જ્યારે પણ આપણને એક સાથે વધુ રૂપિયાની જરૂર પડે છે, ત્યારે આપણા મગજમાં પર્સનલ લોનનો વિકલ્પ સૌથી પહેલા આવે છે. જો કે, કેટલીકવાર તમારે આ માટે સખત મહેનત પણ કરવી પડે છે. પર્સનલ લોન તમને બેંક દ્વારા નિશ્ચિત વ્યાજ દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ વ્યાજ દર સિવાય પણ આવા ઘણા ચાર્જ છે જે તમારે પર્સનલ લોન લેતી વખતે ચૂકવવા પડે છે.હાલમાં મોટાભાગની બેંકોના પર્સનલ લોન પર વાર્ષિક વ્યાજ દર 10.25 ટકાથી શરૂ થાય છે. આ સિવાય તમારે પ્રોસેસિંગ ફી, GST જેવા ઘણા ચાર્જ ચૂકવવા પડે છે. જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ કે તમારે…
કવિ: satyadaydesknews
મોરબીમાં અગાઉ બાપુજી-ભાઈ સાથે ઝઘડો કર્યો કહીને બેઝબોલ ધોકાથી વૃદ્ધ પર હુમલો મોરબીના લાલબાગ નજીક મંદિરના ગ્રાઉન્ડમાં વૃદ્ધ બેઠા હોય ત્યારે અગાઉ બાપુજી સાથે ઝઘડો કર્યાનો ખાર રાખી એક ઇસમ બેઝબોલ ધોકા સાથે આવીને વૃદ્ધને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા (ઉ.વ.૬૧) પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧ માર્ચના રોજ બપોરે તેઓ ઘરેથી લાલબાગ પાસે આવેલ સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં ગયા હોય અને ત્યાં બેઠા હોય ત્યારે સાંજના સુમારે સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ…
જો કોઈ પણ બિઝનેસ સંપૂર્ણ પ્લાનિંગ સાથે શરૂ કરવામાં આવે તો પ્રોફિટ નિશ્ચિત છે. અથાણાનો બિઝનેસ (Pickle Business) પણ એવો જ છે. તમે ઓછા રોકાણ સાથે પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. જો જગ્યા ન હોય તો, તે ખૂબ જ સરળતાથી ઘરેથી શરૂ કરી શકાય છે. દેશની ઘણી મહિલાઓ આજે આ બિઝનેસ શરૂ કરીને લાખો રૂપિયા કમાઈ રહી છે. તમે આ બિઝનેસથી વધારાની આવક મેળવી શકો છો. જ્યારે બિઝનેસ વધવા લાગે છે, ત્યારે તમે એક અલગ જગ્યા લઈને આ બિઝનેસને આગળ વધારવા વિશે વિચારી શકો છો. ચાલો અમે આપને જણાવીએ કે, તમે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો…
હળવદના માનસર ગામે બોલેરોનો કાચ તોડી ૧૫ લાખની રોકડની ઉઠાંતરી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હળવદ તાલુકાના માનસર ગામ પાસે બોલેરો કેમ્પ્ર ગાડીમાં પાછળની સીટ પર ૧૫ લાખની રોકડ ભરેલ બેગ રાખી હોય અને ગાડી પાસે ખાટલામાં આધેડ સુતા હોય ત્યારે ગાડીનો કાચ તોડી ૧૫ લાખ ભરેલી બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે હરિયાણાના કરનાલના રહેવાસી સુભાષચંદ્ર ભલુરામ શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત તા. ૧૬-૦૨ ના રોજ ગુજરાતમાં ઘઉં કાઢવા માટે ૫ હાર્વેસ્ટિંગ મશીન લઈને ઘઉં કાઢવા આવ્યા હોય અને સોમનાથ, માથક સહિતના સ્થળે રોકાયા હતા ગત તા.…
હળવદના સુંદરીભવાની ગામેથી ૨.૪૦ કરોડની ખનીજ ચોરી ઝડપાઈ હળવદ પંથકમાં ખનીજચોરી કરનાર ઈસમો બેફામ બની ગયા છે ખનીજ માફિયાઓ બેલગામ બન્યા છે ત્યારે આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા ખાણ ખનીજ વિભાગની ટીમ મેદાને પડી છે અને સુંદરીભવાની ગામેથી ૨.૪૦ કરોડની ખનીજ ચોરી ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે મોરબી ભૂસ્તરશાસ્ત્રી કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટર રવિ કણસાગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગરના રહેવાસી કાનજીભાઈ કાળુભાઈ ગમારાએ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુંદરીભવાની ગામે સરકારી જમીનમાં ભુમાફિયા દ્વારા ગેરકાયદે ખનન કરી સરકારને નુકશાન કરવામાં આવતું હોવાની અરજી કરી હતી જેથી ભૂસ્તરશાસ્ત્રી મોરબી અને મામલતદાર હળવદ તેમજ…
