ચોટીલા ના મોટી મોલડી ગામે સાંસદ દેવજીભાઈ ફતેહપરા ના વરદ હસ્તે સુજલમ સુફલમ જળ અભ્યાન નો પ્રારંભ કરવામાં આવ્યો.
સરકાર દ્વારા ચોમાસુ બેસે તે પહેલાં જસ સંચય નો વ્યાપ વધારવા સુજલમ સુફલમ જળ અભ્યાન નો આજરોજ પ્રારંભ કરવાના હેતુ થી ચોટીલા થી આસજરે 10 કિલોમીટર ના અંતરે આવેલ મોટી મોલડી ગામે આવેલ તળાવ ને ઊંડું ઉતારવામાટે સુજલમ સુફલમ યોજના અંતઃગત તદાવનર ઊંડું ઉતારીને જે તળાવની માટી બહાર નીકળે તે ખેડૂતો ને પોતાના ખેતર ના પુરાણ કરવા માટે નિઃશુલ્ક આપી ને સુજલમ સુફલમ જળ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં સાંસદ દેવજીભાઈ આપગીગા ઓટલા ના મહંત નરેદ્રબાપુ તથા ચોટીલા પ્રાતઃ અધિકારી ચોહાણ સાહેબ જીલ્લા ભાજપ મહામત્રી સુરેશભાઈ.જીણા ભાઈ તેમજ મોટી મોલડી ગામના સરપંચ તેમજ ગ્રામ્યજનો ની ઉપસ્તીથી સુજલમ સુફલમ જળ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.