી જેવા દેખાવા લાગ્યા. સ્ક્રીન શોર્ટ્સ નો જમાનોછે. આ ફેસબુક લાઇવ સ્ક્રીન જોતા લોકોએ સ્ક્રીન શોર્ટ્સ લઇ લીધા અને સોશ્યિલ મીડિયા પાર ટ્રોલ કરવા લાગ્યા. કોઈકે કહયું કે કેટ ફિલ્ટર હટાઓ…

Read More

ટાટા મોટર્સે તેની ખુબ આતુરતાથી રાહ જોવાયી રહેલી એવી, પ્રીમિયમ હેચબેક, ALTROZ ને સ્પેશ્યલ પ્રીવ્યુ વેબસાઈટ પર લોન્ચ  કરી દીધી છે. વેબસાઈટ સાથે ટાટાએ ટ્વિટર વિડિઓ માં સંપૂર્ણ કેમોફલોજ કાર નું ટીઝર પણ પોસ્ટ કર્યું હતું. ટાટાએ ALTROZ  ની જાહેરાત 1,00,000 વેબ હિટ્સ મળ્યાં બાદ લોન્ચ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ કંપની ની અપેક્ષાથી બહુ જલ્દી વેબસાઈટ ને એક લાખ હિટ્સ માત્ર  24 કલાક માં મળી ગયી હતી. આ કાર ની કિંમત અંદાજે 6 લાખ થી 8 લાખ આંકવામાં આવા રહી છે અને એક કાર લોન્ચ થવા જાયી રહી છે.

Read More