કવિ: satyadaydesknews

ગુજરાતીઓ ટોલ ટેક્સ ભરવામાં દેશમાં ત્રીજા સ્થાને એક જ વર્ષમાં ગુજરાતીઓએ 3600 કરોડ ટોલ ટેક્સ ચૂકવ્યો છે. રાજ્યમાં વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે વિવિધ વિસ્તારો તેમજ રાજ્યો અને દેશમાં ફરતા ગુજરાતીઓ ટોલ ટેક્સ નેશનલ હાઈવે પર નિયમ પ્રમાણે ભરતા હોય છે. મોટી રકમ ગુજરાત તરફથી ટોલ ટેક્સની ભરવામાં આવી રહી છે. ટોલ ટેક્સની આવકમાં નેશનલ હાઈવે પર 51 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ ટોલ ટેક્સમાં પમ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યના સ્ટેટ હાઈવે પર ટોલ માફી છે પરંતુ નેશનલ હાઈવે પર તગડો ટેક્સ ચૂકવવામાં આવે છે. ફક્ત ગુજરાતમાં જ ટોલ ટેક્સની આવકમાં 5 વર્ષની અંદર…

Read More

Healthy Sweet : અખરોટની ખીર હૃદય અને દિમાગ બંનેને ફિટ રાખે છે, સ્વાદ એવો છે કે તે ભૂલાય નહીં….Healthy Sweet : અખરોટ એ ખૂબ જ પૌષ્ટિક ડ્રાયફ્રુટ છે જે પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને ઘણા એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. અખરોટનું સેવન કરવાથી તમારું મન તેજ બને છે. અખરોટ સામાન્ય રીતે સીધા જ ખાવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય અખરોટની ખીર અજમાવી છે? જો નહીં તો આજે અમે તમારા માટે અખરોટની ખીર બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. વધતી ઉંમરના બાળકો માટે અખરોટની ખીર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તેને થોડીવારમાં બનાવી અને તૈયાર કરી શકો છો. દરેકને તેનો સ્વાદ…

Read More

Multibagger Shares: ફાયનાન્સિયલ વર્ષ 2023 સમાપ્ત થવામાં માત્ર એક દિવસ બાકી છે. પાછલું એક વર્ષ સ્ટોક માર્કેટ માટે ખૂબ ઉથલપાથલભર્યું રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમામ મેઇન બેન્ચમાર્ક નેગેટિવમાં રહ્યા છે. FY2023માં BSEનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ 1% ઘટ્યો છે. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન BSEના મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 1.12% અને 5.78%નો ઘટાડો થયો છે. જો કે, આ ઉથલપાથલ વચ્ચે, એવા ઘણા સ્ટોક છે જેમણે તેમના ઇન્વેસ્ટર્સને 1,000% થી વધુ રિટર્ન આપ્યું છે. અહીં અમે તમને એવા 8 સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 2022-23માં 1,132% થી વધીને 8,375% થઈ ગઈ છે.1. Eyantra Venturesઆ કંપની સપ્ટેમ્બર 2022માં સ્ટોક…

Read More

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “સખી” વન સ્ટોપ સેન્ટર, રાજકોટ જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક ગઇકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં “સખી” વન સ્ટોપ સેન્ટર અંતર્ગત વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે આવતા જુદા જુદા કેસ, આવેલા કેસનું કઈ રીતે કાઉન્સેલિંગ થાય છે, વર્ષ દરમિયાન કેટલા કેસ આવ્યા તેની જાણકારી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ઘરેલુ હિંસા, જાતીય હિંસા, દહેજ સહિતના જુદા જુદા અંદાજે ૨૪૮૩ કેસમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. રાજકોટની સાથે…

Read More

ફ્યુચર ઓફ લર્નિંગઃ ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેક્નોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે જૂની થઈ જાય છે. ફ્યુચર લર્નિંગ કેવું હોય, તેની સામેના પડકારો શું છે, તેના ઉપાયો શું હોય, તેનું સામુહિક વિચારમંથન અનંત નેશનલ યુનિવર્સિટીએ યોજ્યું તેને તેમણે રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ ગણાવ્યું હતું. ૨૮થી ૩૦ માર્ચ દરમિયાન અનંત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ફ્યુચર ઓફ…

