Gandinagar

અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં વધુ લાઈટબીલ ચૂકવવા તૈયાર થાઓ, 23 પૈસા પ્રતિ યુનિટનો વધારો

એક તરફ લોકો મોંધવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ટોરેન્ટ પાવરે વીજબીલમાં વધારો ઝીંક્યો છે. હાલ પેટ્રોલ-ડીઝલ સહિત શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ પર ભાવ…

નીતિન પટેલ પર અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના આક્ષેપોનો ભાજપે આપ્યો આવો જવાબ

રેપિસ્ટ નરાધમોનું હવે આવી બન્યું, ગુજરાત સરકારે કર્યો મહત્વનો નિર્ણય

ગુજરાત ભરમાં બાળકીઓ પર થઈ રહેલી બળાત્કારની ઘટનાઓને લઈ સરકાર કંપી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા અને સુરતની…

અલ્પેશ ઠાકોરે શા માટે નિર્દોષતા સાબિત કરવી પડી?યોગી-નીતિશને શું લખ્યું?

ગુજરાતમાં હિન્દીભાષીઓ પર થઈ રહેલા હુમલામાં ઠાકોર સેનાના પ્રમુખની પોલીસે ધરપકડ કર્યા બાદ ઠાકોર સેનાના ચીફ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બેકફૂટ પર આવી ગયા…

કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી, વિધાનસભાનો ઘેરાવઃ ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવોને પગલે વિધાનસભા ગૃહમાં ભાજપ સરકારને ઘેરવા અને ખેડૂત આક્રોશ રેલીની કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી છે. આજે…

તાપમાન 44 ડિગ્રીને પારઃ ગાંધીનગર

રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી ત્રણ દિવસો સુધી ગાંધીનગરમાં હજુ ગરમીથી રાહત નહીં મળે. હવામાન ખાતાએ આગામી દિવસોમાં તાપમાનનો પારો…

જમીન વિકાસ નિગમના એમ ડી કે.એસ.દેત્રોજાને સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ

કે.એસ.દેત્રોજાની તબીયત લથડતા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ. જમીન વિકાસ નિગમના 56 લાખની લાંચ કેસમાં આરોપી છે દેત્રોજા. જમીન વિકાસ નિગમના એમ ડી દેત્રોજા હાલ પોલીસ રીમાન્ડ પર. મોડી…

પોલીસ મહાનિર્દેશકે પોલીસ કર્મચારીઓને ઓન ડ્યુટી મોબાઈલ ન વાપરવા કર્યો આદેશ

ગાંધીનગરમાં પોલીસ મહાનિર્દેશકે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કર્મચારીઓને ઓન ડ્યુટી મોબાઈલ ન વાપરવા કર્યો આદેશ. જે પોલીસ કર્મચારીઓ ટ્રાફિકમાં ફરજ બજાવતા હોય ,VIP બંદોબસ્ત મા હોય, વિધાનસભા સંકુલ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાન અંતર્ગત ગાંધીનગરના શેરથા ગામે તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ પોતે…

ગાંધીનગર જમીન વિકાસ લાંચ મામલે આજે કે.સી.પરમારના રિમાન્ડ પૂર્ણ

ગાંધીનગર જમીન વિકાસ લાંચ મામલે આજે કે.સી.પરમારના રિમાન્ડ પુરા ACB દ્વારા કે.સી.પરમાર સહિત વધુ એક આરોપીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ACBના અધિકારીઓ કોર્ટ પહોંચ્યા…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com