વલસાડ માં ચકચારી અતુલ ગ્રા.પં.ના કામો ની કથિત ગોબાચારી મામલે તપાસ શરૂ થતા કૌભાંડીઓ માં ફફડાટ
અતુલ ગ્રામપંચાયત ના કથિત કૌભાંડ ને લઈ TDO ના અતુલ ગ્રામપંચાયત પર ધામા
અતુલ ગ્રામપંચાયત પર TDO ની તપાસ શરૂ થતા સરપંચ તલાટી સહિત અનેક લોકો માં ફફડાટ
અતુલ ગ્રામપંચાયત પોલીસ છાવણી માં ફેરવાયું
TDO સમક્ષ ગામલોકો દ્વારા જવાબ લખાવવા નું શરૂ કરાયું
અતુલ ગ્રામપંચાયત ના કથિત કૌભાંડ ને લઈ તપાસ શરૂ
TDO ની તપાસ બાદ મોટો કૌભાંડ બહાર આવવા ની આસકાઓ સેવાઇ રહી છે