Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાંથી રાહુલ ગાંધી જબુંસર જવા રવાના થયા છે. રાહુલ ગાંધી આજે જંબુસર, દયાદરા અને અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન કૉંગ્રેસ ઉપાધ્યક્ષ પાટીદારો, મહિલાઓ, ખેડૂતો સહિતના વિવિધ વર્ગ સાથે બેઠક કરશે. સાથેસાથે જાહેરસભાઓ પણ ગજવશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેરસભા કરશે. તેઓ જંબુસરથી સવારે 11 કલાકથી પ્રવાસનો આરંભ કરશે અને તા. 3જીએ રાત્રે સુરતમાં યાત્રા પૂર્ણ કરશે. તેમના પ્રવાસ દરમિયાન લગભગ 28 જેટલા વિધાનસભાના વિસ્તારને સીધા આવરી લેવામાં આવ્યા છે. ગઈકાલે બપોરના સાડાત્રણ વાગ્યાના સુમારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર…

Read More
auto rickshaw

ભરૂચમાં પેસેન્જર રીક્ષા પલટી જતા 10થી વધુ પેસેન્જરને ઇજા થઇ હતી. આ ઘટના  મીરાનગરથી ઓસારા ભરૂચ કેબલ બ્રિજ પાસે બની હતી. જયાં પેસેન્જર લઇને જતી રીક્ષા અચાનક પલટી મારી ગઇ હતી. 10 જેટલા પેસેન્જરોને નાની મોટી ઇજા  થઇ હતી. ઘટનાના પગલે લોકાના ટોળા ઉમટી પડયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવીલ હોસ્પિટસ ખાતે ખસેડાયા હતા. આ તમામ પેસેન્જરો મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. ભરૂચ કેબલબ્રિજ પાસે પેસેન્જરો ભરેલી રીક્ષા પલ્ટી રીક્ષા પલટતા 10 પેસેન્જરોને થઇ ઇજા પેસેન્જરો મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાઇજાગ્રસ્ત પેસેન્જરોને ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા

Read More

નોકિયા સ્માર્ટફોન બનાવતી કંપની HMD ગ્લોબલે આ વર્ષે ભારતમાં પોતાનો પાંચમો સ્માર્ટફોન Nokia 2 લોન્ચ કર્યો છે. આ ફોન સિરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. મેટલ ફ્રેમ અને કૉર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન વાળા આ સ્માર્ટફોનની બેક બોડી પૉલીકાર્બોનેટની બનેલી છે. Nokia 2 સ્માર્ટફોન ત્રણ કલર કૉપર બ્લેક, પ્યૂટર બ્લેક અને વ્હાઈટમાં મળશે. નવેમ્બરના બીજા અઠવાડિયાથી આ ફોન ઉપલબ્ધ થશે. કંપનીએ આની ગ્લોબલ પ્રાઈસ 99 યૂરો(લગભગ 7500 રુપિયા) રાખી છે, પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 6999 રુપિયા હશે. Nokia 2 એન્ડ્રોઈડ 7.1.1 નૂગટ ઓપરેટિંગ સિસ્ટમ પર રન થાય છે અને તેમાં ટુંક સમયમાં એન્ડ્રોઈડ 8.0 ઓરિયોનું…

Read More

એરટેલ અને કાર્બન મળીને હાલમાં જ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. હકિકતમાં સસ્તો 4 G હેડસેટ લાવવા માટે દરેક ટેલિકોમ કંપનીઓ મેદાનમાં ઉતરી પડી છે. જિયો બાદ એરટેલ અને કાર્બને 1,399 રૂપિયાની ઈફેક્ટિવ પ્રાઈસ પર કાર્બન  A 40 Indian લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનને એરટેલની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. શરતો મુજબ 18 મહિના સુધી આ ફોનને યુઝ કરશો તો તમને 500 રૂપિયા મળશે. અને 36 મહિના યુઝ કરશો તો કંપની 1000 રૂપિયા આપશે. આ સાથે જ તમારે દરમહિને 169 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે, જેમાં ડેટા અને કોલિંગ મળશે. કાર્બન  A 40માં 4 ઈંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે. જે એન્ડ્રોઈડ…

Read More
twinkle

ખુબસુરત અભિનેત્રી કોઈને કોઈ વાત ને લઈને હંમેશા વિવાદોમાં સપડાયેલી રહે છે. સામાજિક મુદ્દાઓ પર ટ્વિંકલના tweet ખુબ વખણાય છે. તેના દરેક મુદ્દાઓ બહુ સચોટ અને જોરદાર હોય છે. પરંતુ આ વખતે તેણે અક્ષય માટે કરેલા tweetથી તેની આકરી ઝાટકણી કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો તેના આ tweet પર ખુબ નારાજગી બતાવી છે અને સલાહ પણ આપવામાં આવી છે કે ટ્વિંકલે આવા વિવાદો ન વહોરવા જોઈએ। જાણીએ શું છે સમગ્ર વિવાદ, રવિવારે ટ્વિંકલે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે ફોટામાં મજાક ઉડાવવામાં આવી હતી, તેમાં ટેગ કરી લખ્યું હતું કે અક્ષયની ફેવરિટ કાર કઈ છે…

