હવે ATM થી દિવસ ના રૂ 4500 ઉપાડાશે . પહેલી જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો .
નોટ બંદી થી જુજી રહેલા લોગો માટે વર્ષ ના અંતિમ દિવસે રાહત આજે 500 અને 1000 ની નોટો જામ કારાવવાની 50 દિવસ ની સીમા પૂર્ણ થઇ છે ત્યારે સરકારે 30 ડિસેમ્બર ની મોડી રાત્રે ATM થી 4500 કાઢશે ના નવા નિયમોની જાહેરાત કરી છે.