કવિ: Dharmistha Nayka

તુ મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે કહીને આરોપીઓએ યુવકને લોખંડની પાઈપો મારીને કડુ ગરમ કરીને ગાલ અને ખભા પર ડામ આપ્યા હતા. તે સિવાય યુવકને નગ્ન કરીને તેનો વિડીયો ઉતારી કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખશે, એવી ધમકી આપી હતી.આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઘાયલોડીયા ચાણક્યપુરીમાં ફોરમ પાર્કમાં રહેતો રિતેશ પી.પટેલ સિવિલ એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છ વર્ષ પહેલા રિતેશ તેના ગામની યુવતીના પરિચયમાં આવ્યો હતો. તેમની મિત્રતા થયા બાદ મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. આથી બન્ને ફોન પર વાતચીત કરતા હતા.દરમિયાન 24 માર્ચના રોજ સાંજે રિતેશ…

Read More

એક રિપોર્ટ અનુસાર આશરે 32 વર્ષના Ed પણ તે જ કપલમાંથી એક છે. તેમણે એડિનબર્ગ પાસે પુરુષ હોર્મોનલ ગર્ભનિરોધક જેલ માટે ક્લીનિકલ ટ્રાયલમાં ભાગ લીધો. આ ટ્રાયલમાં તેની 30 વર્ષની પાર્ટનર Fionaએ પણ સાથ આપ્યો. આ જેલને લગાવવાથી તેમને વણઇચ્છિત ગર્ભ રોકવામાં મદદ તો મળી સાથે જ વજન વધવા અને હૉટ ફ્લશ નિકળવાની સાઇડ ઇફેક્ટ પણ થઇ.Ed અનુસાર તેણે હોસ્પિટલની બહાર આ જેલના ક્લીનિકલ ટ્રાયલમાં સામેલ થવા માટે વોલંટિયર્સની જરૂર હોવાની જાહેરાત જોઇ હતી. તે બાદ તેણે આ ટ્રાયલમાં સામેલ થવાનો નિર્ણય લીધો. તેના ઘરની નજીક Edingburghમાં તેનું ટ્રાયલ શરૂ થયું. આ જેલને લગાવવાથી તેને ટેસ્ટિસમાં સ્પર્મ બનવાનું બંધ થઇ…

Read More

ડોગ્સ દિવ્યાંગ લોકોની અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં સૈનિકોની મદદ કરશે.ભારતની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ પાસે લગભગ ૩૦૦ જેટલાં તાલીમબદ્ધ ડોગ્સ છે. આ ડોગ્સ અમુક વર્ષોની સેવા પછી નિવૃત્ત થાય છે. અત્યારે નિવૃત્ત થયેલા ડોગ્સને એનજીઓને આપી દેવામાં આવે છે અથવા તો તાલીમ પામેલા ડોગ્સ માટે બનાવાયેલા રીટાર્મેન્ટ હોમમાં તેમનું બાકીનું જીવન પૂરુ થાય છે.આ ડોગ્સની તાલીમનો ઉપયોગ અન્ય રીતે કરવાનું કેટલાય સમયથી વિચારાઈ રહ્યું હતું. એ મુદ્દે એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. એમાં એવો નિર્ણય લેવાયો હતો કે વિવિધ સુરક્ષા એજન્સીઓની સેવામાંથી નિવૃત્ત થયેલા ડોગ્સની થેરાપી ડોગ્સ તરીકે મદદ લેવાશે. આ…

