Kaprada : કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં સુલીયા થઈને ટીટુ માળ થઈને કુમસેત થયને ભાઠેરી થઈને ટુકવાડા થઈને ઉમરપાડા થઈને ગાઢવી થઈને ઘોડો મારી સુધી ૧૫ કિલોમીટર સુધી લાંબો રસ્તો બિસ્માર હાલતમાં જાેવા મળી રહી છે તે રસ્તો ઘણા લાંબા સમયથી તે રસ્તો ખરાબ હોવાને કારણે ત્યાંના લોકોને ખૂબ જ મહામ મુશ્કેલી નો સામનો કરવા પડે છે તે ગામડાઓમાં કપરાડાના જે અંતરિયાળ ગામો મહારાષ્ટ્ર અને સેલવાસ દાદરા નગર હવેલી ને તથા ગુજરાતને અડીને આવેલા કપરાડા તાલુકાના ગામડાઓએ ગામડાઓમાં લોકોને કપરાડા સુધી અવરજવર કરવા માટે ખૂબ જ મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામના આગેવાનનો એ ઘણીવાર રજૂઆત કરવામાં આવી કે અમારા વિસ્તારમાં રસ્તો લાંબા સમય દરમિયાન જે બનાવવામાં આવ્યો નથી જેના કારણે અમારે કપરાડા તથા વલસાડ તથા અન્ય કામ અર્થે સેલવાસ વાપી દમણ પારડી અન્ય જગ્યાએ રોજગારી મેળવવા જવું હોય તો પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ કપરાડા તાલુકાના જે અંતરિયાળ વિસ્તાર ગણાતો એ ગામડાઓ છે.
આઠથી દસ ગામડા એવા છે કે બોર્ડર વિલેશના ગામડા છે અહીંયા આઝાદીને ૭૫ વર્ષ વીતી ગયા પણ વિકાસને નામે એક તદ્દન મીંડુ છે. આ ગામડા મધુબન વલસાડ જિલ્લાનું જીવા દોરી સમાન ગણાતું ગામ છે આ ગામ થકી વલસાડ જિલ્લાને એક ઓળખ ઊભી થાય છે કે વલસાડ જિલ્લાનો વિકાસ થયો તો મધુબન ડેમ થકી વિકાસ થયો અને આ ડેમની આવક અઢીસો કરોડ રૂપિયા એક વર્ષની આવક સરકારને ઉભી થતી હોય પાણી લાઈટ નેર જે કંપનીઓ આવેલી છે એમને આવક ઊભી થતી હોય અને આ વિસ્તારને વિકાસ એ નામે બિંદુ હોય તો એક કરોડ કે પાંચ કરોડ રૂપિયા પણ સરકાર આ ગામડામાં વિકાસને નામે કરતી અને આ ગામડાને જલ્દી વિકાસ થાય પાયાની સુવિધાથી લાભથી વંચિત રહી ગયેલા એ ગામડાઓમાં ખૂબ જ લાભથી વંચિત રહી ગયેલા ગામો છે આઠ ગામ આઠથી દસ ગામડું ગામડાઓ આ ગામડા કયા કયા તેમનો સમાવેશ કરીએ છીએ મધુબન ગ્રુપ ગ્રામ પંચાયત નગર રાય મળ અને ભાઠેરી ગાઢવી તથા ધારણ માળ તથા ઉંમરપાડા ટુકવાડા ભાઠેરી કુમસેત તથા ટીટુ માળ સુલીયા સુધીના લોકોને ખૂબ જ અનેક સુવિધાથી વંચિત રહી ગયેલા હોય આ ગામડાઓ છેક મહારાષ્ટ્ર અને સેલવાસ દાદરા નગર હવેલીને અડીને આવેલા એ પાયાને સુવિધા ભોગોલિક પરિસ્થિતિ આધીન પૂર્તિ સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે લોકોને અવરજવર કરવા માટે ખૂબ જ મહામ મુશ્કેલી સામનો કરવો પડે છે.
આ વિસ્તારના સરપંચ બાપુભાઈ ખરપડે દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા વિસ્તારમાં સારા રસ્તા સારા આરોગ્ય સારી પ્રાથમિક શાળાઓ અને જે કંઈ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી ગામ લોકોની રજૂઆત કરી છે.