વર્તમાન સમયમાં ડિપ્રેશનની સમસ્યા નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિ સુધી અને મહિલાઓથી લઈને પુરુષો સુધી બધા વર્ગોમાં ખૂબ જ તેજીથી વધી રહી છે. આ એક એવી પરેશાની છે જે તમારા આત્મવિશ્વાસ પર ખૂબ જ નેગેટિવ અસર નાખે છે. જેના પરિણામસ્વરુપે તમારી પર્સનલ અને પ્રોફેસનલ લાઈફ પર ખૂબ જ ઉંડી અસર પડે છે. તો ચાલો જાણઈએ ડિપ્રેશનની પાછળના કારણો… ડિપ્રેશનનુ વાસ્તુ કારણ ખરેખર વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની દિશા વિશેષ છે જેમાં ઉપસ્થિત વાસ્તુ દોષ ડિપ્રેશનનુ કારણ બને છે. આ દિશા પશ્વિમી વાયવ્યના રૂપમાં ઓળખાય છે. જો ડિપ્રેશનથી બચવુ છે તો આ દિશાનું વાસ્તુ સમંત હોવુ આવશ્યક છે. આ દિશાના વાસ્તુ પ્રમાણે…
કવિ: Satya Day News
ભારતમાં આ સમયે ડ્રગ ડીલર્સની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ દેશમાં છૂપાયેલાં ડ્રગ ડીલર્સની ચર્ચામાં તેજી આવી ગઈ છે. એવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએકે, દુનિયાના તે દેશ વિશે જ્યાં રસ્તા ઉપર ડ્રગ વેચવામાં આવી રહ્યુ છે. સૌથી મોટી વાત એ છેકે, આ દેશમાં HIV પીડિતોની સંખ્યા પણ ઘણી વધારે છે. એટલેકે, અહીં રહેતાં લોકો ડ્રગ્સ લઈને એક-બીજાને HIV ફેલાવી રહ્યા છે. 30 લાખની આબાદીવાળા દેશમાં રહેતાં 125માંથી 1 શખ્સ HIV પોઝિટિવ છે. આ શહેર છે મેક્સિકોનું તિજુઆના શહેર. આ શહેર પર ડ્રગ્સ ડીલરનું રાઝ ચાલે છે. આ શહેરમાં રાત્રિજીવનનાં ફોટા…
એ સાચું નથી જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વીર્યનું નિર્માણ જાતિય ગ્રંથિઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી. જો વીર્ય જાતીય સહવાસ વગર બહાર નીકળી જાય તો શું વ્યક્તિ ખૂબ જ શક્તિહીન બની જાય? એ સાચું નથી. વીર્યનું નીકળવું જાતીય ઉત્તેજના પર નિર્ભર કરે છે. તેની સાથે શારીરિક દુર્બળતાને કંઈ જ લેવાદેવા નથી. હકીકતમાં આ કોઈ રોગ નથી. પરંતુ એક પ્રકારની ભ્રમણા છે. કેટલાક ખાદ્ય પદાર્થોમાં ‘ઓક્સલેટ’ જેવા તત્વો વધુ પ્રમાણમાં હોય છે. આ ધાતુઓના કણ જ્યારે મૂત્રમાંથી નીકળે છે તો કેટલાક લોકો તેને ‘ધાતુ રોગ’ કહે છે. સહવાસ દરમિયાન ચરમ…
રાજ્યમાં ઘાતક વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ કેશોદમાં કોરોનાનો કેર યથાવત છે તેની વચ્ચે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે…જેના લીધે રોગચાળો ફાટી નીકળવાનો લોકોને ભય સતાવી રહ્યો છે. ત્યારે શહેરના સ્ટેશન રોડ પર આવેલા નંદકિશોર પેટ્રોલ પંપના પાછળના ભાગે રોડ તો મંજુર કરવામાં આવ્યો છે પરંતુ વર્ષો વીતવા છતાં રોડનું કામકાજ શરુ કરવામાં આવ્યું નથી…જો કે રોડ તો ના બન્યો પરંતુ કચરો નાખવાનું લોકોને નવું સરનામું મળી ગયું. આ જગ્યા કચરા માટે ફાળવાઈ હોય તેવું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે અને પાલિકાને પણ જાણે કચરા નિકાલ માટે સમય ના હોય તેવું પણ જોવા મળી રહ્યું છે…રોજ હજારો…
કોઈ પણ પરિવારમાં નાના બાળકનો અવાજ તે ઘરમાં ખુશીનો માહોલ લઈને આવે છે. ક્યારેક ક્યારેક અમુક ઘરોમાં જોડીયા બાળકો પણ આવે છે. જેનાથી લોકોમાં પણ ડબલ ખુશી આવે છે. પણ જો એક સાથે ચાર બાળકો આવે તો…ચાર ગણી ખુશી આવે ને…આવી જ એક ખુશીઓથી ભરેલો માહોલ એક દંપત્તિના ઘરેના આવ્યો હતો. છત્તીસગઢના કોસાબાડી વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાને એક સાથે ચાર બાળકોનો જન્મ થયો છે. આ તમામ બાળકો સ્વસ્થ છે અને મહિલાની હાલત પણ સારી છે.કૃષ્ણા હોસ્પિટલમાં એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે. જન્મ લેનારા ચાર બાળકોમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. આ તમામ નવજાત સ્વસ્થ છે.…