Read More

સરકારે હવે હોળી ઉપર કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે ભેટમાં સ્પેશયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરી છે. જેના માધ્યમથી સરકારી કર્મચારી હવે એડવાન્સ પૈસા લઈ શકો છો. સાથે જ આ પૈસાને સરળ હપ્તામાં પરત કરવાની તક છે.તેવામાં જાણો કે ક્યાં લોકોને આ સ્કિમનો ફાયદો મળશે અને કેવી રીતે આ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. વાસ્તવમાં 7મું પગારપંચ લાગુ થયા પહેલા જ એડવાન્સ સ્કીમની કોઈ જોગવાઈ ન હતી. પરંતુ હવે કર્મચારીઓને પૈસા દેવામાં આવી રહ્યાં છે. આ કારણે તેને સ્પેશયલ સ્કિમ કહેવામાં આવે છે.આ પહેલા છઠ્ઠા પગારપંચમાં 4500 રૂપિયા મળતા હતા. પરંતુ આ વખતે સરકારી કર્મચારી 10 હજાર રૂપિયા સુધી પૈસા…

Read More

પ્રેગ્નન્સી દરમિયાન એક દિવસમાં અડધો કપ કોફી પણ પીવો છો તો બાળક કદમાં નાના જન્મી શકે છે. આ દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના અનુસાર, જન્મના સમયે બાળક કદમાં નાના હોય છે તો ભવિષ્યમાં મેદસ્વિતા, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનું જોખમ રહે છે. સંશોધકોએ 2,000થી વધારે વિવિધ દેશોની મહિલાઓને રિસર્ચમાં સામેલ કરી. 12 વિવિધ જગ્યાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ થવા માટે 8થી 13 સપ્તાહની પ્રેગ્નન્ટ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ મહિલાઓ નોન-સ્મોકર્સ હતી અને પ્રેગ્નન્સી પહેલા કોઈપણ બીમારીથી પીડાતી નહોતી. સંશોધકોએ સલાહ આપી છે કે, ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેફીનવાળી વસ્તુ જેવી કે ચા-કોફી અને એનર્જી…

Read More

શિક્ષણ જગતને લાંછન લગાડતી ધૃણાસ્પદ ઘટના અંગે પોલીસમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીએ ફરીયાદ નોંઘાવી છે તે મુજબ તેણી ઘો.10 ની પરીક્ષા આપવાની હોવાથી તેની તૈયારી કરવા માટે કલાસીસ કરવા માટે ઉનામાં જ કલાસ ચલાવતા બાબુભાઇ પરમાર નામના શિક્ષકનો ચારેક માસ પહેલા કોન્‍ટેક કરી તેના કલાસીસે મળવા ગઈ હતી. ત્‍યારે તેઓએ કહેલું કે, તારે કલાસીસ કરવાની જરૂર નથી મારો કોન્‍ટેક છે હું તને પાસ કરાવી દઇશ ત્‍યારબાદ શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલમાં મેસેજ કરતા બંન્‍ને એકબીજાના પરીચયમાં આવતા ફોનમાં વાતચીત કરતા હતા. દરમિયાન બે માસ પૂર્વે વિદ્યાર્થિનીને ફોન કરી આઇ.એમ.પી.ના પ્રશ્નો ટીક કરાવી દવ તેમ કહી ખાણ ગામે સ્‍કુલે બોલાવેલ પરંતુ સ્‍કુલે કોઇ નહીં હોવાથી…

Read More

સિંગાપોરના વૈજ્ઞાનિકોએ ફણસ (જેકફ્રૂટ) જેવા દેખાતા ફળમાંથી એન્ટિબેક્ટેરિયલ જેલ બેન્ડેજ બનાવી છે. આ બેન્ડેજને લગાવતા જ બેક્ટેરિયલ ઈન્ફેક્શન, નાની મોટી ઈજા, ઘા ઝડપથી મટી જાય છે. જે ફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને દક્ષિણપૂર્વ એશિયમાં ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે. તેને ડ્યુરિયન હસ્ક કહેવામાં આવે છે. બહારથી તેમાંથી દુર્ગંધ આવે છે પરંતુ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. ડ્યુરિયન હસ્ક દેખાવમાં બહારથી એકદમ ફણસ જેવું લાગે છે. સિંગાપોરમાં નાનયાંગ ટેક્નોલોજી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ફળની કાંટાવાળી છાલને કચરો સમજીને ફેંકી દેવામાં આવે છે. અંદરનો ભાગ અને બી ખાવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જેલ બનાવવા માટે છાલનો પણ ઉપયોગ કર્યો. વૈજ્ઞાનિકોએ ડ્યુરિયન હસ્ક ફળમાંથી…

