વાપીમાં માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ: વિદ્યાર્થીઓને ‘રાહવીર’ પ્રિન્ટેડ પતંગોનું વિતરણ કરાયું

0 Min Read

વાપીમાં માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરાયા

વલસાડ આરટીઓ કચેરી દ્વારા નગર પંચાયત હાઇસ્કુલ વાપીમાં માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ‘રાહવીર’ પ્રિન્ટેડ પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

IMG 20260109 WA0010.jpg

- Advertisement -
Share This Article