આજ રોજ સવારે ગેલ કંપની ગંધાર દ્વારા સક્ષમ વર્ષ ૨૦૧૭ અંતર્ગત સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે એક રેલી કાઢવા માં આવી હતી..
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભરૂચ ના શ્રવણ ચોકડી થી ગેલ ટાઉનશીપ સુધી ગેલ કંપની ગંધાર દ્વારા સક્ષમ વર્ષ ૨૦૧૭ અંતર્ગત સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે રેલી કાઢવા માં આવી હતી …
જનજાગૃતિ અર્થે નીકળેલ રેલી માં મોટી સંખ્યા માં કર્મચારીઓ જોડાયા હતા જેમાં તેલ બચાવો દેશ બચાવો જેવા સૂત્રો ના પોસ્ટરો સાથે રેલી એ માર્ગો ઉપર આકર્ષણ જમાવ્યું હતું…