Author: satyadaydesknews

168043506082552916583.featured 1680431647

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. યુએસએમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓક્લાહોમામાં શનિવારે રાત્રે વધુ એક ગોળીબાર થયો હતો. આરોપીઓએ 6 લોકોને નિશાન બનાવ્યા હતા. અંધાધૂન ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે.તાબતોડ ફાયરિંગમાં ત્રણ ઘાયલઓફિસરોને રાત્રે 10 વાગ્યાની આસપાસ ઓક્લાહોમામાં વ્હિસ્કી બેરલ સલૂનમાં ગોળી થયો હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓને બારની અંદર ત્રણ પુખ્ત વયના લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઓક્લાહોમા સિટી પોલીસના જણાવ્યા અનુસાર, અન્ય ત્રણ લોકોને ઘટના સ્થળેથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,…

Read More
168043505480208795192.featured 1680427363

હળવદના ચાડધ્રા ગામે ખનીજ ચોરી મામલે મોટી કાર્યવાહી, સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરી શરુ હળવદના પંથકમાં બેફામ રેતી ચોરીની અનેક ફરિયાદો સામે આવતી હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નાં આવતા ખનીજ ચોરો બેરોકટોક ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે ગત રાત્રીના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હળવદના ચાડધ્રા ગામે દરોડો પાડવામાં આવતા ખનીજ ચોરીમાં ફફડાટ ફેલાયો છે હળવદમાં બેફામ રીતે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હળવદના ચાડધ્રા ગામે ખનીજ ચોરો પર દરોડા પાડ્યા હતા જ્યાં સાત હિટાચી, ૧૫ ડમ્પર, બાઈક અને કાર સહિતનો મુદામાલ હાલમાં જપત કરવામાં આવ્યો છે તો રોયલ્ટી…

Read More
168043505378223257914.featured 1680411110

IPLમાં આજે રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને-સામને થશે. બંને અનુભવી ખેલાડીઓની ટીમો આજે (2 એપ્રિલ) સાંજે 7.30 કલાકે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેનો આ મુકાબલો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની છેલ્લી આઈપીએલ સીઝનની ખરાબ યાદોને ભૂલીને નવેસરથી તેના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છે છે, ત્યારે RCB છેલ્લી સીઝનના પ્રદર્શનને જાળવી રાખવાની સાથે તેમાં વધુ સુધારો કરવાનો પ્રયાસ કરશે. IPLની છેલ્લી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી. બીજી તરફ RCBની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી પરંતુ ફાઇનલમાં પહોંચી શકી નહીં. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે, જ્યારે RCB હજુ…

Read More
168043504896111471545.featured 1679985009

70ના દાયકામાં આ એક્ટ્રેસે પોતાનો પહેલો ન્યૂડ સીન આપીને મચાવી દીધો હંગામો, લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો!70ના દાયકામાં જ્યાં અભિનેત્રીઓ સાડીઓમાં લપેટાયેલી જોવા મળતી હતી, ત્યાં સિમી ગ્રેવાલનું નામ બોલિવૂડની બોલ્ડ અને સેન્સેશનલ અભિનેત્રીઓમાં ગણવામાં આવતું હતું. તેની આખી કારકિર્દી દરમિયાન સિમીએ ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપવામાં કોઈ ખચકાટ ન બતાવ્યો. સિમીએ 1970 માં રાજ કપૂરની મેરા નામ જોકરમાં એક નાનકડી પરંતુ ખૂબ જ સનસનાટીભરી ભૂમિકા ભજવી હતી, જેમાં તેણીને ઝાડીઓ પાછળ કપડાં બદલતી બતાવવામાં આવી હતી. એ જમાનામાં આવા સીન આપવા બહુ મોટી વાત હતી કારણ કે ત્યારે કોઈ અભિનેત્રી પડદા પર આવા બોલ્ડ સીન કરવા તૈયાર…

