રાત્રિભોજન દરમિયાન આપણે ઘણી વસ્તુઓ ટાળવી જોઈએ. આમ કરવાથી પેટ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય. તમારે રાત્રે ફૂલકોબી ક્યારેય ન ખાવી જોઈએ.સ્વાસ્થ્ય માટે આપણે હમેશા રાતના સમયે થોડો હળવો ખોરાક લેવો જોઈએ. જેથી મારું પેટ ભારે ન લાગે. ડાયેટીશિયન મુજબ તમારે રાત્રે બ્રોકોલી પણ ન ખાવી જોઈએ. કેમ કે તેનું પાચન મુશ્કેલ છે. તેમજ રાત્રે શક્કરિયાનું સેવન પણ ન કરવું જોઈએ. શક્કરીયા ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. આમ તો વટાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ તેને રાત્રે ન ખાવા જોઈએ. આ પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે. આયુર્વેદ મુજબ ડુંગળી ખાવાથી ભોજન સારી રીતે પચી જાય…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
બાળકો હોય કે મોટેરા સૌ કોઇ નવા વર્ષને ઉજવવા માટે થનગનતા હોય છે. જો કે નવા વર્ષની સૌ કોઇ તેમની ઇચ્છા અનુસાર ઉજવણી કરતું હોય છે. ત્યારે ખાસ કરીને બાળકોની વાત કરવામાં આવે તો નવા વર્ષની શરૂઆતથી જ બાળકના ઉત્સાહને જાળવી રાખી અને તે કઇ નવું અને સારું શીખે તે બાબત કેન્દ્ર સ્થાને રાખી બાળકને નવા વર્ષ નિમિતે ખાસ ભેટ આપવી જોઇએ. ભેટ આપવાથી ખુશી બમણી થાય છે. આથી, નવા વર્ષની શરૂઆતમાં બાળકોને ખાસ ભેટ આપવી જોઇએ કે જે તેમને આવનારા સમયમાં ઉપયોગી થાય. તો ચાલો જાણીએ કે નવા વર્ષ નિમિતે બાળકોને શું આકર્ષક અને રચનાત્મક ભેટ આપી શકાય. પુસ્તકો…
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી મેચ 3 જાન્યુઆરીથી ન્યૂલેન્ડ્સમાં રમાશે. ટીમ ઈન્ડિયા અહીં રમવા આવેલી સિરીઝ જીતવાના સપના સાથે આવી હતી. પરંતુ આ સપનું પણ અધૂરું રહી ગયું. કારણ કે ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝની બીજી ટેસ્ટ અને આ વર્ષની પહેલી ટેસ્ટ થવાની છે. ત્યારે ટીમ ઈન્ડિયા બીજી મેચ કેપટાઉનમાં રમશે. અહીં મહત્વનું એ છે કે જો કેપ્ટન રોહિત શર્મા સિરીઝ ડ્રો કરવાની ઇચ્છા ધરાવે તો તેણે આકરા નિર્ણયો લેવા પડશે. આ માટે અપેક્ષા સેવાઇ રહી છે કે ભારતીય ટીમ આ મેચમાં બે મોટા ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયા…
ભોજપૂરી એકટ્રેસ નેહા મલિક ન્યૂ યર પર ખૂબ જ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી. નેહા મલિકે કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે. બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. View this post on Instagram A post shared by Nehhaa Malik (@nehamalik335) નવા લૂકમાં એકટ્રેસ ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળે છે. બ્લેક લૂકમાં અભિનેત્રીએ કેમેરાની સામે અલગ અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. View this post on Instagram A post shared by Nehhaa Malik (@nehamalik335) નેહા મલિક પોતાની ગ્લેમરસ…
થલપતિ વિજય આગામી ફિલ્મમાં બેવડી ભૂમિકામાં જોવા મળવાનો છે. તેની આ ફિલ્મનું પ્રથમ લુક રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બે થલપતિ વિજય જોવા મળે છે.રિપોર્ટસના અનુસાર, આ ફિલ્મ ટાઇમ ટ્રાવેલ પર આધારિત હોવાનું કહેવાય છે. જેમાં થલપતિ વિજયનો એક રોલ ૧૯ વરસના યુવકનો અને બીજો વૃધ્યનો છે. ગયા વરસે થલાપતિ વિજય પોતાની બોડીના ૩ડી સ્કૈન માટે લોસ એન્જલસ પણ ગયો હતો. અત્યાર સુધી આ ફિલ્મ થલપતિ ૬૮ તરીકે ઓળખાતી હતી. હવે ફિલ્મસર્જકે આ ફિલ્મનું શિર્ષક ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમની ઘોષણા કરી છે. સાથેસાથે ફિલ્મનું ફસ્ર્ટ લુક પણ જાહેર કયુ છે. જેમાં બે થલપતિ વિજય જોવા મળે છે. બન્ને થલાપતિ…
