ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલી મુન્શી મનુબર વાલા ચેરીટેબલ ટ્રસ્ટ સ્કુલ ખાતે એન્યુઅલ ડે તેમજ ઇનામ વિતરણ યોજાયું હતું…..
ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલી મુન્શી મનુબર વાલા સ્કુલ ખાતે આજ રોજ એન્યુઅલ ડે તેમજ ઇનામ વિતરણ યોજાયું જેમાં વિદ્યાર્થી ઓ નું સન્માન સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા …
મહેમાનો નું સ્વાગત બાદ સ્ટેજ પોગ્રામ યોજાયો હતો જ્યાં ઉપસ્થીત મહેમાનો ને આવકાર આપવા માં આવ્યો હતો .બાદ માં વિદ્યાર્થી ઓ એ વિવિધ ગીતો ઉપર આકર્ષણ રૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો .બાદ માં સ્કુલ ના તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સન્માન સમારંભ અને ઇનામ વિતરણ યોજાયો હતો…
આ પ્રસંગે વાગરા વિધાનસભા ના માજી ધારાસભ્ય ઇકબાલ ભાઈ પટેલ.એડવોકેટ અહેમદ એ પટેલ.શાળા ના ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યા માં વાલીઓ તેમજ વિદ્યાર્થી ઓ અને શિક્ષકો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા …