કવિ: દિલીપ પટેલ

ધર્મેન્દ્ર શાહની અધર્મી શાહુકારી સુરેન્દ્ર પટેલને ખતમ કરવા દિલ્હીના નેતાઓ ધર્મેન્દ્ર શાહને લાવ્યા હતા શાહે મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો અમદાવાદ, 9 ઓગસ્ટ 2024 Ahmedabad : અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હકાલપટ્ટી 20 જુલાઈ 2024માં કરી દેવામાં આવી હતી. Ahmedabad: ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે અચાનક હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરી હતી. તેમને હોદ્દા પરથી કેમ દૂર કર્યા તેની ઘણી વિગતો બહાર આવી રહી છે. તેના રહસ્ય ખુલી રહ્યા છે. તેમાં…

Read More

નકલી કુલપતિ અમદાવાદ Gujarat: રાજ્યપાલ દાવો કરે છે કે ગુજરાતમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ડાંગ જિલ્લો આખો પ્રાકૃતિક ખેતીનો જિલ્લો જાહેર કરેલો છે. ત્યારે સરકારની ખોખલી પ્રાકૃતિક ખેતીની પોલ ખુલી છે. Gujarat: ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.સી.કે.ટીંબડીયાની નિમણૂક ગેરેબંધારણીય કરી દેવામાં આવી છે. રાજય સરકારશ્રીએ સેન્દ્રીય ખેતી નીતિ – 2015માં જાહેરાત કરાઈ હતી કે, ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. તે માટે વિધાનસભામાં અધિનિયમ પસાર કરાયો હતો. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસમાં હંગામી ધોરણે યુનિવર્સિટી શરૂ કરી હતી. તેના નિયમો તૈયાર કરવાના થતા હતા. યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ડો.બી.આર.શાહ નિવૃત ખેતી નિયામકને જુન…

Read More

Sajid Kothari સજ્જુ ઉર્ફ સાજીદ કોઠારીએ ભાઈઓ સાથે 2003માં સુરતમાં પોતાની ગેંગ બનાવી હતી. 2024માં પણ તેની ગેંગ કામ કરી રહી છે. Sajid Kothari: તે પણ સુરત અને પોરબંદરની જેલમાંથી. પોરબંદરની જેલમાં તેને તમામ સુવિધા કેદી પુરી પાડે છે. તે ફોન કરી શકે છે. આઈફોનના ટ્રેસ ન થાય એવા કોલ એપ વાપરે છે. સુરત જમરૂખગલીની ચાલીમાં રહેતો માથાભારે સાજીદની ગુનાખોરીની શરૂઆત 1996 થઈ હતી. સુરત પર 10 વર્ષ સુધી અંધારી આલમમાં એકચક્રી શાસન ચલાવ્યું હોવા છતાં ભાજપના નેતાઓ તેની સામે પગલાં લેવાનું ટાળી રહ્યા હતા. જેની સામે 58 ગુના નોંધવામાં આવ્યા હતા. ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા…

Read More

અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 Bhupendra Patel: રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, Bhupendra Patel: જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલમાં રહે છે. 60 વર્ષથી જમીન ખેડતા હોવા છતાં નામે ન કરી શકતા સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રની ચૂપકીદી આવા વનબંધુ પ્રત્યે ઉદાસીનતા સમાન બની રહી છે. વર્ષ 2008માં કાયદાનો અમલ કર્યા બાદ અત્યાર સુધી 1,82,869 વ્યક્તિગત દાવા કરવામાં આવ્યા હતા, જેમાંથી 97,824 દાવા મંજૂર કરવામાં આવ્યા હતા. 67,246 હેક્ટર (1,66,168 એકર) જમીન…

Read More

અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 Somnath: સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી છે. તે પહેલા ભાજપમાં તાંડવ નૃત્ય થયું હતું. Somnath6 ઓગસ્ટ 2024ના દિવસે સોમનાથના ધારાસભ્ય વિમલ કાના ચૂડાસમાએ પવિત્ર પાવન શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રભાસ પાટણ ખાતે રજવાડી ચાની દુકાનનું ઉદઘાટન કર્યું હતું. ત્યારથી કોંગ્રેસની કીટલી ગરમ થઈ રહી છે. જુનાગઢમાં જો કોંગ્રેસના ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા ન હોત અને ભાજપને મદદ ન કરી હોત તો ગુજરાતમાં કોંગ્રેસ બીજી બેઠક જીતી શકે તેમ હતી. આવું મોટાભાગના લોકો માનતા થયા છે. આ કારણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના…

Read More

પોષણ માટે વર્ષે 2500 કરોડનું ખર્ચ છતાં ગુજરાત ત્રીજા નંબરે અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 Gujarat: દૂધ, ભોજન અને ટેક હોમ રાશન હેઠળ ગુજરાત સરકાર દર વર્ષે રૂ. 2500 કરોડનું જંગી ખર્ચ કરે છે. છતાં પણ ગુજરાતના બાલકો કુપોષણમાં દેશમાં ત્રીજા નંબરે છે. ભયંકર સ્થિતી બાળકોના આરોગ્યની ઊભી થઈ છે. Gujarat: આદિજાતિ મહિલાઓ અને બાળકોને વર્ષ 2014-15થી 2023-24 સુધીના 10 વર્ષમાં રૂ. 12 હજાર કરોડના ખર્ચે 90 લાખને દૂધ આપવામાં આવ્યું છે. વર્ષે રૂ. 1200 કરોડનું દૂધ 9 લાખને દૂધ પીવડાવવામાં આવે છે. વર્ષે વ્યક્તિ દીઠ રૂ. 13,333નું દૂધ સંજીવની આપવામાં આવે છે. 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં પોષણ સુધા યોજનાનો…