કેટલાક મહિનાઓથી બોલીવુડમાં લનો માહોલ ચાલી રહ્યો છે, પરિણીતી ચોપરા, અરબાઝ ખાન, આથિયા શેટ્ટી, કેએલ રાહત્પલ સહિત ઘણા સ્ટાર્સે પોતાના જીવનમાં નવી શઆત કરી. આવી સ્થિતિમાં, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષ ૨૦૨૪ માં લ કરવા જઈ રહ્યા છે. રકુલ પ્રીત અને જેકી ભગનાનીના લના સમાચાર સામે આવ્યા છે પણ આ સિવાય ઘણા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે. ચાલો જોઇએ..રકુલ પ્રીત –જેકી ભગનાની આ યાદીમાં સૌથી પહેલા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીનું નામ સામેલ છે. જેમના લ આવતા મહિને એટલે કે ૨૨ ફેબ્રુઆરીએ થવાના છે. એટલું જ નહીં આ કપલ ગોવામાં લ…
રિયાલીટી શો બિગ બોસ તેની દરેક સિઝન વખતે ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે બિગ બોસની આ સિઝન પણ એટલી જ ચર્ચામાં છે અને ઝડપભેર આગળ પણ વધી રહી છે. હવે થોડા સમયમાં શોની ફિનાલે પણ થવાની છે. ત્યારે મેકર્સ અને સ્પર્ધકો બંને ગેમને લઈને ખૂબ જ ગંભીર થઈ ગયા છે. હાલમાં જ શોમાં ડબલ ઇવિક્શન પણ જોવા મળ્યું હતું. બિગ બોસના વિકેન્ડ કા વારમાં માટે સલમાન ખાન કોના પર નિશાન સાધશે તે માટે એક અલગ જ પ્રકારે આતુરતા રહેતી હોય છે. જો કે આ શો માં સલમાન ખાને વિકેન્ડ કા વારમાં સૌથી પહેલા રિંકુ ધવન ત્યાર બાદ નીલ…
નવું વર્ષ ૨૦૨૪ આવી ગયું છે અને દરેક લોકોએ તેને પોતાની સ્ટાઇલમાં આવકાયુ છે. સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલેબ્સ હાલ એમના નવા વર્ષની ઉજવણીની તસવીરો શેર કરી રહ્યા છે. દરેક સેલિબ્રિટિઝ એમના ન્યુ યર સેલિબ્રેશનના ફોટોસ્ અને વિડીયો શેર કરી રહ્યા છે. એવામાં ૨૦૨૩ માં લના તાંતણે બંધાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લ પછી પ્રથમ નવું વર્ષ ઉજવ્યું છે. આ કપલે પહેલી જાન્યુઆરીએ તેમના નવા વર્ષની રજાની ઝલક બતાવી હતી. જેમાં એમને ૨૦૨૪ માં બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે સ્કી કરવાનું નક્કી કયુ. ફોટો શેર કરતી વખતે,…
સુશાંત સિંહ રાજપુત અને દિશા સાલિયાનને લઈ દરરોજ નવા નવા ખુલાસાઓ થતા રહેતા હોય છે. દિશા સાલિયાનનું મૃત્યુ ૨૦ જૂન ૨૦૨૦માં રાત્રે બિલ્ડિંગની ૧૪માં માળેથી નીચે પટકાય થયું હતુ. તે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના ૫ દિવસ બાદ થયું હતુ. દિશા અને સુશાંતના કનેકશનને લઈને અંકિતા લોખંડે બિગ બોસમાં મોટો ખુલાસો કર્યેા છે. ટીવીની મશહત્પર અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિક્કી જૈન હાલમાં કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ ૧૭ને લઈને ચર્ચામાં છે. હાલમાં શોમાં અંકિતા લોખંડે હંમેશા તેના એકસ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતને યાદ કરતી જોવા મળતી હોય છે. હાલમાં બિગ બોસના ગાર્ડન એરિયામાં બેસી અંકિતાએ મુનવ્વર ફાકી સામે…
ટોકરણ જોહરે કહ્યું કે, એવી ચર્ચા છે કે ખુશી વેદાંગ રૈનાને ડેટ કરી રહી છે. આના જવાબમાં ખુશીએ કહ્યું, શું તમે ઓમ શાંતિ ઓમનું તે દ્રશ્ય જાણો છો યાં લોકો કહેતા હતા કે ઓમ અને હત્પં માત્ર સારા મિત્રો છીએ? ખુશીની વાત સાંભળીને બધાને નવાઈ લાગી. હવે આ જ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ ધ આર્ચીઝથી સતત એવી ચર્ચા ચાલી રહી છે કે ખુશી કપૂર અને વેદાંગ રૈના એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ કોમેન્ટસ કરી નથી. ખુશી કપૂર અને વેદાંગ રૈના ઘણીવાર સાથે જોવા મળે છે. રિપોટર્સ અનુસાર વેદાંગ…