ઝગડીયા તાલુકા માં આવેલ સુલતાનપુરા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ભારતસિંહ પરમારે પોતાના માણસો મારફતે ધમકાવતા હોવાના આક્ષેપ અને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે આજ રોજ જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર આપ્યું હતું……
ઝગડીયા તાલુકા ના સુલતાન પુરા ગ્રામ પંચાયત માં ઉમેદવારી નોંધાવનાર અને પરાજીત થનાર ઉમેદવાર ને હેરાનગતિ અને ધમકીઓ આપવા માં આવતા હોવાના આક્ષેપ સાથે આજ રોજ જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરાઈ હતી…
પરાજીત ઉમેદવાર પ્રતિભા બેન શાહ ના જણાવ્યા મુજબ ભાજપ ના આગેવાન નેતા ભરતસિંહ પારમાર ના માણસો એ તેઓ ને ઉમેદવારી પરત ખેંચવા માટે ચૂંટણી સમય થી જ ધાકધમકી ઓ આપતા હતા અને બળાત્કાર ગુજરવા ની તથા જીવતા સળગાવી દેવા ની ધમકીઓ આપવા માં આવતી હતી….અને સત્તા ઉપર થી નીચે સુધી અમારી છે કી થવાનું નહીં અમને કહી ને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો પ્રતિભા બેન શાહે જણાવ્યા હતા …..
આજ રોજ પરાજીત ઉમેદવાર અને તેઓ ના ટેકેદારો સાથે જીલ્લા સમહર્તા ને સમગ્ર મામલે આવેદન પત્ર પાઠવી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં થયેલ અન્યાય અને નવેસરથી ચૂંટણી યોજવા અંગે ની માંગ કરવા માં આવી હતી..


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.