Read More
LataMangeskar119 12 02 2008 12 40 6

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરે પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીની ૩૩મી પુણ્યતિથી  નિમિતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઇન્દિરા ગાંધીને યાદ કરતા લતાજીએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીને સંગીતમાં ખુબજ દિલચસ્પી હતી તેઓ ખુબ સારા ગીતો ગાતા હતા. લતા મંગેશકરે tweet કરી કહ્યું હતું  કે તેઓ ભારતનાં  એક માત્ર તેમજ પ્રથમ  મહિલા પ્રધાન મંત્રી હતા .હું તેમને અંતઃકરણથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. લતાજીએ ઇન્દિરા ગાંધી સાથેની પોતાની એક તસ્વીર પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે મારે તેમની સાથે બહુ સારા સમ્બન્ધો હતા. ઇન્દિરા ગાંધીની ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪માં તેમના બોડીગાર્ડે ગોળી મારી કરપીણ હત્યા કરી હતી. જાન્યુઆરી ૧૯૬૬થી ૧૯૭૭ સુધી ત્યાર બાદ ૧૪ જાન્યુઆરી,૧૯૮૦થી મૃત્યુ પરંત તેઓ…

Read More
whats app

જો તમે તમારા ચાહવાવાળા સાથે વિડીયો કોલ્સ કરી તે યાદને ઓફ લાઈન થયા પછી પણ વાગોળવા માંગતા હો તો હવે એ શક્ય છે. અમે આજે આપને એક  તરકીબ આપીશું આ ના થી તમે તમારા મોબાઈલ સ્ક્રીન પર રેકોર્ડ કરી શકશો. એજ રીતે તમારો વિડીયો કોલ પણ ખુબજ સરળતાથી રેકોર્ડ કરી શકશો. સ્ટેપ -૧ વોટ્સએપ વિડીયો કોલને રેકોર્ડ કરવા સૌથી પહેલા તમે તમારા ફોનમાં REC.Screen Recorder  એપને ડાઉનલોડ કરી લો. આનાથી તમારા ફોન પર આવતા દરેક વિડીયો રેકોર્ડ થઈ જશે. સ્ટેપ -૨  જયારે તમે આ એપને ઓપન કરશો તમારી સામે વિડીયોની સાઈઝ, બીટ રેટ ડયુરેશન ફાઈલ નામ સેટ કરવાનો ઓપ્શન આવશે.…

Read More
shakti pirzada

પહેલાં અહમદ પટેલને બચાવવા એડીચોટીનું જોર લગાવનાર શક્તિ સિંહ કોંગ્રેસમાં મજબુત થતાંની સાથે જ દક્ષીણ ગુજરાતના કદિર પીરઝાદાના પેટમાં તેલ રેડાયું  છે. શક્તિ સિંહે પોતાની વિધાનસભાની બેઠક અબડાસા પર મતદાતા અને કોંગી કાર્યકર્તાઓ સાથે દિવાળીનું સ્નેહ મિલન કરી રહ્યા હતા ત્યારે કદિર પીરઝાદા દિલ્હી પહોચી શક્તિ સિંહના માંડવામાં કાતર મારવા બેઠાં હતા.  કદિર પીરઝાદા આમતો ચૂંટણી હારવામાં નિષ્ણાત છે એટલે ઘણાં સમયથી ચૂંટણી લડે છે અને હારી જાય છે. ગઈ વખતે ૨૦૧૨માં ચૂંટણી લડ્યા ત્યારે એમણે મુસ્લીમ મતદારોની સાથે સાથે બીજાની ઉપર ગિલેટ કરવામાં માહિર છે એટલે  એમણે કોંગીનેતા મનીષ ગીલીટવાલાનો એક દારૂની પાર્ટીનો વિડીયો ૨૦૧૧માં વાયરલ કર્યો હોવાનું કોંગ્રેસીઓનું કહેવું છે જેના કારણે સુરત (ઇસ્ટ)…

Read More
Jio Logo

રિલાયન્સ જિયોએ પોતાના પ્લાન્સમાં ફેરફાર કર્યા છે. જિયોએ હવે પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. જેમાં કંપની રોજના 3 GB ડેટાનો પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં યુઝરને રોજનું 3 GB હાઈસ્પીડ ડેટા મળશે. સાથે જ અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા મળતી રહેશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. મતલબ કે તેમાં કુલ 84 GB હાઈસ્પીડ ડેટા મળશે. રોજનું 3 GB ઈન્ટરનેટ પત્યા પછી પણ અનલિમિટેડ ડેટા ચાલશે પરંતુ તેની સ્પીડ 64 kbpsની થઈ જશે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળશે. આ પ્લાન 799 રૂપિયાનો છે. આ ઉપરાંત  જિયોનો સૌથી જૂનો પ્લાન 309ના રિચાર્જનો પ્લાન પણ…

Read More
october varun actress

બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ ‘જુડવા-2’ના એક્ટર વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ માટે ફરી એક વખત તૈયાર છે. તેની આગામી ફિલ્મનું નામ ‘ઓક્ટોબર’ છે. જેને સુજિત સરકાર બનાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વરુણ ધવને ટ્વીટ કરીને જાણકારી આપી કે આ ફિલ્મ આગામી વર્ષે 1 જૂનના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ ડેટ હવે ચેન્જ કરવામાં આવી છે. હવે આ ફિલ્મ 1 જૂનને બદલે 13 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સુજિત સરકાર સાથે કામ કરી રહ્યા છે. વરુણ સાથે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે બંટિયા સંધૂને કાસ્ટ કરી છે.આ ફિલ્મની વરુણ પણ રાહ જોઈ…

Read More