Read More

ઈઝરાયેલના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને એક મોટું સંશોધન કર્યું છે. વિજમૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેમણે કૃત્રિમ ગર્ભમાં ઉંદરનું પ્રજનન કરાવ્યું છે. અર્થાત ગર્ભધારણ વિના ઉંદરનું પ્રજનન કરાવ્યું છે. ભવિષ્યમાં આ ટેકનિક માણસો માટે પણ કામ આવી શકે છે. કારણ કે માણસોમાં બાળકો પેદા કરવા માટે પુરુષ તો ફક્ત એક કોશિકા આપે છે. પરંતુ મહિલા બાળકને 9 મહિના ગર્ભમાં રાખે છે. પોતાનું જીવન અને કેરિયર બંને રિસ્ક ઉપર નાંખે છે.વિજમૈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ ફર્ટિલાઈઝ્ડ એગ્સને ગ્લાસ વાયલમાં રાખ્યા. તેને વેન્ટિલેટેડ ઈન્ક્યૂબેટરમાં રોટેટ કરતા રહ્યા. 11 દિવસ બાદ તેમાંથી ભ્રૂણ બની ગયો. આ ઉંદરના ગર્ભધારણની…

Read More

પુરુષ પ્રધાન સમાજને બદલવાની થઈ રહેલી વાતો વચ્ચે આફ્રિકાના દેશ કેન્યામાં એક ગામ એવુ છે જયાં સંપૂર્ણપણે સ્ત્રીઓનું આધિપત્ય છે. કદાચ આવા ગામની કલ્પના આપણે ના કરી શકીએ પણ આ હકીકત છે. ઉમાજો નામના ગામમાં પુરુષોને એન્ટ્રી નથી. અહીંયા એક ડઝન પરિવારો રહે છે પણ તમામ સ્ત્રીઓ છે અને પુરુષ એક પણ નથી. લગભગ 31 વર્ષ પહેલા 15 મહિલાઓએ આ ગામની સ્થાપના કરી હતી. ઉત્તરી કેન્યાની મહિલા જેન નોલમોંગન પર એક બ્રિટિશ સૈનિકે રેપ કર્યો હતો અને આ વાતની ખબર પડયા બાદ મહિલાને તેના પતિએ ઘરની બહાર કાઢી મુકી હતી. એ પછી તે બાળકો સાથે ઉમોજા ગામમાં પહોંચી હતી. જ્યાં…

Read More

ગેલ ગેસ તરફથી મુખ્ય મહાપ્રબંધક વિવેક વથોડકર તથા સીપીઆઈએલના ચેરમેન અને પ્રબંધ નિદેશક નિતિન ખારાએ કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. કંપનીના નિવેદન પ્રમાણે આ કરાર હેઠળ સીપીઆઈએલ બેંગલુરૂમાં 100 સીએનજી સ્ટેશન સ્થાપિત કરશે અને ગેલ ગેસની સંબંધીત સુવિધાઓનું સંચાલન કરશે. આ દિવસોમાં ભાગીદારીની સાથે બંને કંપનીઓ સીએનજી પંપ લગાવવા માટે ટેન્ડર બહાર પાડશે. દેશમાં સીએનજી પંપ લગાવવા માટે કંપનીઓએ ટેન્ડર જાહેર કરે છે. જો તમે ટેન્ડરની શરતો પૂરી કરો છો તો તમે પણ આ ટેન્ડર મેળવી શકો છો.આ ડીલરશીપ કરાર હેઠળ આવનારા ત્રણ વર્ષમાં 100 સીએનજી સ્થાપિત કરવામાં આવશે. નવા સીએનજી સ્ટેશન શહેરના પ્રમુખ વિસ્તારો કે સીપીઆઈએલના વાહન એલપીજીના વેચાણ…

Read More