કવિ: દિલીપ પટેલ

ભાગ 1 અમદાવાદ, 2 સપ્ટેમ્બર 2023 દિલીપ પટેલ દ્વારા Dudh Sagar Dairy દૂધ સાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં ચાહના ધરાવે છે. પણ રાજકારણમાં ડેરી દેશભરમાં વગોવાઈ ગઈ છે. મહેસાણાના ભાજપના નેતાઓએ વિપુલ ચૌધરીને ખતમ કરવા અને મહેસાણાનો રાજકીય સંપૂર્ણ કબજો કરવા માટે ડેરીને ખતમ કરી રહ્યાં છે. સફેદ દૂધના ધંધાને કાળા કામોમાં ભાજપના નેતાઓએ ફેરવી નાંખ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા 118ની બેચમાં 16% પામે ઓઇલ ભેળવવામાં આવ્યું હતું. બીજું 522 મેટ્રિક ટન ઘી ડેરીના ગોડાઉનમાં હતું. દૂકાનોમાં આનાથી વધારે જથ્થો હતો તે…

Read More