Read More
168042792689707392140.featured 1680420825

Odysse Vader: ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સેગમેન્ટમાં અન્ય એક નવા ખેલાડીએ પ્રવેશ કર્યો છે. અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ Odysse Electric એ આજે બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક બાઇક Odysse Vader લોન્ચ કરી છે. એટ્રેક્ટિવ લૂક અને પાવરફૂલ બેટરી પેકથી સજ્જ, આ દેશની પહેલી બાઇક છે જેમાં 7 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જેનો ઉપયોગ એન્ડ્રોઇડ ડિસ્પ્લે અને ગૂગલ મેપ નેવિગેશન માટે કરવામાં આવશે. કંપનીએ આ બાઇકને રૂ. 1,09,999 (એક્સ-શોરૂમ, અમદાવાદ)ની કિંમતે લોન્ચ કરી છે.Odysse Vader ઘણી રીતે ખાસ છે, માત્ર કિંમત જ નહીં. આ ઇલેક્ટ્રિક બાઇકને રોજિંદા ઉપયોગ માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે, કંપનીએ તેમાં 18 લિટરની કેપેસિટીની સ્ટોરેજ સ્પેસ આપી છે.…

Read More
16804279251741749450.featured 1680423064

CPR એક એવી ટ્રેનિંગ છે, જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઇપણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરે છે તેમ સી આર પાટીલે કહ્યું હતું. યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓને ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જી એ પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી. “સેવા” એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓએ પ્રત્યેક પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહી આ સંસ્કારને સદાય સાકાર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે અને એટલે જ ગુજરાતભરમાં…

Read More
168042792415289963476.featured 1680420653

ચાણોદ – સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પીઠાધીશ્વર, વેદાશ્રમ પરિવાર ના પૂજ્ય સ્વામી શેંલેષાનંદજી ના માર્ગદર્શન હેઠળ સનાતન વર્લ્ડ પરિવારના યુવાનોએ ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહીની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે.. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામ થી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉતરવાહીની કહેવામાં આવે છે. આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમમાં નર્મદા નદી માટે કહ્યું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના…

Read More
168042792354119412000.featured 1680002906

Sleeping Mistakes: શું તમે સુસ્તીને કારણે રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂઈ જાઓ છો? તો જાણો આવું કરવાના ગેરફાયદામોટા ભાગના સ્વસ્થ નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે તંદુરસ્ત એડલ્ટને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘ એ એક ઉપચાર જેવી છે જે તમને થાકથી રાહત આપે છે. શાંત ઊંઘ લેવાથી તમારું મગજ યોગ્ય રીતે કામ કરે છે. આનાથી તમારા સ્નાયુઓ રિકવર થવા લાગે છે.. મૂડ સારો રહે છે અને ઘણી બીમારીઓનું જોખમ પણ ટળી જાય છે. પરંતુ આપણે સૂતી વખતે પણ સાવચેતી રાખવી જોઈએ, નહીંતર એક ભૂલ શરીરને નુકસાન પહોંચાડી શકે છે.સૂતી વખતે આ ભૂલ ક્યારેય…

Read More
168042792224010901359.featured 1680424558

Eggs On Hair: સૌંદર્ય માત્ર ચહેરા પરથી જ નહીં પણ વાળમાંથી પણ પ્રતિબિંબિત થાય છે. તેથી સ્કીનની સાથે વાળની ​​પણ ખાસ કાળજી લેવી જોઈએ. સારા અને મજબૂત વાળ દરેકને જોઈએ છે. જો કે, ધૂળ, પ્રદૂષણ, ગંદકી અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે આપણા વાળ ઘણીવાર ડ્રાય, નિર્જીવ અને નબળા થઈ જાય છે, જે ચિંતાનું કારણ બની જાય છે. વાળની ​​સમસ્યાને દૂર કરવા માટે માર્કેટમાં ઘણા હેર કેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જો કે, જ્યારે ઘરે વાળની ​​સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ઉપાયો છે, તો પછી તેને ઘરની બહાર શા માટે શોધવું?તમે ઘણી સ્ત્રીઓ અને પુરુષોને વાળમાં ઈંડાનો ઉપયોગ કરતા જોયા હશે. ઈંડા…

Read More
168042792122888998612.featured 1680421512

India Tax Collection: માર્ચમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ અત્યાર સુધીનો બીજો સૌથી વધુ GST કલેક્શન છે. તેની સાથે નાણાકીય વર્ષ 2022-23માં વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો થયો છે. માર્ચ 2023 માટે GST કલેક્શનના આંકડા જાહેર કરતા નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ GST રિટર્ન પણ જમા થયું છે. ગયા મહિને GST હેઠળ નોંધાયેલા 91 ટકાથી વધુ બિઝનેસોએ રિટર્ન ફાઈલ કર્યું હતું અને ટેક્સ ચૂકવ્યો હતો.10,355 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ રહ્યોનાણા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ 2023માં…

Read More