હળવદના સુંદરીભવાની નજીકથી દારૂ ઝડપાયો, પોલીસને જોઈ આરોપી ફરાર હળવદ તાલુકાના સુંદરીભવાની ગામથી સરંભડા જવાના રસ્તે કેનાલ પાસેથી બાઈકમાં દારૂ લઇ જતો ઇસમ પોલીસને જોઇને નાસી ગયો હતો જયારે પોલીસે ઈંગ્લીશ દારૂ અને બાઈક સહીતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુંદરીભવાનીથી સરંભડા જવાના રસ્તે આરોપી સુરેશ ભાવસિંગ વાસણે પોતાના બાઈકમાં દારૂ લઈને નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી જેમાં હોન્ડા સાઈન પર આરોપીઓ નીકળતા પોલીસને જોઇને બાઈક સહિતનો મુદામાલ કેનાલ પાસે મૂકી આરોપી નાસી ગયો હતો પોલીસે સ્થળ પરથી હોન્ડા સાઈન બાઈક અને દારૂની ૩૦ બોટલ મળીને કુલ…
આઈપીએલ 2023ની આગામી મેચ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર છે. આ બંને ટીમમાં સામેલ બાંગ્લાદેશના ખેલાડીઓ આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે. મુસ્તાફિઝુર રહેમાન 1 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયો, જેણે ટીમના બોલિંગ આક્રમણને મજબૂત બનાવ્યું. લિટન દાસ અને શાકિબ અલ હસનને જોડ્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ઘણી ખુશ છે. આ તમામ ખેલાડીઓ બીજી મેચમાં પોતપોતાની ટીમ માટે ઉપલબ્ધ રહેશે. IPL 2023માં કોલકાતા અને દિલ્હીની ટીમોએ પોતપોતાની પ્રથમ મેચ રમી છે. પરંતુ આ બંને ટીમોને તેમની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સ સામે મોહાલીમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હારનો…
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરાયું મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને શ્રી શારદા સંગીત વર્ગના સંયુક્ત ઉપક્રમે ઓપન મોરબી “चलो कुछ गाए, कुछ गुनगुनाए” ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી અને ત્રણેય કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્ય કવિતાબેન મોદાણી તેમજ રંજનાબેન સારડાએ આખા વર્ષ દરમિયાન કરેલ સેવાકીય પ્રવૃત્તિઓનું વાંચન કરી સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.. આ કાર્યક્રમમાં મુખ્ય…
દિવ્યા ભારતીએ 18 વર્ષની થતાં જ ગુપચુપ લગ્ન કર્યા, પિતાને પણ પાછળથી ખબર પડી….દિવ્યા ભારતી 90ના દાયકામાં ટોચની અભિનેત્રી બનવાની આરે હતી. તેણે 16 વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ બોબિલી રાજાથી ડેબ્યૂ કર્યું હતું. બોલિવૂડમાં તેમની પ્રથમ ફિલ્મ 1992માં આવેલી ફિલ્મ વિશ્વાત્મા હતી. પોતાના 3 વર્ષના ફિલ્મી કરિયરમાં તેણે 21 ફિલ્મોમાં કામ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે તેની 30 ફિલ્મો લાઇન અપ હતી. આ દરમિયાન દિવ્યા સાજીદ નડિયાદવાલાને મળી અને બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. આના લગભગ 10 મહિના પછી દિવ્યાના દર્દનાક મૃત્યુથી બધા ચોંકી ગયા હતા. દિવ્યાની માતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની પુત્રીએ તેના લગ્નની…
Redmi Note 12 5G Price in India: Xiaomi એ તેના બજેટ 5G સ્માર્ટફોન Redmi Note 12 5Gનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્માર્ટફોનને વર્ષની શરૂઆતમાં લોન્ચ કર્યો હતો. તે સમયે કંપનીએ તેને ત્રણ કલર ઓપ્શન અને બે સ્ટોરેજ કન્ફિગરેશનમાં લોન્ચ કર્યું હતું. Redmi Note 12 ના 4G વેરિઅન્ટને લોન્ચ કર્યા પછી, કંપનીએ તેનું નવું 5G વેરિઅન્ટ પણ લોન્ચ કર્યું છે.બ્રાન્ડે કન્ફોર્મ કર્યું છે કે સ્માર્ટફોનનો ત્રીજો અને હાઇ લેવલ ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ થશે. ફોનની ડિઝાઇન અને ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય ફીચર્સ.નવા વેરિઅન્ટની કિંમત કેટલી છે?કંપનીએ પહેલા બે કન્ફિગરેશનમાં…