Read More

સંસદીય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, વિશ્વની એક વિરલ ઘટના એટલે કે કોઈ એક ચોક્કસ સમુદાયની વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરત અથવા તો કોઈ એક સમુદાયના સામૂહિક સ્થળાંતરના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત ના સંકલ્પ ને સાકાર કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વૈશ્વિક ઓળખ બની રહેશે ગુજરાત વિધાનસભા ખાતે નિયમ ૪૪ હેઠળ સંસદીય મંત્રી પટેલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સંદર્ભે રાજય સરકાર દ્વારા કરાયેલ આયોજન અગે નિવેદન કરતાં કહ્યું હતું કે, આપણા ભારત વર્ષના તામિલનાડુ રાજ્યમાં ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમ જ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા તથા…

Read More

IPL 2023 શરુઆત અમદાવાદથી આજે થઈ રહી છે. આજે સાંજે 1.10 લાખ દર્શકોથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ભરેલું રહેશે. સાંજે રસ્તાઓ પર લોકો ઓછા અને દેશભરમાં ટીવી પર મીટ માંડીને લોકો બેસેલા જોવા મળશે. એટલો ભવ્ય પ્રારંભ અમદાવાદ ખાતે આઈપીએલનો થવા જઈ રહ્યો છે. 16મી સિઝનની પ્રથમ મેચ એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2023 સીઝનની શરૂઆતની મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી આઈપીએલ મેચોના રેકોર્ડ પણ જાણી લો. અહીં વર્ષ 2010માં પ્રથમ મેચ રમાઈ હતી. પરંતુ નામ બદલ્યા બાદ નરેન્દ્ર મોદી…

Read More

આ સમયે સમગ્ર ક્રિકેટ જગતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો ફિવર જોવા મળી રહ્યો છે. આગામી સીઝન શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે જેમાં પ્રથમ મેચ 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચની શરૂઆત પહેલા આ વખતે ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે જે લગભગ 5 વર્ષ બાદ IPLમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. હાર્દિક પંડ્યા ગત સીઝનની જેમ ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન તરીકે જોવા જઈ રહ્યો છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. આ વખતે બંને ટીમોમાં કેટલાક…

Read More

ગુજરાતમાં ગરમીની સમસ્યાથી બિમાર પડવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકો ગરમીને લગતી સમસ્યાનો શિકાર બની ચૂક્યા છે.ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કુલ 6735થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બિમાર પડયા છે. જેમાં પેટમાં દુઃખાવાની સૌથી વધુ 1556 ફરિયાદ નોંધાઇ છે. આ પૈકી છેલ્લા ચાર દિવસથી પેટમાં દુઃખાવાની દરરોજની 50થી વધુ ફરિયાદો સામે આવી રહી છે. ગરમીથી શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોય તેના 1152 કેસ છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીથી ચક્કર આવવા, મૂર્છિત થઇને પડી જવાના કેસમાં પણ સતત વધારો થઇ…

Read More

અમદાવાદમાં એક ટી.આર.બી જવાન સામે બે બાળકોની માતાને હેરાન કરવાની ફરિયાદ નોંધાઈ છે. પરિણીત મહિલાનો આક્ષેપ છે કે, યુવક છેલ્લા 1 વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા અને વાતચીત કરવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે પરિણીતાએ તેની સાથે વાતચીત કરવાની કે સંબંધ રાખવાની ના પાડી તો આ યુવકે મહિલાને બદનામ કરવાની ધમકી આપી દીધી. જે બાદ મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી મહિલા અગાઉ સૈજપુર બોઘા ખાતે પોતાના બે સંતાન તથા પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. સૈજપુર ખાતેના ઘરની બાજુમાં રહેતો એક યુવક મહિલાનો પતિ ઘરે ન હોય ત્યારે ત્યાં આવતો…

Read More