Read More

અમદાવાદ India: ભક્તોના રૂપિયામાંથી ધનવાન બનેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા બહાર આવી હતી. આવા અનેક ધતિંગ બહાર આવે છે. હવે દશામાના વ્રત શરૂ થયા છે. ભારતમાં દશામના નામે રૂ. 200 કરોડનો કારોબાર ચાલે છે. વિજ્ઞાન જાથાએ દશામાંના નામે ખોટી રીતે ઘુણી છેતરપિંડી કરતી 808 ભુઈમાનો પર્દાફાશ કર્યો છે. 2800 ઢોંગી ભૂઈમાના ધૂણવાના ઢોંગ બંધ કરાવ્યા છે. આવું બધું બહાર આવી રહ્યું હોવાથી ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાલા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરાશે. ગુજરાતમાં શ્રદ્ધાળુઓના કારણે પરપ્રાંતિય ભિખારી રાજ્યમાં મોટી સંખ્યામાં આવે છે. જે સાધુ બની જાય છે.…

Read More

GSPC નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાનથી આગ વધીને વડાપ્રધાન બનવા માંગતા હતા. તે માટે તેમણે 2005થી આયોજન શરૂ કરી દીધું હતું. GSPC તેના આયોજનના ભાગરૂપે ગુજરાત સરકારની માલિકીની જીએસપીસી કંપનીએ તેલના બંડાર શોધી કાઢ્યા હોવાની મોટા પાયે જાહેરાત છાપા અને ટીવીના માલિકો પાસે કરાવી હતી. આ જાહેરાત વખતે જ તેલના ભંડારો માત્ર ગપગોળા હતા. વડાપ્રધાન બને તે પહેલાં જીએસપીમાં રૂ. 20 હજારના દેવામાં ધકેલીને અબજો રૂપિયાના કૌભાંડ 2014 સુધીમાં કર્યા હતા. આ અંગે સીએજી અને વિપક્ષ દ્વારા વિધાનસભામાં આરોપો મૂકાયા હતા. ગુજરાત સરકારના એકમ GSPC દ્વારા કાકીનાડા ખાતે વર્ષ 2005થી દરિયામાં ગેસના કૂવા કરવામાં આવ્યા હતા. પાંચ-છ વર્ષના શારકામ અને…

Read More

તળાવ અદ્રશ્ય કરી દીધા કાઠલા ગામની ગૌચરની જમીન પડાવી લેવા તળાવ-ચેકડેમ ગુમ કરાયા Mandvi: માંડવી દરિયા કાંઠે હવાઈ પટ્ટી મોટી કરવામાં કલેક્ટર અમિત અરોરા અને 12 અધિકારીઓએ ગૌચરના તળાવ નકશા પર અદ્રશ્ય કરી દઈને કાયદાનો ભંગ કર્યો છે. દસ્તાવેજો સાથે ચેડા કર્યા છે. કાઠલા ગામના લોકો કલ્કેટરની આવી નીતિથી ભારે ખફા છે. Mandvi: 2009મા કલેક્ટરે કાઠડાની જમીનમાં મોટા તળાવો બનાવી આપ્યા હતા. વોટર બોડી સરકારે પોતે બનાવેલી છે. 3 મોટા ચેકડેમ સરકારે બનાવેલા છે. તળાવ અને ચેકડેમ માટે રૂ. 40 લાખ રૂ. 30 લાખ અને રૂ. 20 લાખના 3 કામ કર્યાં છે. વિશ્વ બેંકે તે માટે પૈસા આપેલા છે. જેનું…

Read More

Mandvi: કચ્છના માંડવી બીચ પાસે નાની હવાઈ પટ્ટી બનાવેલી છે. જેને લાંબી પહોળી કરીને ત્યાં કાર્ગો પ્લેન ઉતરણ કરે એવું હવાઈ મથક સરકાર બનાવવા માંગે છે. આમ તો સરકારે અત્યાર સુધી ક્યાંય કાર્ગો પ્લેન માટે હવાઈ મથક બનાવ્યું નથી. Mandvi નું આ પહેલું હવાઈ મથક હશે જ્યાં સરકાર પોતે વિમાનમાં માલ સામાન લાવવા અને લઈ જવા માટે બનાવી રહી છે. આવું સરકાર કરવાની નથી, તો પછી ગાય માટેની જમીન સરકાર કેમ હડપ કરવા માંગે છે. તે સવાલનો જવાબ સરકાર પાસે કાગળ પર નથી. આ અગાઉ બનેલા એરસ્ટ્રીપ માટે અન્ય જગ્યાએ જમીન આપી નથી. અગાઉ 150 હેક્ટર જમીન હવાઈ પટ્ટી માટે…

Read More