Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

d7edcaae865c3c0b16965ee14d89caba 2

લગભગ બે વર્ષ બાદ યુપીએ અધ્‍યક્ષ સોનિયા ગાંધી કોઇપણ ચૂંટણી રેલીને સંબોધન કરવા જઇ રહ્યાં છે. કર્ણાટકમાં આગામી ૧૨ તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્‍યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોય સોનિયા ગાંધી બીજાપુરમાં એક ચૂંટણીલક્ષી રેલીને સંબોધન કરશે. વડાપ્રધાન મોદીજી પણ આજે કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધન કરશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીની આ પ્રથમ રેલી હશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોય કોંગ્રેસ પોતાની પુરી તાકાત લગાવી રહ્યું છે. કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી સતત ચૂંટણી લક્ષી રેલીઓને સંબોધન કરી રહ્યાં છે. સોમવારે રાહુલ ગાંધીનો કર્ણાટક ચૂંટણી અભિયાનમાં નવમો અને અંતિમ ચરણ શરૂ થઇ ગયો છે. ઉત્તર પ્રદેશ અગાઉ…

Read More
truck

બનાસકાંઠા થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. ટ્રક અને દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત થરાદ પોલીસે એક આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી

Read More
4f23c923df36dfd2ee51adf040f9feb2

જો તમારી આંખ નીચે ડાર્ક સર્કલ છે તો તેને દુર કરવા માટે ઘણા બહારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે ઘરેલુ ઉપાય કરી આ ડાર્ક સર્કલ દુર કરી શકો છો.ડાર્ક સર્કલની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. વધારે તણાવના કારણે, ઓછી ઉંઘના કારણે, હોમનસેન્સના ફેરફારના કારણે પણ આંખ નીચે ડાર્ક સર્કલ થાય છે. ૧. ડાર્ક સર્કલ દુર કરવા માટે ટમાટર ખુબ ઉપયોગી બનશે. ટમાટરનો રસ કાઢી તેની અંદર લીંબુના રસના બે ત્રણ ટીપા મિક્સ કરી આંખ નીચે લગાવી રાખવું. સુકાય ગયા પછી પાણીથી મોઢું ધોઈ લેવું. ૨. તમે બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો. બટેટા અને લીંબુનું રસ મિક્સ…

Read More
result

અમદાવાદ : ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ 10 મેના રોજ જાહેર થશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી પરિણામની તારીખ. ગુજસેટની પરીક્ષાનું પરિણામ પણ 10 મેના રોજ જાહેર થશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે પરિણામ

Read More
red creoss day

દર વર્ષે ૮ મી મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવવામાં આવે છે. આ વાર્ષિક દિવસનો મુખ્ય હેતુ “આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ આંદોલન” ઉજવણી કરવાનો છે.દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત કરવા માટે ઉજવવામાં આવે છે.રેડક્રોસ સોસાયટીનું મિશન પ્રેરણા,પ્રોત્સાહન આપવાનું છે જેથી બધા સમયે અને બધી રીતે માનવતાવાદી પ્રવૃત્તિઓ શરૂ કરીને આરંભ કરવાનો ધ્યેય એટલો છે કે માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી શકાય છે. રેડક્રોસ કાર્યક્રમો ચાર મુખ્ય ક્ષેત્રોમાં વિભાજીત છે :માનવીય સિદ્ધાતો અને મૂલ્યોનું ઉત્તેજન,કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા આપવી,કુદરતી આપત્તિ વખતે તૈયારી કરવી,સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવી. રેડક્રોસ…

Read More
aag

રાજકોટ શાપરમા મગફળીના ગોડાઉનમા આગ લાગવાનો મામલો. CID ક્રાઈમની ટીમ તપાસ માટે આવતા મીડિયાને બહાર કાઢ્ય. વેરહાઉસના મેનેજરના કહેવાથી મીડિયાની ટીમને દૂર કરાઈ.

Read More
civil hospital gandhinagar1 2

કે.એસ.દેત્રોજાની તબીયત લથડતા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ. જમીન વિકાસ નિગમના 56 લાખની લાંચ કેસમાં આરોપી છે દેત્રોજા. જમીન વિકાસ નિગમના એમ ડી દેત્રોજા હાલ પોલીસ રીમાન્ડ પર. મોડી રાત્રે લો BP થઈ જતા ગાંધીનગર સીવીલમાં સારવારમાં માટે લવાયા. હાલ દેત્રોજાની તબિયત છે સુધારા પર

Read More
rajkot fire1

રાજકોટ શાપરમાં નેશનલ ગોડાઉનમાં આગનો મામલો, મગફળીમાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂમાં નહિ ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ યથાવત. મગફળીમાં આગ અંગે 4 ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. પોલીસની 3, ક્રાઈમબ્રાન્ચની 1 ટીમે તપાસ હાથ ધરી. આગને સંપૂર્ણ કાબૂમાં લેતાં 2 દિવસ લાગી શકે તેવી શક્યતા.

Read More
Riverfront surat

સુરત-તાપીની 160 રેતીની લીઝ બંધ કરવા ફરમાન. પર્યાવરણ વિભાગે મંજૂરી ન આપતા નિર્ણય. તાપી નદીમાં રેતીની લીઝનું પ્રમાણ વધી ગયું હતું જેને પગલે માત્ર 33ની જ લીઝ મંજુર કરાઈ હતી. રેતી ખનન માટે 193 અરજી કરવામાં આવી હતી. 160 લીઝધારકોનું ઓનલાઈન પેમેન્ટ બંધ કરાયું

Read More
BJp22

પોરબંદર નગરપાલિકાની વોર્ડ નં.5ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. ભાજપના ઉમેદવાર વિશાલ બામણીયાનો વિજય વિજેતા ઉમેદવારને 1561 જ્યારે કોગ્રેસના ઉમેદવારને 544 મત મળ્યા. ભાજપે પોતાની બેઠક જાળવી રાખી

Read More