પ્રકાશ ફેંકતા આ મશરૂમ ગોવાના મ્હાડેઈ વાઈલ્ડ લાઈફ સેંન્ચુરીમાં જોવા મળે છે. આ સેન્ચુરીને મોલેમ નેશનલ પાર્ક અથવા વાઈલ્ડલાઈફ સેન્ચુરી પણ કહેવાય છે. આ સેન્ચુરી ગોવાના પશ્ચિમી ઘાટ પર છે. દિવસમાં આ મશરૂમ સામાન્ય મશરૂમની માફક જ દેખાય છે. પણ રાતે તેમાંથી પ્રકાશ ફેલાય છે.વન્ય જીવોના નિષ્ણાંતો જણાવે છે કે, મશરૂમની આ પ્રજાતિને માઈસેના જીન્સ કહેવાય છે. જે રાતમાં સામાન્ય એવો પ્રકાશ છોડે છે. આ મશરૂમ રાતમાં એટલા માટે પ્રકાશ ફેલાવે છે કે, જેથી તેના પર રહેલા કિટાણુ કીડા મારફતે અન્ય જગ્યાએ ફેલાય અને જેનાથી મશરૂમની સંખ્યા વધે. પ્રકાશ ફેલાવતા આ મશરૂમ પોતાની સંખ્યા વધારવા માટે કીડા દ્વારા જંગલોમાં ફેલાય…
RBI એ રેપોરેટ સહિતના દરોમાં ઘટાડો કરીને નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને corona ના આ કાળમાં સસ્તા વ્યાજદરે ધિરાણ મળી જાય તે માટે પગલાં લીધા હોવા છતાંય અને આ રેપોરેટ ઘટયા પછી બૅન્કોએ વ્યાજના દર ઘટાડયા હોવા છતાંય ઓવરડ્રાફ્ટ લેનારા વેપાર – ઉદ્યોગોને તેમના ઓવરડ્રાફ્ટના વ્યાજના દરમાં ઘટાડો કરી આપવા ખાનગી બૅન્કો આનાકાની કરી રહી છે.બીજી તરફ ખાનગી બૅન્કોની આ દાદાગીરીથી ત્રાસીને એકાઉન્ટ શિફ્ટ કરવા માગતા વેપારીઓ અને નાના એકમોને એકાઉન્ટના પ્રી ક્લોઝર માટે રૂા.10 લાખથી માંડીને 25 લાખ સુધી નો ચાર્જ લગાડવામાં આવી રહ્યો છે.આ પ્રકારના કેસો બનવા માંડતા મસ્કતી કાપડ મહાજનમાં આ અંગે ફરિયાદો આવવા માંડી છે.…
રાજ્યની બનાસ ડેરી ફરી ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈએ ચેરમેન શંકર ચૌધરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે.. તેમણે એક ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યુ કે, શંકર ચૌધરી ભાજપને નુકસાન પહોંચે તેવું કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીમાં શંકર ચૌધરીનું એક હથ્થું શાસન છે. તેમના પર રાજકારણના ભોગે ડેરીઓ બંધ કરાવા અને ડેરીઓના પગાર અટકાવવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. શંકર ચૌધરીના કારણે બનાસકાંઠામાં ભાજપને નુકસાન થઈ રહ્યુ છે. જેથી માવજી દેસાઈએ શંકર ચૌધરી વિરુદ્ધ સરકાર અને સંગઠનમાં રજુઆત કરી છે.
કોરોના વાયરસથી દુનિયા ત્રાહિમામ પોકારી ગઈ છે. આ વાયરસ ચીનનાં વુહાન શહેરથી દુનિયામાં ફેલાયો છે. ચીને જાન્યુઆરીમાં જ વુહાનમાં લોકડાઉન લગાવી દીધુ હતુ. ત્યારબાદ ઘણા લોકો જે ચીનનાં અન્ય શહેરોમાંથી ત્યાં ગયા હતા. તેઓ પોતાના ઘરે પાછા ફર્યા હતા. આ બધા વચ્ચે એક સ્ટુડન્ટે હોસ્ટેલ પહોંચીને જે દ્રશ્ય જોયું તેનો ફોટો શેર કર્યો છે. આ વિદ્યાર્થી 8 મહિના પહેલાં લોકડાઉન થતાં જ ઘરે જતો રહ્યો હતો. 22 વર્ષનો લીન બુક્સિઉ 12 જાન્યુઆરીએ વુહાનથી તેનાં ઘરે તાઈયુઆન જતો રહ્યો હતો. લીને ચીની સોશિયલ મીડિયા ડોયિન પર હોસ્ટેલ પાછા ફર્યા બાદનું દ્રશ્ય શેર કર્યુ હતુ. લીને તેની હોસ્ટેલમાં એક કાચબો પાળીને રાખ્યો…
સાપને જોતાં ઘણાની હાલત કફોડી બની જાય છે. વિચારો કે તમે શૌચાલયમાં બેઠા છો અને સાપ નીચેથી તમારા ખાનગી ભાગને કરડે તો. આવું જ કંઈક થાઇલેન્ડના એક યુવાન સાથે થયું. તે શૌચાલયમાં બેઠો કે તરત જ તેમાં પહેલેથી બેઠેલો ચાર ફૂટ લાંબો સાપ તેને તેના પ્રાઈવેટ પાર્ટ પર કરડી ગયો. આ પછી યુવક અને તેના પરિવારજનો ગભરાઇ ગયા હતા. યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી 20 કિલોમીટર દૂર નોંથાબૂરી વિસ્તારમાં સીરાફોપ માસુકારત શૌચાલયમાં બેઠો હતો. આ સમયે પહેલાંથી ટોયલેટમાં હાજર સાપે તેના ઝેરી દાંતથી પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો. જેમાં…