24 C
Ahmedabad
- Advertisement -spot_img

CATEGORY

Aravalli

રાજ્યના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ પડતા સીમલા જેવો નજારો

રાજ્યમાં આજે વડોદરા-સુરત સહિત અરવલ્લી જિલ્લામાં પણ ઠેર-ઠેર કરા પડયા હતા પરિણામે સીમલા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે...

મોડાસાના વ્યાજખોર સંજય રાઠોડે કરોડોની મિલ્કતો કેવી રીતે વસાવી લીધી? તપાસનો ધમધમાટ શરૂ!

આજકાલ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસનું અભિયાન ચાલુ છે ત્યારે ઉત્તર ગુજરાતના મોડાસામાં સંજય રાઠોડ નામનો વ્યાજખોર ઝડપાયો છે અને કિરાણાની દુકાન ધરાવતા સંજય...

અરવલ્લી અકસ્માતમાં 6 લોકોના મોત થયાનો ખુલાસો, ડ્રાઈવર 20 કલાક સુધી ચલાવતો રહ્યો કાર

શુક્રવારે સવારે લગભગ 7.30 વાગ્યે કૃષ્ણનગર ગામ નજીક અંબાજી જઈ રહેલા રાહદારીઓને એક ઈનોવા કારે ટક્કર મારી હતી. જેના કારણે છ લોકોના મોત થયા...

ગુજરાત: અરવલ્લીની પહાડીઓમાં ભૂસ્ખલન, શામળાજી નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ

ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યા છે. આગામી દિવસોમાં બનાસકાંઠા, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે...

મોડાસા દેશભક્તિના રંગે રંગાયું ; CM પટેલે સ્થાનિક વિકાસ માટે નાણાંકીય જાહેરાત કરી

રાજયભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતેની સરકારી ઇજનેરી કોલેજ ગ્રાઉન્ડ નજીક સ્વાતંત્ર પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં...

અમૂલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ વિપુલ ચૌધરીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પીએમ નરેન્દ્ર મોદીના આહ્વાન પર રાજ્યમાં તિરંગા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. અરવલ્લીના ધનસુરામાં રવિવારે અર્બુદા સેનાની તિરંગા કૂચ કાઢવામાં આવી હતી. આ તિરંગા...

અરવલ્લીઃ ધનસુરા ના શિક્ષકે કિંમત માં સસ્તી, ટકાઉ અને મુવેબલ દેસી સગડી બનાવી.

અરવલ્લી જિલ્લાના ધનસુરા ની પ્રાથમિક શાળા નંબર - ૧ ના શિક્ષક કલ્પેશભાઇ પ્રજાપતિ એ એક અનોખી દેશી સગડી બનાવી છે ગામડાઓમાં રસોઈ માટે ચૂલાનો...

યાત્રાધામ બની અંતિમયાત્રા:રણુજાથી દર્શન કરીને આવતા રહેલા ચાર મિત્રને કાળમાં મોત

યાત્રાધામ બની અંતિમયાત્રા:રણુજાથી દર્શન કરીને આવતા રહેલા ચાર મિત્રને કાળમાં મોત મોડાસા રોડ પર કાવઠ પાસે આઇસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ખેડા...

7 દિવસથી આવેલી પડી છે એમ્બ્યુલન્સ/ ઉદ્ધાટનની લ્હાયમાં ધૂળ ખાઈ રહી છે નવી આવેલી 108

અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં 108 એમ્બ્યુલન્સના ઉદ્ધાટનની રાહ જોવાઇ રહી છે. મોડાસામાં 6 જેટલી 108 એમ્બ્યુલન્સ 30 તારીખથી આવી પહોચી છે. જો કે કોરોનાકાળ...

જૂનાગઢ બાદ હવે અરવલ્લીનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ, યુવકને બે લાખમાં નવડાવ્યો

અરવલ્લીઃ અત્યારે લૂંટેરી દુલ્હનનો આતંક વધી રહ્યો છે. એક પછી એક લૂંટેરી દુલ્હનો દ્વારા યુવકો લૂંટાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ બાદ...

Latest news

- Advertisement -spot_img