Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

vdodra

વડોદરા ગુજરાત રીફાઈનરીના સફાઈ કર્મીઓ હડતાળ પર. સતત બીજા દિવસે સફાઈ કર્મીઓ હડતાળ પર.સમાન કામ, સમાન વેતનની માગ સાથે કર્મીઓ હડતાળ પર ઉતર્યા.ગુજરાત રિફાઈનરીના ગેટના બહાર 350 સફાઈ કર્મીઓ બેઠા છે ધરણાં પર. ગઈકાલે ચાર સફાઈ કર્મીઓએ કર્યો હતો આત્મવિલોપનનો પ્રયાસ.

Read More
alpesh thakor

બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના નિભાવ અને ઘાસચારા મામલે ગૌશાળાના સંચાલકોનો વિરોધનો મામલો પાંચમા દિવસે પણ ગૌશાળાના સંચાલકોનો વિરોધ યથાવત રહ્યો છે. આજે ડીસા એસડીએમ કચેરી ખાતે કૉંગ્રેસ અને ઓબીસી એકતા મંચના કાર્યકરો બેસશે ધરણા પર. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ બેસશે ધરણા પર.

Read More
132235l

જાપાનના વડાપ્રધાન શિંજો આંબે અને તેમના પત્ની જયારે ઇઝરાયલી વડાપ્રધાન બેન્યામીન અને તેની પત્ની સારા નેતન્યાહુ સાથે ઇઝરાયલી વડાપ્રધાનના સત્તાવાર નિવાસ્થાને ડિનર મટે ગયા ત્યાં ડેઝર્ટ ”જૂતા ‘માં પીરસાયું હતું ઇઝરાયલના સેલિબ્રિટી શેફ મોશે સેગવ જે વડાપ્રધાનના અંગત શેફ છે તેઓએ શાનદાર ડિનરના અંતે ડેઝર્ટના અકિલા રૂપમાં પસંદગીની ચોકલેટ ધાતુના ‘જૂતા ‘;માં રાખીને રજૂ કરી હતી જાપાની સંસ્કૃતિમાં જૂતાને બેહદ અપમાનજનક મનાય છે અંબેએ તો જૂતા માં રજૂ કરાયેલ ડેઝર્ટ કોઈપણ પ્રકારના હિચકિચાહટ વગર ખાધું પરંતુ જાપાની અને ઇઝરાયલી રાજનેતાઓએ આ વાત ગળે ઉતરી નથી . જાપાન પર નજર રાખનારા વિશ્લેષકો પણ ચોકી ઉઠ્યાં છે

Read More
nirmala

રક્ષા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે મોદી સરકાર સેના, નૌસેના અને વાયુસેનામાં મહિલાઓને ‘એક સમાન પદ’ પર નિમણૂંક કરવાની દિશામાં આગળ વધી રહી છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ અંતિમ નિર્ણય સુધી સરકાર પહોંચી નથી. સરકાર શોર્ટ સર્વિસ કમીશન હેઠળ સશસ્ત્ર દળોમાં આવેલા મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન આપવા તૈયાર હતી. પરંતુ સશસ્ત્ર દળોમાં મહીલાઓની ભરતીના નિયમોને લઇને સમાનતા નથી. સેનામાં હજુ સુધી મહિલાઓની મહત્વપૂર્ણ પદ પર નિયુક્તિ કરવામાં આવેલ નથી. નૌ સેનામાં પણ મહિલાઓ સમુદ્રમાં જઇ શકતી નથી. આ ત્રણેય સેનાની પાંખ વચ્ચેની સમાનતમાં ઉણપ દર્શાવે છે. દરેક પોતાની રીતે મહિલાઓને સીમિત વિકલ્પ આપી રહ્યાં છે.

Read More

સુરત રેન્જ વિસ્તારમાં નશાબંધી અમલીકરણ સંદર્ભે પ્રોહી ગુના શોધી કાઢવા માટે વલસાડ જીલ્લામાં આર.આર.સેલ ની ટીમ ના પો.સ.ઇ. એમ.એલ.સાળુકે તથા પો.કો. રોહિતભાઇ બાબુભાઇ તથા પો.કો અર્શદભાઈ યુસુફભાઈ તથા પો.કો આલાભાઈ સવશીભાઈ તથા પો.કો.અનીલભાઇ મહીજીભાઇ, તથા પો.કો ભરતસિંહ જોરૂભા નાઓ ખાનગી વાહનમાં વલસાડ રૂરલ પો.સ્ટે,. વિસ્તારમાં ફરતા ફરતા મોજે ધરમપુર ચોકડી ને.હા નં ૪૮ પાસે આવતા ત્યા આગળ પો.કો. ભરતસિંહ જોરૂભા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ છે કે, “ એક ઈનોવા કાર નં GJ-06-CM-9246 મા ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી દમણ થી કિકરલાગામ થઇ ઉદવાડા થઇ વલસાડ થઈ સુરત જનાર છે જે ગાડી કલવાડા ગામ થઈ પીઠા થઈ તે માર્ગે સુરત…

Read More
IMG 20180507 WA0019

વલસાડ તાલુકા ના રોણવેલ ગામ ના સરપંચ મહેશ પટેલ એ ગામ ની ગૌચર ની જમીન માંથી વગર પરવાનગી એ માટી ખનન કરી લાખો રૂપિયા ઉસેટી લીધા હતા આ બાબતે ગામ લોકો એ ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી હતી જોકે બાદ માં આ બાબતે કોઈ નક્કર પગલાં ના ભરાતા ગામ લોકો એ જિલ્લા કલેકટર ને રજૂઆત કરી હતી તે સંદર્ભે કલેકટર એ રોણવેલ ગામે થયલી માટી ખનન ને લઈ પુનઃ તપાસ ના આદેશ ખાણ ખનીજ વિભાગ ને કાર્ય હતા. રોણવેલ ગામ ના સરપંચ મહેશ પટેલ એ ગામ લોકો ને વિશ્વાસ માં લઈ ગૌચર ની જમીન માંથી 34618 મેટ્રિક ટન માટી…

Read More
s ngar

[slideshow_deploy id=’39773′] સુરેન્દ્રનગર જીલ્લા ના માલવણ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ  અનમોલ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એલ.પી.જી. ગેસના ટેન્કરમાં સંતાડેલ ઇગ્લીશદારૂની નાની-મોટી બોટલ નંગ-૯૧૨૦ કિ.રૂ.૨૭,૩૬,૦૦૦/- તથા ટેન્કર કિ. રૂ. ૨૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૭,૩૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે શ્રી ડી.એન.પટેલ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી કૃણાલ પટેલ તથા તેમની ટીમને મળેલ વધુ એક મોટી સફળતા જેમાં આર.આર.સેલના સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના માલવણ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અનમોલ હોટલના પાર્કિંગમાં એક એલ.પી.જી. ગેસનુ ટેન્કર પડેલ છે તેમા ઇંગ્લીશ દારુ ભરેલ છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી હકીકત વાળુ…

Read More
PISTOL

મોરબીના શનાળા રોડ પર એ-ડિવિઝન પોલીસની ટીમ રાત્રીના સમયે પેટ્રોલીગમાં હતી ત્યારે એક શકાસપદ હાલતમાં એક્ટિવા પસાર થતા તેને ચેક કરતા તેમાંથી એક પિસ્તોલ કિંમત રૂપિયા ૪૦ હજાર, ચાર કાર્તિસ કિંમત રૂપિયા ૪૦૦ , મોબાઈલ કિંમત રૂપિયા ૧૦ હજાર , મોટર સાયકલ કિંમત રૂપિયા ૩૦ હજાર આમ કુલ રૂપિયા ૮૦,૪૦૦ ના મુદમાલ સાથે એક્ટિવા પર સવાર દિવ્યરાજસિંહ ભૂપતસિંહ રાણા અને ઋતુરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા એ બંને આરોપીને દબોચી લેવાયા હતા જેમાં દિવ્યરાજસિંહ રાણાની તલાશી લેતા તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી જે પાછળ બેઠેલા ઇસમ ઋતુરાજસિંહ ઝાલાની હોવાની તેણે કેફિયત આપી હતી તો વળી પિસ્તોલમાં ચાર કાર્ટીસ લોડેડ હોય જેથી બંને…

Read More
nalin kotdiya

બિટકોઈન કેસમાં પોતે પાકસાફ હોવાનો વીડિયો વાયરલ કરનાર પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને સીઆઈડી સામે હાજર થવા માટે સીઆઈડી ક્રાઈમના બે સમન્સ પછી પણ તેઓ હાજર થયા નથી, બીજી તરફ સીઆઈડીની કસ્ટડીમાં રહેલા કિરીટ પાલડિયાની પુછપરછમાં તેણે બિટકોઈનમાંથી મળેવી રકમનો એક ચોક્કસ હિસ્સો નલીન કોટડિયાને પણ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે સીબીઆઈ ક્રાઈમની એક ટીમ રાજકોટ પહોંચી હતી અને તેમણે કોટડિયા તરફથી આવેલા આંગડિયામાં આવેલા રૂ.25 લાખ સ્વીકર્યા હતા, તેની પાસેથી રૂ.25 લાખ રિકવર કરી ટીમ ગાંધીનગર આવા રવાના થઈ છે. કિરીટ પાલડિયાના પુછપરછ દરમિયાન તેણે શૈલેષ ભટ્ટ પાસેથી પડાવી લેવામાં આવેલા બિટકોઈનમાંથી કોને કેટલી રકમ ચુકવી તે અંગેની…

Read More
3

અમદાવાદ ખાતે ભારતના પ્રથમ સિલિકોન સ્ટોર ઝોનટોમનો પ્રારંભ કરવામાં આવ્યો. એબીસીડી ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા ભારતના પ્રથમ સિલિકોન સ્ટોર ઝોનટોમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઝોનટોમ દવારા ગુજરાતમાં પણ પોતાનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે. આ શરૂઆત ભારતનાં સૌથી વ્યસ્ત શહેર ગણાતાં અમદાવાદથી શરૂ કરવામાં આવેલ તેનાથી વિશેષ બીજું શું હોઈ શકે કે જ્યાંના લોકોએ હજુ સુધી થિમ બેઝ્ડ પાર્ક ઇમેજિકાનો પૂરતો આનંદ માણ્યો નથી. ઝોનટોમ પાસે આ પાર્કનાં એક એકથી ચડિયાતાં ઉત્પાદનો છે અને તે આ પાર્કનું અધિકૃત મર્ચેન્ડાઇઝ છે. આ જોડાણનાં ભાગરૂપે ઝોનટોમ આ પાર્કનાં ઉત્પાદનો કે જેમાં તેનાં કેરેક્ટર, સોફ્ટ ટોય્ઝ, વસ્ત્રો અને વિવિધ સાધનોનો સમાવેશ થાય છે તેનું…

Read More